ઘૂઘરા(ghughra recipe in Gujarati)

#સુપરસેફ3
વરસાદ ની સીઝનમાં ખાસ કરીને લેડીઝ રોજ એજ વિચાર આવે કે રાતે જમવામાં શુ નવું બનાવું જેથી પરિવાર ના લોકોને મજા પડી જાય. અને ભજીયા અને પકોડા થી પણ કંટાળી ગયા છો. તો આજે આપણે એક ટેસ્ટી અને બધા ની મન પસંદ વાનગી ઘૂઘરા બનાવીયે. (ઘૂઘરા ની સ્પેશિયલ ચટણી ની રેસિપી જો જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો છો. હું જરૂર મુકીશ) તો ચાલો ઘૂઘરા બનાવીયે.
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
#સુપરસેફ3
વરસાદ ની સીઝનમાં ખાસ કરીને લેડીઝ રોજ એજ વિચાર આવે કે રાતે જમવામાં શુ નવું બનાવું જેથી પરિવાર ના લોકોને મજા પડી જાય. અને ભજીયા અને પકોડા થી પણ કંટાળી ગયા છો. તો આજે આપણે એક ટેસ્ટી અને બધા ની મન પસંદ વાનગી ઘૂઘરા બનાવીયે. (ઘૂઘરા ની સ્પેશિયલ ચટણી ની રેસિપી જો જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો છો. હું જરૂર મુકીશ) તો ચાલો ઘૂઘરા બનાવીયે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા અને વટાણા ને બાફી લો.
- 2
પછી મેંદો લો. તેમાં નીમક, તેલ,પાણી નાખી લોટ બાંધી લો.
- 3
ત્યારબાદ માવો બનાવવા માટે તેમાં ગરમ મસાલો,મરચું પાઉડર,ધાણાજીરું, આદુ મરચા ની પેસ્ટ,ધાણાભાજી, કિચન કિંગ મસાલો એડ કરી મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ લોટ ને મસળી લો. પછી તેની પૂરી બનાવી ઘૂઘરા ના બીબા માં ઘૂઘરા બનાવો. ત્યારબાદ તેને તળવા તેલ માં તળો.
- 5
બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ મીઠી ચટણી, આંબલીની ચટણી, લાલ ચટણી, અને લીલી ચટણી સાથે સર્વ કરો.
- 6
ત્યારબાદ ઘૂઘરા ના પીસ કરી તેમાં બધી ચટણી એડ કરી સેવ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામનગરી ઘૂઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર માં આવો અને ઘૂઘરા ના ખાઓ તો તમે ખાલી ધક્કો જ ખાઓ છો. જામનગર ના પ્રખ્યાત ઘૂઘરા ની રેસિપી આપી છે તમે જરૂર ટ્રાય કરજો. Mudra Smeet Mankad -
સાંભાર મેઁદુ વડા
આજ ના સમય માં લેડીઝ ને રોજ સવારે ઉઠી ને નાસ્તા થી લય ને રાતે જમવા માં શુ નવું બનાવું એજ મગજ માં ચાલતું હોય છે. તો આપણે એક એવી વાનગી બનાવીએ કે નાસ્તામાં અને જમવામાં બન્ને રીતે બનાવી શકીયે. તો ચાલો આપણે મસ્ત સાંભાર મેઁદુ બનાવીએ. mansi unadkat -
ઘૂઘરા ચાટ (Ghughra Chaat Recipe in Gujarati)
શું તમે જામનગર ના ધૂધરા ખાધા છે ? નહીંને તો હવે તેના માટે ત્યાં જવાની જરૂર નથી. હવે જાતે ઘરે બનાવો જામનગરના ટેસ્ટ ફૂલ ઘૂઘરા.#GA4#week6#chat Vidhi V Popat -
ઘૂઘરા (ghughra recipie in Gujarati)
વરસાદની ઋતુમાં.....વરસતા વરસાદ મા ગરમ ગરમ ઘૂઘરા કોને ન ભાવે???!!!!! ઘૂઘરા જામનગરની તો પ્રખ્યાત ડીશ છે,પણ આમ તો લગભગ બધાના પ્રિય હોય છે.... મેં અહી ઘૂઘરા ત્રણ જાતની ચટણી,મસાલાવાળા દાણા,ડુંગળી અને સેવ સાથે પરોસ્યા છે,એકવાર જરૂર ટ્રાય કરજો.....#સુપરશેફ ૩Week3મોનસૂનમાઇઇબુક Bhagyashree Yash -
સ્ટફ ઘૂઘરા
સ્ટફ ઘૂઘરા જામનગરનું પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે ત્યાં દિલીપ ઘૂઘરાવાલા ના ઘૂઘરા ફેમસ છે ખૂબ જ આ દિલીપભાઈ જુના મા જુના છે તે ને મેં પણ જોયાં નથી પણ ખાધાછે ત્યાંના ઘૂઘરા ખૂબજ સરસ આવતા ઘણા વસરો થી આ ઘૂઘરા ફેમસ છે મેં તો ઘણા વરસથી ત્યાંના ખાધા નથી અત્યારે તો તેના ત્રીજી કે ચોથી પેઢી આ ધનધો ચલાવે છે એવું સાંભળ્યું છે મેં ખાધા છે ને તે લોકો બનાવતા તે લાઈવ પણ જોયા છે એટલે હું પણ એજ રીતે આજે બનાવું છુ તો ચાલો ઘૂઘરા તમે પણ જોઈ લો ને સાથે તે ની ચટણી લસણની હોય છે પણ એમાં મેં કોથમીરની દાંડીની ચટણીનો ઉપયોગ કર્યો છે જે મેં પહેલા અહીં ચટણી ની રીત મુકેલી છે Usha Bhatt -
-
જામનગર ના ઘૂઘરા(Jamnagar Ghughra Recipe In Gujarati)
#RJS- જામનગર શહેર માં દરેક ગલી, દરેક એરિયામાં મળતા ઘૂઘરા આજે મેં ઘેર બનાવ્યા. જામનગરની દરેક વ્યક્તિએ તો આ ઘૂઘરા ખાધા જ હશે, પણ બહારગામ થી આવેલી વ્યક્તિ પણ આ ઘૂઘરા ની ફેન બની જાય છે.. તો હવે તમે પણ જો આ ઘૂઘરા ખાધા ન હોય તો આ રેસિપી વાંચીને જરૂર થી ટ્રાય કરજો.. Mauli Mankad -
જામનગરના સ્પેશિયલ ઘૂઘરા
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post26આજે મેં જામનગરના સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે.આ ઘૂઘરા બનાવતા મે મારા ફ્રેન્ડ ના મમ્મી પાસેથી શીખ્યા છે. Kiran Solanki -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
જામનગરી ઘૂઘરા
# મોંસૂન રેસીપી# સુપેરસેફ-3# માય ઇ બૂક# પોસ્ટ -૮મિત્રો ઘૂઘરા ની મિજબાની માણવી છે ને ...પણ દિવાળી નાં નહીં હો આ...તો જામનગરી સ્પેંસિયલ ઘૂઘરા છે એટ્લે ગળ્યા નહીં તીખા ચટપટા ...મને તો વરસાદ પડે એટ્લે જામનગર નાં ઘૂઘરા તો પહેલે યાદ આવે. તો ચાલો માણીએ જામનગરી ઘૂઘરાની રેસીપી Hemali Rindani -
જામનગર ઘૂઘરા
#તીખીમાવો અને રવો નાખેલા ગળ્યા ઘૂઘરા તો આપણે બનાવીએ છીએ આજે મે બનાવ્યા છે રાજકોટ - જામનગર નાં પ્રખ્યાત તીખા ઘૂઘરા. Anjana Sheladiya -
-
રાજકોટ નાં ઘૂઘરા (Rajkot Ghughra Recipe In Gujarati)
#RJS રાજકોટ / જામનગર સ્પેશિયલ રેસીપી રાજકોટ નાં પ્રખ્યાત ઘૂઘરા ની ચાટ. આજે મે ઘૂઘરા નું સ્ટફિંગ મકાઈ નું બનાવ્યું છે. મકાઈ નું સ્ટફિંગ ખુબજ સરસ લાગે છે. Dipika Bhalla -
-
જામનગર ઘૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
જામનગર ની ફેમસ ડીશમાંથી એક છે ઘૂઘરા#cookwellchef#CT Nidhi Jay Vinda -
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા.(Dryfruit Ghughra recipe in Gujarati)
#week9#GA4#friedandusingdryfruitsસ્વાદિષ્ટ અને સરળ એવા સરસ મજાના દિવાળી સ્પેશિયલ ઘૂઘરા. Priyanka Chirayu Oza -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#Palak#zoomclassp@palak_sheth સાથે zoom પરપર live recipe બનાવી.. એમણે ખુબ સરસ રીતે રેસિપી બનતા શીખવાડ્યું..તીખા ઘૂઘરા એ સૂકા નાસ્તા ની વેરાયટી છે અને બનાવી ને તમે ઘણાદિવસ સુધી એની મજા લઇ શકો છો.. Daxita Shah -
જામનગર ના તીખાં ઘૂઘરા(Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના તીખાં ઘૂઘરા એક રોડસાઈડ સ્નેક છે જેને ખાવા માટે લોકો નો ધસારો થાય છે. આ ઘૂઘરા ચાટ ના ફોર્મ માં સર્વ થાય છે.Cooksnap@poojakotechadattani Bina Samir Telivala -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#ATW1#TheChefStory જામનગર જ ઈ એ ને દિલીપ નાં ધુધરા ન ખાઈ તો તો ધક્કો થયો કહેવાય શેરી ગલીએ મળતાં ને લોકો નાં ટોળા દેખાય સમજવું કે ધુધરા લાગે છે. તમે પણ જામનગર ની મુલાકાત લો જરૂર સ્વાદ માણવા જજો. HEMA OZA -
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
#RJS જામનગર ના ઘૂઘરા ખૂબ જ વખણાય છે Bhavna C. Desai -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week1જામનગર ની પ્રખ્યાત વાનગી છે. અને મારા બાળકો ને ખુબ ભાવે છે.... Vidhi Mankad -
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9મૈંદાડ્રાયફ્રૂટ્સમીઠાઈઘૂઘરા આપણી પરંપરાગત વાનગી છે અને દિવાળીમાં દરેક ઘરે બને જ છે ,દરેક પ્રાંતમાં ઘૂઘરાના જુદા જુદા નામો છે ,પણ ગુજરાતમાં તો ઘુઘરાનું નામપડતાજ મોમાં પાણી આવી જાય ,,ભરપૂર સુકામેવા ,માવા અને મસાલાથીભરપૂર ઘૂઘરા દિવાળી પર જ ખાવા ની મજા આવે છે ખબર નહીં પણ આ સમયતેનો સ્વાદ અનોખો આવે છે ,,ઘૂઘરા બનાવવા અને તેની કાંગરી વાળવી તે પણએક કલા છે ,,હાથે થી ઘૂઘરા વાળવા એ રસોઈકળાની પૂર્ણ નિપુણતા ગણાય છે ,જો કે હવે તો મશીન થી પણ બને છે ,,મેં હાથે થી કાંગરી વાળીને જ બનાવ્યા છે ,, Juliben Dave -
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
આ રેસીપી હું @palak_sheth ડી પાસે થી live શીખી છું સરસ બન્યા થૅન્ક યુ દીદી thakkarmansi -
ડિઝાઇનર ઘૂઘરા
ઘુઘરા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે અને તીખા ઘુઘરા ની ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RBC Rajni Sanghavi -
રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)
#વેસ્ટ#fusion જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા. મે અહીંયા થોડું ફ્યુઝન કર્યું છે. મે રગડા ઘૂઘરા બનાવ્યા છે. જેને મે લાલ ચટણી (લસણ ,સૂકા લાલ મરચાં) ,લીલી ચટણી અને રગડા સાથે સર્વ કર્યું છે. Mitu Makwana (Falguni) -
More Recipes
ટિપ્પણીઓ