જામનગરી ઘૂઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)

#RJS
જામનગર માં આવો અને ઘૂઘરા ના ખાઓ તો તમે ખાલી ધક્કો જ ખાઓ છો. જામનગર ના પ્રખ્યાત ઘૂઘરા ની રેસિપી આપી છે તમે જરૂર ટ્રાય કરજો.
જામનગરી ઘૂઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)
#RJS
જામનગર માં આવો અને ઘૂઘરા ના ખાઓ તો તમે ખાલી ધક્કો જ ખાઓ છો. જામનગર ના પ્રખ્યાત ઘૂઘરા ની રેસિપી આપી છે તમે જરૂર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને છાલ ઉતારી તેને મેશ કરી તેમાં મીઠું ઉમેરી ડોમ
- 2
એક વાસણ માં ઘઉં અને મેંદો મિક્સ કરી તેમાં મીઠું અને અજમો ઉમેરી પાણી અને મોવણ નું તેલ નાખી બહુ ઢીલો અને કડક નહીં એવો લોટ બાંધી લો. અને તેને ઢાંકી ને રેસ્ટ આપો
- 3
હવે એક પેન માં તેલ લઈ,તેલ ગરમ થાય એટલે.તેમાં અધકચરા ખાંડેલા મરચા, હળદર,મરચું,ગરમ મસાલો,ચાટ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરી હલાવો
- 4
2 મીન બાદ એ મસાલા વાળા મિશ્રણ માં બટાકા નો માવો અને બાફેલા વટાણા ઉમેરી બરાબર મિક્ષ કરી મિશ્રણ ને ઠંડુ પડવા દો.
- 5
બાંધેલ લોટ માંથી આ રીતે રોટલી વણી તેમાં બનાવેલ પૂરણ મૂકી આ રીતે ઘૂઘરા નો આકાર આપો.
- 6
કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ઘૂઘરા ને ગોલ્ડન બ્રાઉન તળી અને મસાલા બી,સેવ,ડુંગળી,લસણ તેમજ ખજૂર ની ચટણી સાથે પીરસો.
- 7
બટાકા વટાણા ની જગ્યા એ મગ ની દાળ,કેળા વગેરે ના પણ બની શકે
Similar Recipes
-
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
#RJS જામનગર ના ઘૂઘરા ખૂબ જ વખણાય છે Bhavna C. Desai -
જામનગર ના ઘૂઘરા(Jamnagar Ghughra Recipe In Gujarati)
#RJS- જામનગર શહેર માં દરેક ગલી, દરેક એરિયામાં મળતા ઘૂઘરા આજે મેં ઘેર બનાવ્યા. જામનગરની દરેક વ્યક્તિએ તો આ ઘૂઘરા ખાધા જ હશે, પણ બહારગામ થી આવેલી વ્યક્તિ પણ આ ઘૂઘરા ની ફેન બની જાય છે.. તો હવે તમે પણ જો આ ઘૂઘરા ખાધા ન હોય તો આ રેસિપી વાંચીને જરૂર થી ટ્રાય કરજો.. Mauli Mankad -
જામનગર ના તીખાં ઘૂઘરા(Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના તીખાં ઘૂઘરા એક રોડસાઈડ સ્નેક છે જેને ખાવા માટે લોકો નો ધસારો થાય છે. આ ઘૂઘરા ચાટ ના ફોર્મ માં સર્વ થાય છે.Cooksnap@poojakotechadattani Bina Samir Telivala -
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
#સુપરસેફ3વરસાદ ની સીઝનમાં ખાસ કરીને લેડીઝ રોજ એજ વિચાર આવે કે રાતે જમવામાં શુ નવું બનાવું જેથી પરિવાર ના લોકોને મજા પડી જાય. અને ભજીયા અને પકોડા થી પણ કંટાળી ગયા છો. તો આજે આપણે એક ટેસ્ટી અને બધા ની મન પસંદ વાનગી ઘૂઘરા બનાવીયે. (ઘૂઘરા ની સ્પેશિયલ ચટણી ની રેસિપી જો જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો છો. હું જરૂર મુકીશ) તો ચાલો ઘૂઘરા બનાવીયે. mansi unadkat -
-
ઘૂઘરા ચાટ (Ghughra Chaat Recipe in Gujarati)
શું તમે જામનગર ના ધૂધરા ખાધા છે ? નહીંને તો હવે તેના માટે ત્યાં જવાની જરૂર નથી. હવે જાતે ઘરે બનાવો જામનગરના ટેસ્ટ ફૂલ ઘૂઘરા.#GA4#week6#chat Vidhi V Popat -
-
જામનગર ઘૂઘરા (Jamnag Ghughra Recipe In Gujarati)
# CTજામનગર નું પ્રખ્યાત એક એવું સ્ટ્રીટ ફુટ કે જેનો સ્વાદ માણવા દુર દુર થી લોકો આવતા હોય છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે. બહાર નું પડ આમ તો મેંદામાંથી બને છે પરંતુ અહીં મે ઘઉં ના લોટનો ઉપયોગ કરેલો છે. તમે મેંદો વાપરી શકો છો. Riddhi Ankit Kamani -
-
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week1જામનગર ની પ્રખ્યાત વાનગી છે. અને મારા બાળકો ને ખુબ ભાવે છે.... Vidhi Mankad -
જામનગરી ઘૂઘરા
# મોંસૂન રેસીપી# સુપેરસેફ-3# માય ઇ બૂક# પોસ્ટ -૮મિત્રો ઘૂઘરા ની મિજબાની માણવી છે ને ...પણ દિવાળી નાં નહીં હો આ...તો જામનગરી સ્પેંસિયલ ઘૂઘરા છે એટ્લે ગળ્યા નહીં તીખા ચટપટા ...મને તો વરસાદ પડે એટ્લે જામનગર નાં ઘૂઘરા તો પહેલે યાદ આવે. તો ચાલો માણીએ જામનગરી ઘૂઘરાની રેસીપી Hemali Rindani -
જામનગરી તીખા ઘુઘરા (Jamnagari Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા બનાવ્યા..ટેસ્ટ માં બહુ જ યમ્મી અને kind of ચાટ જેવી ડિશ લાગે.. Sangita Vyas -
રાજકોટ નાં ઘૂઘરા (Rajkot Ghughra Recipe In Gujarati)
#RJS રાજકોટ / જામનગર સ્પેશિયલ રેસીપી રાજકોટ નાં પ્રખ્યાત ઘૂઘરા ની ચાટ. આજે મે ઘૂઘરા નું સ્ટફિંગ મકાઈ નું બનાવ્યું છે. મકાઈ નું સ્ટફિંગ ખુબજ સરસ લાગે છે. Dipika Bhalla -
જામનગર ઘૂઘરા
#તીખીમાવો અને રવો નાખેલા ગળ્યા ઘૂઘરા તો આપણે બનાવીએ છીએ આજે મે બનાવ્યા છે રાજકોટ - જામનગર નાં પ્રખ્યાત તીખા ઘૂઘરા. Anjana Sheladiya -
-
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#spicy#chaat#ghughrachaat#jamnagarighughra#ghughra#jamnagar#tikhaghughra#cookpadgujarati#cookpadindiaજામનગર અને આસપાસના વિસ્તારોના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલેદાર અને મીઠી ચટણી સાથે પીરસાય છે. Mamta Pandya -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#ATW1#TheChefStory જામનગર જ ઈ એ ને દિલીપ નાં ધુધરા ન ખાઈ તો તો ધક્કો થયો કહેવાય શેરી ગલીએ મળતાં ને લોકો નાં ટોળા દેખાય સમજવું કે ધુધરા લાગે છે. તમે પણ જામનગર ની મુલાકાત લો જરૂર સ્વાદ માણવા જજો. HEMA OZA -
ઘૂઘરા (ghughra recipie in Gujarati)
વરસાદની ઋતુમાં.....વરસતા વરસાદ મા ગરમ ગરમ ઘૂઘરા કોને ન ભાવે???!!!!! ઘૂઘરા જામનગરની તો પ્રખ્યાત ડીશ છે,પણ આમ તો લગભગ બધાના પ્રિય હોય છે.... મેં અહી ઘૂઘરા ત્રણ જાતની ચટણી,મસાલાવાળા દાણા,ડુંગળી અને સેવ સાથે પરોસ્યા છે,એકવાર જરૂર ટ્રાય કરજો.....#સુપરશેફ ૩Week3મોનસૂનમાઇઇબુક Bhagyashree Yash -
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
જામનગર ઘૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
જામનગર ની ફેમસ ડીશમાંથી એક છે ઘૂઘરા#cookwellchef#CT Nidhi Jay Vinda -
જામનગરી ઘુઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)
જામનગર ની પ્રખ્યાત વાનગી છે,જે ઘઉં, મેંદો અને રવા માંથી બનતી ટેસ્ટી વાનગી છે જે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Stuti Vaishnav -
સ્ટફ ઘૂઘરા
સ્ટફ ઘૂઘરા જામનગરનું પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે ત્યાં દિલીપ ઘૂઘરાવાલા ના ઘૂઘરા ફેમસ છે ખૂબ જ આ દિલીપભાઈ જુના મા જુના છે તે ને મેં પણ જોયાં નથી પણ ખાધાછે ત્યાંના ઘૂઘરા ખૂબજ સરસ આવતા ઘણા વસરો થી આ ઘૂઘરા ફેમસ છે મેં તો ઘણા વરસથી ત્યાંના ખાધા નથી અત્યારે તો તેના ત્રીજી કે ચોથી પેઢી આ ધનધો ચલાવે છે એવું સાંભળ્યું છે મેં ખાધા છે ને તે લોકો બનાવતા તે લાઈવ પણ જોયા છે એટલે હું પણ એજ રીતે આજે બનાવું છુ તો ચાલો ઘૂઘરા તમે પણ જોઈ લો ને સાથે તે ની ચટણી લસણની હોય છે પણ એમાં મેં કોથમીરની દાંડીની ચટણીનો ઉપયોગ કર્યો છે જે મેં પહેલા અહીં ચટણી ની રીત મુકેલી છે Usha Bhatt -
રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)
#વેસ્ટ#fusion જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા. મે અહીંયા થોડું ફ્યુઝન કર્યું છે. મે રગડા ઘૂઘરા બનાવ્યા છે. જેને મે લાલ ચટણી (લસણ ,સૂકા લાલ મરચાં) ,લીલી ચટણી અને રગડા સાથે સર્વ કર્યું છે. Mitu Makwana (Falguni) -
-
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
-
જામનગર ઘૂઘરા (Jamnag Ghughra Recipe In Gujarati)
#ફ્રાયએડજામનગર ની પ્રખ્યાત વાનગી છે. બટાકા નું સ્ટફિંગ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
પંજાબી વાનગીઓ આપણને બધાને ભાવતી હોય છે તો રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઈસી સબ્જી બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.#GA4#week1#punjabi Vaibhavi Kotak -
જામનગર ના પ્રખ્યાત રસ પાઉં (Jamnagar Famous Ras Paau Recipe In Gujarati)
#CTજામનગર માં આમ તો ઘૂઘરા,દાળ પકવાન,બ્રેડ કટકા,જે. ડી ના જોટા, પૂરી- શાક - ગાંઠિયા વગેરે જેવી ચટપટી વાનગીઓ વખણાઈ છે પણ મે આજે જામનગર ના પ્રખ્યાત રસ પાઉં બનાવ્યા છે....તમે લોકો પણ આ ચટપટા રસ પાઉં જરૂર થી ટ્રાય કરજો... Jo Lly
More Recipes
ટિપ્પણીઓ