વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)

આ એક ચાઈનીઝ વાનગી છે
રેસ્ટોરન્ટ સ્ટાઈલ
બધા જ અલગ અલગ રીતે બનાવે છે
મે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો
# weekend recipe
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છે
રેસ્ટોરન્ટ સ્ટાઈલ
બધા જ અલગ અલગ રીતે બનાવે છે
મે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો
# weekend recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે નુડલ્સ બોઈલ કરી લો ત્યારબાદ તમે નિતારી લો આ રીતે હવે આપણે સામગ્રી જોઇએ લઈએ
- 2
હવે આપણે વેજીસ ને ચોપ કરી લઈએ તો તમે જોઈ શકો મે આ રીતે ચોપ કરીયુ છે ચાઈનીઝ ડીશ માં આ રીતે વેજીસ ચોપ કરાય છે
- 3
હવે થોડુ ટેસ્ટ માટે એક બાઉલ માં સોયા સોસ કોર્ન ફ્લોર મિક્સ કરો એ કરી ને સાઈડ પર રાખો બીજા બાઉલમાં થોડું વેજીટેબલ સ્ટોક અથવા તેલ અને સોયા સોસ મિક્સ કરો તમે જોઈ શકો છો પછી કોર્ન ફ્લોર ની સ્લરી બનાવી લો
- 4
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધા વેજીસ ફા્ય કરી લો ફા્ય થઈ જાય એટલે તેમાં આપણે બંને ટાઈપ ના સોસ રેડી કરીયા છે એ ઉમેરો
- 5
ત્યારબાદ બધા સોસ એડ કરી લો લીલા મરચા ઝીણા સમારેલા પછી તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી બનાવી છે તે ઉમેરો બધુ સરસ રીતે મિક્સ કરો જરુર મુજબ પાણી નાખો દસેક મિનિટ સુધી રહેવા દો આ રીતે ગે્વી તૈયાર કરી લો
- 6
હવે ગે્વી તૈયાર છે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ આ વેજ ચોપસી તમે બોઈલ નુડલ્સ ઉપર રાખીને સર્વ કરી શકો છો
- 7
હવે આપણી રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ ચોપસી તૈયાર છે તમે જોઈ શકો છો મે આ રીતે સર્વ કરીયુ છે તમે પણ તમારી આઈડિયા થી ડેકોરેટ સર્વ કરી શકો છો
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
-
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
વેજ મંચાઉન સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#GA4#Week 20#soup chef Nidhi Bole -
તવા પનીર કેપ્સીકમ મસાલા
#તવાએકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવ્યું છે, થોડું મારું ટ્વીસ્ટ ઉમેર્યું છે.. Radhika Nirav Trivedi -
વેજીટેબલ ચોપ્સે (Vegetable Chopsuey Recipe in gujarati)
#PG#American_Chinese_recipe#cookpadgujarati વેજીટેબલ ચોપ્સે એ એક અમેરિકન ચાઈનીઝ વાનગી છે જે શાકભાજીથી ભરેલી ખારી, સ્ટાર્ચ-જાડી ચટણીમાં ભચડ - તળેલી ચાઉમન નૂડલ્સ અથવા ભાત પર પીરસવામાં આવે છે. જો તમને ચટણી ચાઈનીઝ-પ્રેરિત વાનગીઓ ગમે છે, તો તમને આ રેસિપી ગમશે. Daxa Parmar -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદ ના વાતાવરણ માં કઈ તીખું, અને મસાલાદરા ખાવાનું ખૂબ જ મન થઇ જાય અને એમાં પણ ચાઈનીઝ તો ખાસ ગરમ ગરમ ચાઈનીઝ અને એમાં આદુ અને લસણ નો ટેસ્ટ નું સંગમ કઈ અનેરું જ હોય છે. બસ એજ રીતે માં આ રેસિપી બનાવી છે જેમાં ઓઇલ નો ખુબ જ ઓછો ઉપયોગ કર્યો છે. અને મંચુરિયન બોલ્સ ને તરિયા પણ નથી એક હિલથય ટ્વીસ્ટ આપી છે. તમે ખાસો તો તમને ખબર પણ ના પડી શકે કે આ ઓટ્સ ના છે અને જરાક પણ ફ્રાઈ નથી કર્યા. Aneri H.Desai -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
-
વેજ દમ બીરીયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
અમે નાના હતા ત્યારે મમ્મી ખુબ બનાવતીમને અને મારો ભાઈ ને મમ્મી કુકરમાં બનાવીને ખવડાવતી ત્યારે અમારા ઘરમાં બધા ને ફેવરિટ હતી અત્યારે હું ઘરે મારે સાસરે બનાવુ છું અહીં પણ ફેવરિટ છેમમ્મી ડાયરેક્ટ કુકરમાં જ ૨/૩ સીટી વગાડતી મમ્મી નુ હાથની બનતી બીરીયાની અલગ જ ટેસ્ટી હતોમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Fam chef Nidhi Bole -
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
વેજીટેબલ મનચાઉં સૂપ (Vegetable Manchow Soup Recipe In Gujarati))
#MRC#Cookpadindia#Cookpadgujrati જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ.એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.. પછી કોઈ પણ ઋતુ હોય સૂપ આપણે કોઈ પણ સમયે લેવું પસંદ કરીએ છીએ. Vaishali Thaker -
ગલકા મગની દાળ વાળુ શાક
હેલ્લો ફ્રેન્ડશ ગલકા નુ શાક તમે બનાવતા હશો અલગ અલગ રીતે બને છે મેં અહીં થોડુ ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે મે નવી ડીશ બનાવી છે મારા દાદી બનાવતા હુ નાની હતી ત્યારે ખૂબ જ ટેસ્ટી બન્યું છેતમે પણ જરૂર બનાવજો#EB#week5 chef Nidhi Bole -
મેકડોનાલ્ડ સ્પેશિઅલ ચટપટા આલુ નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ૨૨આજે મે મેકડોનાલ્ડ સ્ટાઈલ ચટપટા આલુ નાન બનાવ્યા છે તમે પણ જરૂર બનાવજો આ રીત થી મેક.ડી. જેવા જ બનશે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી... Sachi Sanket Naik -
અમેરિકન ચોપ્સે
#નોનઇન્ડિયન આ અમેરિકન ચાઈનીઝ ડિશ છે જે મેઈન કોર્સ અને સાઈડ ડિશ બંને રીતે લઈ શકાય છે Kala Ramoliya -
-
ચાઈનીઝ ભેળ વિધાઉટ ઓનિયન-ગાર્લિક
ભેળ કોને ના ભાવતી હોય ચાટ પસંદ કરનાર લોકોને ચાટ ખાવા કંઈક નવું જ જોઈએ આજે હું તમને ચાઈનીઝ ભેળ બનાવવાની રેસીપી જણાવીશ આ અલગ ચાઈનીઝ ભેળ માં તળેલા નુડલ્સ બનાવીને રંગબેરંગી વેજિટેબલ્સ મિક્સ કરી અને અલગ-અલગ સોસ નાખીને ચટપટી બનાવવામાં આવે છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૭ Sonal Shah -
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha
More Recipes
ટિપ્પણીઓ (3)