વેજ હકકા નુડલ્સ સાથે ગાલિેક બેડ ટોસ્ટ

Bansi Nathvani
Bansi Nathvani @cook_25252331

વરસાદ ની સીઝન મા ચાઇનીઝ ખાવા ની મજા જ કાંઇક અલગ હોય છે😍
બાહર જેવુ સ્વાદિષ્ટ ચાઇનીઝ ઘરે બનાવી શકાય છે❤️
#સુપરશેફ૩

વેજ હકકા નુડલ્સ સાથે ગાલિેક બેડ ટોસ્ટ

1 કમેન્ટ કરેલ છે

વરસાદ ની સીઝન મા ચાઇનીઝ ખાવા ની મજા જ કાંઇક અલગ હોય છે😍
બાહર જેવુ સ્વાદિષ્ટ ચાઇનીઝ ઘરે બનાવી શકાય છે❤️
#સુપરશેફ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2 સર્વિંગ્સ
  1. નુડલ્સ પેકેટ
  2. ૨ નંગ ડુંગળી
  3. ૧ લીલુ કેપ્સીકમ
  4. ૧ લાલ કેપ્સીકમ
  5. ૨ ગાજર
  6. ૧ કપ કોબી
  7. ૨ ચમચી ચીલી સોસ
  8. ૨ ચમચી સોયા સોસ
  9. ૨ ચમચી ટોમેટો સોસ
  10. ૧ ચમચી નમક
  11. ૨ ચમચી તેલ
  12. ૨ ચમચી જીંજર ગાલિૉક પેસ્ટ
  13. ૨ નંગબે્ડ
  14. ૨ ચમચી બટર
  15. ૧ ચમચી વાટેલુ લસણ
  16. કોથમીર
  17. ઇટાલીઈન સીસ્નીંગસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૨ ચમચી તેલ મા જીંજર ગાલિૉક પેસ્ટ સાથે વેજીટેબલ્સ સૌતે કરો નમક સ્વાદ અનુસાર નાખો

  2. 2

    બાફેલા નુડલ્સ મીક્સ કરો

  3. 3

    ૨ ચમચી ચીલી સોસ, ૨ ચમચી સોયા સોસ, ૨ ચમચી ટોમેટો સોસ નાખી મીક્સ કરી લો

  4. 4

    બટર મા લસણ, કોથમીર, ઇટાલીઈન સીસ્નીંગસ મીક્સ કરી બે્ડ પર લગાડી સેકી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Nathvani
Bansi Nathvani @cook_25252331
પર

Similar Recipes