રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનટ
2 સર્વિંગ્સ
  1. 1 કપકોન(મકાઇદાના)
  2. 2લીલા મરચા
  3. 1ટી સપુન હરદળ
  4. 1ટી સપુન ઘાનજેરૂ
  5. 1નાની ડુગરી (કાંદા)
  6. સાવાદ અનુશાર નીમક
  7. 3 ચમચીફુદીનો
  8. 3 ચમચીકોથમીર
  9. 4 ચમચીચનાનો લોટ
  10. ટરવા માટે ટેલ

રાંધવાની સૂચનાઓ

15 મીનટ
  1. 1

    કોન, મરચા,ડૂગરી,લશણ,કોથમીર,ફૂડીનો,હળદર,નીમક,ઘાનાજીરૂ,આખુજેરૂ બઘા ને મીકસરઞાર મા ચન કરી લયો, ટેમા ચનાનો લોટ 4ચમચી નાખી ને પાછુ ચન કરી લયો

  2. 2

    આપના કોન પકોડા નુ પેસ્ટ રેડી છે

  3. 3

    ટારવા માટે ટેલ ગરમ કરો ટેમા ટમારા મનપશદ શાઇજ ના પકોડા ફ્રયકરો ગોલ્ડન થાઇ ત્યા શુઘી

  4. 4

    ઝરમર ઝરમર વરશાદ મા રેડી છે કોન પકોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes