મેગી મસાલા બિરયાની (Maggi Masala Biryani Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

#GA4
#Week16
#Biryani

આ બિરયાની મારા બાળકોને અને ઘરના બધા ની ફેવરિટ છે વીકમાં એકવાર તો આ બિરયાની અમારા ઘરમાં અચૂક બને છે તો આજે હું તે બિરયાની તમારી સાથે શેર કરું છું તો તમને કેવી લાગી તે કેજો અને આ બિરયાની જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે

મેગી મસાલા બિરયાની (Maggi Masala Biryani Recipe In Gujarati)

#GA4
#Week16
#Biryani

આ બિરયાની મારા બાળકોને અને ઘરના બધા ની ફેવરિટ છે વીકમાં એકવાર તો આ બિરયાની અમારા ઘરમાં અચૂક બને છે તો આજે હું તે બિરયાની તમારી સાથે શેર કરું છું તો તમને કેવી લાગી તે કેજો અને આ બિરયાની જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1વાટકો બાસમતી ચોખા
  2. 2 નંગલાંબી સમારેલી ડુંગળી
  3. 1બાઉલ ઝીણી સમારેલી કોબી
  4. 1/2બાઉલલાંબા સમારેલા કેપ્સીકમ
  5. 1/2બાઉલ લીલા વટાણા (બાફેલા)
  6. 1/2બાઉલ ખમણેલું ગાજર (તમે ચોપ પણ કરી શકો)
  7. 4 ચમચીલસણની પેસ્ટ
  8. 2 નંગતીખા લીલા મરચાની પેસ્ટ
  9. 1 ટુકડાઆદુની પેસ્ટ
  10. 2પેકેટ મેગી મસાલા
  11. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  12. ચપટીહળદર
  13. ચપટીહિંગ
  14. 1/2 ચમચીજીરૂ
  15. સ્વાદ અનુસારમીઠું
  16. 3ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈને રાંધી લેવા

  2. 2

    ત્યારબાદ એક પેનમાં પાણી મૂકી વટાણા ને પણ બાફી લેવા

  3. 3

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં જીરુ અને હીંગ મૂકી આદુ મરચા લસણની પેસ્ટ નાખી થોડીવાર માટે સાંતળી લેવું

  4. 4

    પછી તેમાં ડુંગળી કોબી કેપ્સીકમ અને મીઠું નાખી ને થોડી વાર માટે સાંતળી લો આમાં તમે તમારા મનગમતા વેજિટેબલ્સ નાખી શકો

  5. 5

    ત્યારબાદ તેમાં ખમણેલું ગાજર વટાણા અને મેગી મસાલો મરચા પાઉડર અને ચપટી હળદર નાખીને હલાવી લો હળદર આમાં ચપટી નાખવાની છે કારણકે મેગી મસાલા માં હળદર નો ભાગ હોય છે હળદર આમાં નોનાખો તો પણ ચાલે

  6. 6

    ત્યારબાદ બધા મસાલા મિક્સ કરીને તેમાં રાંધેલા ભાત નાખીને મિક્સ કરી લો આ બિરયાની મા મેગી મસાલો નાખવાથી બાળકો હોશે હોશે ખાય છે તો રેડી છે મેગી મસાલા બિરયાની તેને સર્વિંગ બાઉલમાં કાઢીને તેની ઉપર કોથમીર થી ગાર્નીશિંગ કરશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes