ભરવા રીંગણ ઢોંસા

#zayakaqueens
#ફ્યુઝનવીક
મિત્રો આપણે બધાએ કાઠીયાવાડી ભરેલા રીંગણનું શાક ખાધું છે અને સાઉથ ઈન્ડિયન ઢોસા પણ ખાધા છે. પણ આજે હું તમારા માટે લઈને આવી છું એક ફ્યુઝન રેસીપી જેનું નામ છે ભરવા રીંગણ ઢોસા.
ભરવા રીંગણ ઢોંસા
#zayakaqueens
#ફ્યુઝનવીક
મિત્રો આપણે બધાએ કાઠીયાવાડી ભરેલા રીંગણનું શાક ખાધું છે અને સાઉથ ઈન્ડિયન ઢોસા પણ ખાધા છે. પણ આજે હું તમારા માટે લઈને આવી છું એક ફ્યુઝન રેસીપી જેનું નામ છે ભરવા રીંગણ ઢોસા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ ધાણાજીરૂ મીઠું હળદર હિંગ સીંગદાણાનો ભૂકો ખાંડ ગરમ મસાલો કસૂરી મેથી કાશ્મીરી મરચું આદુ-મરચા-લસણની પેસ્ટ કોપરાનું છીણ અને તેલ નાખી બરાબર મિક્સ કરો હવે મીડિયમ સાઇઝના રીંગણને ધોઈ તેના આગળના ભાગથી ઊભા અને આડા ચીરા પાડો રીંગણ આખા કપાઈ ના જાય તેનું ધ્યાન રાખો
- 2
હવે કાપેલા રીંગણ ના ચીરા પાડેલા ભાગમાં મસાલો ભરો હવે આ રીંગણને કૂકરમાં મૂકી કૂકરમાં ચાર-પાંચ ચમચી તેલ નાખો હવે બટાકાને ઉભા ઉભા સમારી બટાકાની ચીરીઓ રીંગણ માં નાખો
- 3
કુકર ને ગેસ પર મૂકી થોડીવાર સુધી ગરમ થવા દો બે-ત્રણ વખત અંદરના રીંગણ અને બટાકા ને નીચે ચોંટે નહીં તે રીતે ઉછાળો હવે તેમાં બનાવેલો મસાલો બે ચમચી નાખો બાકીનો થોડો મસાલો વાડકીમાં ભરીને સાચવી લો હવે કુકરમાં એક અડધો ગ્લાસ પાણી રેડી લો કૂકર બંધ કરી બે સીટી વગાડો કુકર ઠંડું પાડયા બાદ તેમાંથી રીંગણ અને બટાકા તથા થોડો મસાલો લઇ એક વાટકામાં મેશ કરો
- 4
હવે ઢોસાના ખીરામાં જરૂરિયાત મુજબ મીઠું અને પાણી નાખી મિક્સ કરી લો હવે એક તવા પર બરાબર તેલ લગાવી અને ગરમ કરવા મુકો તવો ગરમ થઈ જાય પછી તેની પર ઢોસા નુ ખીરુ પાથરી ચમચો ગોળ ફેરવી તવા પર ઢોસો ઉતારી લો થોડીવાર પછી તેની ઉપર સાચવેલો મસાલો ભભરાવો
- 5
હવે તેને પર થોડું તેલ રેડી બનાવેલું પુરણ બે ચમચી મૂકો હવે ઢોસા ને મનપસંદ રીતે વાળીને ઉતારી લો હવે તેને એક ડીશમાં દહીં ટોમેટો કેચપ અથવા બનાવેલા ભરેલા રીંગણ ના માવા સાથે સુંદર રીતે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ નુ ભડથું
#goldenapron3Week5SABZIકાઠીયાવાડી ભોજન માં રીંગણ નું ભરતું એ બધાનુ ખુબ જ ફેવરીટ છે ચાલો મિત્રો આજે આપણે ની રેસીપી જોઇએ Khushi Trivedi -
-
રાઈસ કોઈન
#zayakaqueens#તકનીકમિત્રો વધેલા ભાતમાંથી આજે એક સુંદર રેસિપી તૈયાર કરી છે જેનું નામ છે રાઈસ કોઈન Khushi Trivedi -
ગ્વાલિયર ઢોંસા (Gvaliyar Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dhosaઅમદાવાદમાં માણેકચોકમાં ગ્વાલિયર ઢોસા ખૂબ જ ફેમસ છે. મેં આજે પહેલી વખત ઘરે આ ઢોંસો બનાવ્યો છે. ખુબ જ સરસ બન્યું છે. બાળકોને પણ આજે આ ઢોંસા ખાવાની મજા આવી ગઈ. Priti Shah -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
ઇટાલિયન ગ્રીલ ઉત્તપા
#zayakaqueens#ફ્યુઝનવીકમિત્રો અહીંયા મેં ઇટાલિયન પાસ્તા નો ઉપયોગ કરી અને સાઉથ ઇન્ડિયન ઉત્તપા ને ગ્રીલ કરી એક સુંદર મજાની ફ્યુઝન રેસિપી તૈયાર કરેલી છે Khushi Trivedi -
બેંગન બાલુચારી
#goldenapron2Week6Bengaliમિત્રો બંગાળની સ્વીટ ખુબ જ વખણાય છે બંગાળમાં મળતી સ્વીટ આપણે હંમેશા ખાઈએ છીએ પરંતુ આજે આપણે બંગાળમાં બનતી સ્પાઈસી ડીશ બનાવીશું જેનું નામ છે બેંગન બાલુચારી. જે ભરથાના રીંગણ માંથી બનાવવામાં આવે છે જેને તમે પરાઠા રોટલી અથવા ભાત સાથે પણ ખાઈ શકો છો. Khushi Trivedi -
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ભરેલા શાકનો મસાલો(Stuffing Recipe in Gujrati)
#આ શાકનો મસાલો (સ્ટફિંગ) બનાવીને ૧૦ થી ૧૨ દિવસ સુધી ફ્રીઝમા રાખી શકાય છે અને આ મસાલો ભરેલા રીંગણ,પરવળ, કેપ્સીકમ, ડુંગળી, કેળા, કારેલા, ભીંડા અને બટાકાનું રસાવાળા (ગ્રેવી) કે સૂકું (ડ્રાય) શાક બનાવી શકાય છે. આજે મેં થોડા મસાલા વડે ભરેલા રીંગણનું શાક બનાવ્યું છે. પરવળ અને ભીંડા રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે Urmi Desai -
-
-
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8#week8#bharelaringan#chhappanbhog#Brinjal#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે. આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
ચીઝ પનીર ગોટાળો વિથ ઢોસા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક ૩હેલો મિત્રો કેમ છો??આજે હું અહીંયા સુરતની સ્પેશિયલ એવી ગોટાળા ની રેસીપી લઈને આવું છું. યમી ચિઝ પનીર ગોટાળો..... જેને તમે બ્રેડ, રોટી અને ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. મેં અહીંયા આજે ઢોસા સાથે ગોટાળા કોમ્બિનેશન રાખ્યું છે...... Dhruti Ankur Naik -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
શિયાળામાં ભરવા માટેના નાના-નાના રીંગણ સરસ મળે છે. રવૈયા પણ બે પ્રકારના આવે છે-લીલાં અને કાળા. મેં અહીં લીલાં રવૈયા લીધા છે.#MBR4 Vibha Mahendra Champaneri -
સેન્ડવીચ મસાલા ઢોંસા
#goldenapron3 week 9 મિત્રો આ ઢોસા માં સ્ટફિંગ સેન્ડવીચ નું છે.છે ને કૈક નવું એટલે એનું નામ મે આપ્યું છે સેન્ડવીચ મસાલા ઢોંસા. Ushma Malkan -
ગોળ માથી શેરડીનો રસ
અત્યારે આ ઉનાળાની સિઝનમાં આપણે બધાને શેરડીનો રસ ખૂબ જ પસંદ હોય છે પણ અત્યારે આ લોકડાઉન ના સમયમાં આપણે બહારનું કંઈ ખાઈ-પી શકતો નથી તો હવે ઘરે જ બનાવો બાર જેવો જ શેરડીનો રસ એ પણ ગોળને મદદથી આ ઠંડો ઠંડો કુલ કુલ શેરડીનો રસ એકદમ સ્વાદિષ્ટ હોય છે અને ઉનાળામાં આ પીવાની પણ ખૂબ જ મજા પડે છે#સમર Hiral H. Panchmatiya -
રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week13#chilliસાઉથ ની પ્રખ્યાત ડીશ એટલે ઢોસા. પરંતુ હવે તો ઢોસા દરેક રાજ્યો મા દરેક શહેર મા મોટાભાગની હોટેલોમાં લારી માં પણ મળે છે. દરેક લોકો ઢોસા ને ખુબ જ પસંદ કરે છે. ઢોસા ની ઘણી બધી વેરાઇટી જોવા મળે છે ઢોસા નુ નામ પડે એટલે મોટે ભાગે દરેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે. મે અહીં અલગ રીતથી ચટણી બનાવી રેડ ચીલી મસાલા ઢોસા ની રેસીપી આપી છે. આમાં બનાવવામાં આવતી લાલ મરચાની ચટણી તમે ઉત્તપમ, ઈડલી, મેંદુ વડા જેવી બીજી સાઉથ ઇન્ડિયન ડીશ સાથે તેને સર્વ કરી શકો છો. Divya Dobariya -
રીંગણ નું ભડથું
#૨૦૧૯કાઠીયાવાડી મેનુ માં મારી સૌથી પ્રિય વાનગી રીંગણ નું ભડથું છે..તો મારા માટે એ ૨૦૧૯ ની મનપસંદ વાનગી છે. આ રીત થી બનાવશો તો હોટલ જેવું જ બનશે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
સાઉથ ઇન્ડિયન થાળી
#સાઉથઆજ હું ફૂલ સાઉથ ઇન્ડિયન થાળી લઈને ને આવી છું જેમાં ૩ જાત ના ઢોસા.. ૩ જાતના ઉતપ્પા.. ઈડલી.. મેંદુવડા.. બીટ રૂટ અપ્પોમ.. નાળિયલ ના ચોકલેટ લાડુ.. ૪ જાત ની ચટણી મીઠું દહી .. ઢોસા નો મશાલો..રસમ.. સાભાર અને લાસ્ટ માં કર્ડ રાઈસ બાનાવિયા છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે. Meera Thacker -
તુવેર ભરેલા રીંગણા નુ શાક (Tuver Bharela Ringan Shak Recipe In Gujarati)
સાદૂ તુવેર રીંગણનું શાક તો આપણે ઘણીવાર ખાધું હશે. એવી જ રીતે ભરેલા રીંગણા નુ શાક પણ બહુ જ વાર ખાધું હશે પણ આજે આપણે રીંગણ નું તુવેર ભરેલું શાક બનાવશૂ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તુવેર રીંગણ નું શાક Pinky bhuptani -
મેક્રોની સાબુદાણા ખીચડી
#zayakaqueens#ફ્યુઝનવીકમિત્રો સાબુદાણાની ખીચડી તો આપણે ફરાળમાં હંમેશા ખાઈએ છે પણ ક્યારેય વિચાર્યું છે કે તેને ઇટાલિયન ડીસ સાથે મિક્સ કરીને ખાઈએ તો ટેસ્ટમાં કેવી લાગે તો ચાલો મિત્રો આજે એક ફ્યુઝન રેસિપી બનાવીએ ઇટાલિયન મેક્રોની પાસ્તા સાથે ગુજરાતના ફરાળી ફેમસ સાબુદાણા મિક્સ કરીને ખીચડી બનાવીએ Khushi Trivedi -
રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
રીંગણ સામાન્ય રીતે બધા લોકો પસંદ નથી કરતા.પણ રીંગણ મને ખૂબ ભાવે છે એટલે કોઈ પણ સ્વરૂપે બનાવીને ગ્રહણ કરવાનું.રીંગણનું શાક ઘણી વખત ખાધું છે પણ રીંગણના પલીતા ભાગ્યે જ કોઈ વાર બને. સમયના અભાવે અને વળી આળસને કારણે પણ.પણ આજે તો નક્કી જ હતું કે રીંગણના પલીતા બનાવવા જ છે. તો બનાવી દીધા. Urmi Desai -
-
રીંગણ ના ચીરિયાં નું શાક
#લોકડાઉનરીંગણ બહું બધા સ્ટોર માં થઈ ગયા છે તો અલગ અલગ રીતે રીંગણ નું શાક બનાવું છું ફોટો પાડવાનો રહી ગયો એટલે આ ફોટો મૂક્યો છે Sachi Sanket Naik -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
પનીરભુરજી વીથ પ્લેન ઢોસા
#ફ્યુઝન-આ ડીશ મા સાઉથ+પંજાબી નુ કોમ્બીનેશન છે.#ઇબુક૧#૧૬ Tejal Hitesh Gandhi -
રીંગણ નાં પલીતા (Ringan Palita Recipe in Gujarati)
રીંગણ નાં પલીતા ખુબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો રીંગણ નું શાક નથી ખાતા પણ આ પલીતા હોંશે હોંશે ખાય છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે એનીમિયા ની કમી દૂર કરે છે.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ