ઘઉં નો કરકરો લોટ નો ઉપમા

Dhara Jani @dharajani1313
#માઈફર્સ્ટરેસિપી
મારાં સાસુમા માટે. તેમનો પ્રિય છે ઉપમા..
ઘઉં નો કરકરો લોટ નો ઉપમા
#માઈફર્સ્ટરેસિપી
મારાં સાસુમા માટે. તેમનો પ્રિય છે ઉપમા..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉંનો કરકરો લોટ લો.તેમાં તેલ ઉમેરી ને મોઈ લો. ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.પછી તેમાં રાઈ, ચપટી હીંગ,લીલા મરચા,લીમડાના પાન,લાલ મરચું, ધાણાજીરું અને હળદર એડ કરીને પાણી ઉમેરો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.પાણી બરાબર ઉકળે એટલે તેમાં લોટ ઉમેરી વેલણ વડે બરાબર હલાવવું.ત્યારબાદ તેને ઢાંકીને બે ત્રણ મિનિટ માટે ગેસ પર ધીમા તાપે થવા દો. ત્યારબાદ ઘઉં ના લોટ નો ઉપમા ને એક બાઉલ માં સર્વ કરો. આપનો ઘઉંના લોટ નો ઉપમા તિયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડી નો લોટ (ખીચું)
#સ્ટ્રીટગુજરાતીઓનું માનીતું સ્ટ્રીટ ફૂડ એટલે પાપડી નો લોટ.ગમે ત્યારે આપો ખાવા માટે કોઈ વાર ના જ ના પાડે.અને આસાનીથી મળી રહે છે.ખીચુ જોતાં જ મોં માં પાણી આવી જાય છે. Bhumika Parmar -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
-
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
ઘઉં ના ફાડા નો ઉપમા (Broken Wheat Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાનો ઉપમા એ ખૂબ પૌષ્ટિક છે. આ ઉપમાને કુકરમાં બનાવો પડે કારણકે ઘઉંના ફાડા એ ખૂબ કડક હોય છે અને કુકર વગર કુક થતા ખૂબ વાર લાગે છે. આમાં પાણીનું પ્રમાણ માપસર રાખવાથી સરસ છુટ્ટો ઉપમા બને છે. Neeru Thakkar -
ઘઉં ના લોટ નો શીરો
#લંચ રેસીપીમીઠાઈ વિના તો ભોજન અધૂરું રહે છે. જમવાની થાળી માં કાઈ મીઠાઈ ના હોય તો એ અધૂરી લાગે છે. આજે આપણે સૌ નો માનીતો જાણીતો શીરા ની રેસિપી જોઈએ. Deepa Rupani -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
રાઈસ ઉપમા
રાઈસ ફ્લોર ઉપમા#goldenapron2Week15Karnatakaમિત્રો આજે મેં કર્ણાટકની સ્પેશીયલ રેસીપી રાઈસ ફ્લોર ઉપમા બનાવેલ છે. Khushi Trivedi -
ઘઉં ના લોટ ના બાટા(Bata recipe in gujarati)
#wheat#breakfast#વેસ્ટ#india2020વેસ્ટ ઇન્ડિયા ની વાત કરીએ તો આપડા ગુજરાત ના ફૂડ ની તો વાત કરવીજ પડે.મે મારી દાદી ની રેસિપી માંથી એક એન્સીએન્ટ રેસિપી બનાવી છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે."ઘઉં ના લોટ ના બાટા" તે ખૂબ જલદીથી બની જતી તથા હેલ્દી અને ટેસ્ટી વાનગી છે. જ્યારે બહુ જ ભૂખ લાગી અને સમય ઓછો હોય ત્યારે આ બનાવી શકાય છે જેનામાં વધારે ઘટકો ની પણ જરૂર નથી.જેથી લૉકડાઉન જેવી પરિસ્થિતિ મા પણ આસાની થી બનાવી શકાય છે. Vishwa Shah -
ઘઉં ના કરકરા લોટ નો શીરો
#TheChefStory#AWT2#SJR#Cookpadindia#Cookpadgujarati#siro recipe#Milk recipeबोलत श्याम मनोहर बैठे,कमलख॔ड और कदम्ब की छैयां|कुसुम मनि द्रुम अलिप्त पिक गूंजत,कोकिला कल गावात तहियाॅ ||सूनत दूतिका के वचन माधुरी,भयो हुलास तन मन महियाॅ |कुंभनदास व्रज जुवति मिलन चली,रसिक कुंवर गिरीधर पहियाॅ || શ્રાવણ સૂદ તેરસ બુધવાર 'કંટોલા તેરસ'....આજે શ્રીનાથજી ભગવાન ને કંટોલા નું શાક અને ઘઉં ના લોટ નો દૂધ માં બનાવેલ શીરો અને પૂરી નો ભોગ ધરાવવામાં આવે છે... મેં શીરો બનાવ્યો છે એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
-
મેથી ની ઘઉં, બાજરી લોટ નીપુરી
#goldenapron3#week -8#પઝલ વર્ડ -ઘઉં, પૂરીસવાર ના નાશતા માટે મેં લીલી મેથી નાખી ને ઘઉં નો લોટ નાખી નેજરા બાજરી નો લોટ નાખી પુરી બનાવી છે આ ચા,દહીં,અથાણાં સાથે સર્વ કરી શકીએ છીએ. Krishna Kholiya -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા દક્ષિણ ભારત ની વાનગી છે,ઉપમા બનાવવા માટે રવો/સોજી નો ઉપયોગ થાય છે, ઉપમા સવાર ના નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4#Week5મને આ રેસિપી મારા મમ્મીએ શીખવાડી છે ,આમાં વેજિટેબલ્સ નો ઉપયોગ થાય છે અને રવા આપણા શરીર માટે હેલ્ધી છે માટે આ ઉપમા ની આ વિશેષતા છે. komal mandyani -
ઘઉં નો ઉપમા વીથ પપૈયાનો સલાડ (Ghau No Upma With Papaya Salad Recipe In Gujarati)
#GA4#Week5# upma#salad ઘઉંનો ઉપમા સ્વાદમાં તો સરસ લાગશે ની સાથે સાથે પૌષ્ટિકતાની દ્રષ્ટિએ પણ સારો છે. જ્યારે નાસ્તામાં એકલા ઉપમા કરતાં સાથે પપૈયાનો સલાડ હોય તો પછી કહેવું જ શું! Chetna Jodhani -
ઉપમા(Upma Recipe in Gujarati)
ખૂબજ tasty અને આરોગ્ય માટે સારી ઉપમા હુ લાવી છુ#GA4 #Week5#ઉપમા Isha Tanna -
-
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન..ઓટ્સ ની અને રવાની ઉપમા બનાવી શકાય છે..આજે મર રવા અને વેજિસ ની ઉપમા બનાવી છે. Sangita Vyas -
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#Trend3......નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Krishna Jimmy Joshi -
ઘઉં નાં લોટ ની ચોળાફળી (Wheat Flour Chorafali Recipe In Gujarati)
#MAઆ વાનગી મને મારી મમ્મી પાસે થી શીખવા મળી છે મારા ઘર નાં બધા ની પ્રિય છે... patel dipal -
-
-
ઘઉં ના લોટ નો શિરો
#વિકમીલ2 #સ્વીટ #Goldenapron3 #week-19 puzzel word-ghee આ શિરો ઝડપી, ટેસ્ટી અને સૌ નો ભાવતો શિરો છે.. મારા ભાભી ના હાથે બનાવેલ શિરો મને બહુ ગમે..એમની રીત મુજબ જ બનાવ્યો છે Tejal Vijay Thakkar -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13264703
ટિપ્પણીઓ