કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati)

આ એક કાઠીયાવાડી ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ છે જે ફક્ત જે ઘરમાં મળી રહેતા સામાનમાંથી જ આપણે બનાવી શકીએ છીએ આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું આશા છે કે તમને બધાનેગમશે
કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ છે જે ફક્ત જે ઘરમાં મળી રહેતા સામાનમાંથી જ આપણે બનાવી શકીએ છીએ આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું આશા છે કે તમને બધાનેગમશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તાજા ગુલાબી બેંગન ને લઇ તેને સારી રીતે ધોઈ કાઢો ત્યારબાદ તેને વચ્ચેથી ચાર ચિરા પાડો ત્યારબાદ ત્યારે તેમાં લાલ મરચું કિચન કિંગ મસાલો હળદર મીઠું અને ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરી 15 મિનીટ સુધી મેરિનેટ થવા દો
- 2
એક પાન લઇ તેમાં તેલ નાખો ત્યારબાદ તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં ઝીણા સમારેલા કાંદા નાખી સાંતળો બે મિનિટ બાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો
- 3
કાંદા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા નાખો બે મિનીટ સુધી ઉકળવા દો ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે તેમાં બધા મસાલા અને મીઠુંનાખો કસૂરી મેથી નાખો બધું સરખી રીતે મિક્સ કરો ત્યાર બાદ તેમાં દહીં અને ખાંડ ઉમેરો બધું સરખું મિક્ષ કરો
- 4
થોડું પાણી ઉમેરી તેમાં મેરીટ કરેલા મૂકી દો વેંગણ કુક થાય ત્યાં સુધી ઢાંકીનેચઢવા દો અને તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખો અને તે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા મળી જાય પછી બીજી કોઈ વસ્તુની જરૂર ખરી?😄💕મસાલા થેપલા વિશે વધુ જણાવવા જેવું છે જ નહીં કારણકે દરેકના ઘરમાં અલગઅલગ પદ્ધતિથી સવારે ટીફીનમાં, બાળકોને લંચબોક્સમાં કે રાત્રે જમવામાં બનતા જ હોય છે.જે નાના મોટા દરેકના પ્રિય હોય જ છે.#LB Riddhi Dholakia -
બટાકા ના ઢોકળા (Bataka Dhokla Recipe In Gujarati)
#DRCમિત્રો તમે ઢોકળા તો ઘણા બધા પ્રકારના ખાધા હશે આજે હું તમને એક નવા પ્રકારના ઢોકળા ની રેસીપી શેર કરું છું જે બનાવવામાં ખૂબ જ સહેલી છે Rita Gajjar -
કોનૅ બેલપીપર મસાલા(Corn Bell paper Masala Recipe In Gujarati)
#GA4#Week4Bellpaperકેપ્સીકમ અને કોનૅનુ ખુબ જ સરસ કોમ્બિનેશન છે જે ઝડપથી બની જાય છે અને સરસ લાગે છે ટેસ્ટમાં... રુટીન શાકમાં થોડું અલગ ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે ્... Shital Desai -
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#post37કાઠીયાવાડી લોકો રાતના જમણ ને વાળુ કહે છે.ગામડામાં તો આજના સમયમાં પણ લગભગ રોજ વાળુમાં રોટલા બનાવવામાં આવે છે. તેમાં પણ હાથે થી સારી રીતે મસળી ને ટીપેલો રોટલો હોય અને દેશી ઘી-દૂધ તો હોય જ. કાઠીયાવાડી લોકોનો દેશી ખોરાક ના કારણે પોતે ભાગ્યે જ બીમાર પડે છે શુદ્ધ દેશી ખોરાક અને શુદ્ધ હવા હોવાથી તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. કાઠીયાવાડી ડિનર બાજરાનો રોટલો, રીંગણનો ઓળો માખણ, છાશ અને પાપડ બસ આપણા કાઠીયાવાડી તેમજ ગુજરાતી લોકોને શુદ્ધ દેશી જમવાનું મળી જાય એટલે પૂછવું જ શું? એમાં પણ દેશી ઘી થી લથબથ હાથેથી ટીપેલો બાજરાનો રોટલો એની સાથે ઘરે બનાવેલું તાજુ માખણ તેમજ તાજા વાડીના કુણા કુણા રીંગણનો ઓળો અને સાથે છાશ મળે એટલે ૩૨ પકવાન મળ્યા બરાબર હે ને મિત્રો? Divya Dobariya -
બેંગન લોન્જી (Baingan Lonje recipe in Gujarati)
બેંગન લોન્જી એ ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવતા રીંગણના એક શાક નો પ્રકાર છે. આ શાકમાં કાંદા અને આખા મસાલા ને પીસીને એક પેસ્ટ તૈયાર કરવામાં આવે છે જે રીંગણના બે ટુકડા કરી એના પર લગાડીને પછી રીંગણને પેનમાં પકાવવામાં આવે છે. સ્વાદમાં એકદમ જ અલગ લાગતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#નોર્થ#પોસ્ટ12 spicequeen -
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
મેગી મસાલા બિરયાની (Maggi Masala Biryani Recipe In Gujarati)
#GA4#Week16#Biryaniઆ બિરયાની મારા બાળકોને અને ઘરના બધા ની ફેવરિટ છે વીકમાં એકવાર તો આ બિરયાની અમારા ઘરમાં અચૂક બને છે તો આજે હું તે બિરયાની તમારી સાથે શેર કરું છું તો તમને કેવી લાગી તે કેજો અને આ બિરયાની જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે Sejal Kotecha -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
ભરવા બેંગન મસાલા (Bharwa baingan Masala recipe in Gujarati)
#GA4#Week9#eggplant મેં આજે ભરવા બેંગન મસાલા બનાવ્યું છે જે લોકોને બેંગન પસંદ નથી હોતા તેને પણ આ સબ્જી એકવાર ટ્રાય કરવાથી જરૂરથી ભાવશે. બેંગન માં મસાલા નું સ્ટફિંગ કરીને આ સબ્જી ટોમેટો, ઓનીયન ગ્રેવીમાં બનાવવામાં આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. આ સબ્જી રોટી, પરાઠા, રાઇસ સાથે પીરસવામાં આવે છે. તો ચાલો આ સબ્જી બનાવીએ. Asmita Rupani -
પનીર મખની સબ્જી (Paneer Makhani Sabji Recipe In Gujarati)
આપણે સંગીતા જાનીના ઓનલાઇન ગ્રેવી એપિસોડ માં સાથે બનાવેલી ગ્રેવી, તેની રેસિપી શેર કરું છું Hetal Chauhan -
ચણા મસાલા બિરયાની
આ બિરયાની ખાસ આ લોક ડાઉન માટે બનાવી છે, ઘરમાં મળી રહેતી સામગ્રી માંથીજ બની જાય, અને બીજી બિરયાની જેમ એમાં લેયર કરવા ના રહેતા નથી, બધું મિક્સ કરો એટલે બની જાય#લોકડાઉન Viraj Naik -
મિક્સ વેજીટેબલસ (Mix Vegetables Recipe In Gujarati)
આ એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી શાક છે મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તેથી અવારનવાર બનતું રહે છે. Kunjal Sompura -
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe in Gujarati)
#FAM મારા ઘરમાં મારું બનાવેલું આઈસ્ક્રીમ બધાને ખૂબ જ ભાવ હું ઘણી બધી નેચરલ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવું છું પૂરો ઉનાળો મારા ઘરમાં ફ્રિજ માં આઈસ્ક્રીમ હોય છે હું જુદી-જુદી નેચરલ ફ્લેવર ટ્રાય પણ કરું છું મા મારું આઈસ્ક્રીમ મારા ફેમિલી સૌથી ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું આશા છે તમને બધાને ગમશે Arti Desai -
ખીર (Kheer Recipe In Gujarati)
ખીર બધાના ઘર મા બનતી હોય છે સરળ અને ઝડપી બનતી આ recipe હું અહીં શેર કરું છું #mr Dhruti Raval -
સેઝવાન વડાપાઉં (Schezwan Vadapav Recipe In Gujarati)
#FD આ વડાપાવ હું મારા સૌથી સૌથી સૌથી ખાસ મિત્રને dedicate કરું છું. thakkarmansi -
ભરવા રીંગણ ઢોંસા
#zayakaqueens#ફ્યુઝનવીકમિત્રો આપણે બધાએ કાઠીયાવાડી ભરેલા રીંગણનું શાક ખાધું છે અને સાઉથ ઈન્ડિયન ઢોસા પણ ખાધા છે. પણ આજે હું તમારા માટે લઈને આવી છું એક ફ્યુઝન રેસીપી જેનું નામ છે ભરવા રીંગણ ઢોસા. Khushi Trivedi -
દુધી ના પેનકેક (Dudhi Pancake Recipe In Gujarati)
આ એક દુધી નો નવો નાસ્તો છેજે મેં પહેલી વખત જ બનાવી છેમારા ઘરમાં બધા ને ભાવીખુબ સરસ બની છેએટલે શેર કરું છું chef Nidhi Bole -
પીત્ઝા ડોસા
#HMતમે પિત્ઝા તો ખૂબ ખાધા જ હશે, ખાસ કરીને બાળક જ્યારે પણ બહાર જાય છે ત્યારે તે જંક પિત્ઝા ખાવાની ખૂબ જિદ કરતા હશે પરંતુ તમે અનહેલદી હોવાના કારણે તેની જિદ માનવાની ના પાડી દેતા હશો. આજે અમે પત્ઝામાં એક્સપેરિમેન્ટ કરીને તમારા માટે ઢોંસા પિત્ઝાની રેસિપી લઈને આવ્યા છીએ. આ ડિશ તમારા બાળકને જરૂર પસંદ આવશે. આવો જાણીએ આ રેસિપી વિશે. Rachana Sheth Popat -
અમૃતસરી સ્ટફ્ડ કુલચા
#RB6અમૃત્સરી સ્ટફ્ડ કુલ્ચા રેસીપી સરળ, મસાલેદાર અને અતિ સ્વાદિષ્ટ છે. જો તમને પંજાબી ફૂડ ગમે છે, તો તમારે આ અમૃતસરી કુલ્ચાની રેસિપી તો જરૂરથી ટ્રાય કરવી જ જોઈએ. રસોડામાં રહેલા સાદા ઘટકો વડે બનાવેલા આ સ્ટફડ કુલ્ચા રેસીપી તમારા પરિજનો અને મહેમાનોને પીરસવા માટે યોગ્ય છે. આ ઉત્તર ભારતીય કુલચા રેસીપી દહીં ,અચાર ,મસાલેદાર છોલે બનાવો અને ઠંડી લસ્સીના ગ્લાસ સાથે માણો! Riddhi Dholakia -
બર્ન્ટ ગાર્લિક ફાડા ખીચડી (Burnt garlic fada khichdi recepie in gujarati)
આ રેસિપી મેં મારી જાતે ઇનોવેટ કરી છે અને મારા ઘરમાં આ ખીચડી નો ટેસ્ટ બધાને ખૂબ જ ભાવે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે ફટાફટ 10 થી 15 મિનિટમાં બની જાય છે, અને કોઈ પ્રિપરેશન કરવાની હોતી નથી. એટલે આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું#માઇઇબુક Devika Panwala -
-
કાઠીયાવાડી વઘારેલી ખાટી અને તીખી ભાખરી
#વીકમેલ૧#goldenapron3#week22#cerales#wheatકાઠીયાવાડી માં વઘારેલો રોટલો બનાવે છે તેમ આજે મેં કાઠીયાવાડી સ્ટાઇલના વઘારેલી ભાખરી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેનો સ્વાદ તીખો અને ખાટો ખૂબ જ મજા આવે છે. Kinjal Shah -
ફ્યૂઝન પાસ્તા (Fusion Pasta Recipe In Gujarati)
#prc પાસ્તા નોર્મલી આપણે વ્હાઇટ સોસ અને રેડ સોસ બનાવીએ છે પણ આ પાસ્તા મેં મારી રીતે fusion કરી બનાવ્યા છે આ મારી ઇનોવેટિવ ડીશ છે આશા છે તમને બધાને ગમશે ફુસીઓન પાસ્તા (indo westen) Arti Desai -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણીઆજનાં જમાનામાં આપણને જીવન જરૂરીયાત કે ખાવાપીવાની દરેક વસ્તુ સરળતાથી મળી રહે છે પરંતુ પહેલાંના સમયમાં નાના ગામડાંમાં રહેતાં લોકો ઘરમાં હોય એ સામગ્રીમાંથી એવી તો ટેસ્ટી વાનગીઓ બનાવતા કે લોકો આંગળા ચાટતા રહી જતા..... આવી જ એક ચટણી જે મારાં બા બનાવીને મને રોટલી, પરાઠા કે રોટલા પર ચોપડી આપતાં તે હું તમારી સાથે શેર કરું છું... મને ખાતરી છે કે તમને પણ ગમશે જ.. અને પાછી બનાવતાં પણ વાર લાગતી નથી Harsha Valia Karvat -
કાઠીયાવાડી મસાલા ખીચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#KRCઆજે અહીં યા મે કાઠીયાવાડી ઢાબા મા મળતી મસાલા ખીચડી બનાવી છે , સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100આજે હું એક નાસ્તાની રેસીપી બનાવું છું જે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને પસંદ આવે તેવી છે. સ્પીનર પાલક મઠરી ખરેખર ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી છે. તહેવારો પર મહેમાન માટે અથવા કોઈપણ પ્રસંગે ભેગા થવા માટે એક સરસ નાસ્તાની વાનગી છે. રેસીપી સરળ છે અને તમે તમારા રસોડામાં આસાનીથી બનાવી શકો છો. સામાન્ય રીતે લોકો ખાસ્તા મઠરી, મેથી મઠરી, નમકીન મઠરી, ખાસ્તા મસાલા મઠરી વગેરે બનાવે છે પરંતુ તમારે આ સરળ હોમમેઇડ મઠરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમારા દિવાળીના નાસ્તા/દિવાળી નમકીન તરીકે પાલક મઠરીનો સમાવેશ કરજો.વડી દેખાવમાં પણ જમીન ચકરી જેવી લાગતી હોવાથી બાળકો માટે પણ યાદગાર બની રહેશે. Riddhi Dholakia -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ