રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા તપેલામાં પાણી ઉકાળી તેમાં તેલ તથા મીઠું ભેળવી અને નૂડલ્સ બાફી લો.
- 2
નુડલ્સ બફાઈ જાય એટલે એક ચારણીમાં કાઢી લો અને તેને ઠંડી કરવા એક ગ્લાસ ઠંડુ પાણી રેડી દો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં કાંદા સાંતળી લો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ ગાજર તથા કોબી ઉમેરી દો મીઠું અને હળદર નાખીને ચઢવા દો. (મીઠું નાંખવામાં ધ્યાન રાખવું કારણ કે નુડલ્સ બાફવામાં પણ મીઠું નાખેલું હતું.)
- 3
શાક ચડી ગયા બાદ તેમાં બાફેલી મકાઈ ઉમેરી દો. ત્યારબાદ તેમાં સોયા સોસ ચીલી સોસ તથા ટમેટો કેચપ નાખીને મિક્સ કરો.
- 4
વેજિટેબલ્સ માં મસાલો થયા બાદ તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરી દો. નુડલ્સને વેજીટેબલ સાથે મિક્સ કરીને એક પ્લેટમાં સર્વ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati)
#GA4#week2#Noodlesઆ રેસિપી હેલથી એન્ડ ટેસ્ટી પણ છે. બધા વેજીટેબલ તથા ઘઉં ની રોટલી બધુજ આમાં આવી જાય છે. નાના થી લઇ ને મોટા સુધી બધા ને આ ટેસ્ટી રેસિપી પસંદ આવશે. Siddhi Dalal -
-
-
-
-
-
-
સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
#RC2ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ...ચાઈનીઝ ડિશ ની વાત આવે એટલે બધાને ભાવે જ..ઘણી વેરાયટી બનાવી શકાય છે..આજે હું ચાઈનીઝ ની જ એક રેસિપી બનાવું છું.. Sangita Vyas -
વેજ હકકા નુડલ્સ સાથે ગાલિેક બેડ ટોસ્ટ
વરસાદ ની સીઝન મા ચાઇનીઝ ખાવા ની મજા જ કાંઇક અલગ હોય છે😍બાહર જેવુ સ્વાદિષ્ટ ચાઇનીઝ ઘરે બનાવી શકાય છે❤️#સુપરશેફ૩ Bansi Nathvani -
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (vegetable hakka noodles recipe in Gujarati)
#મોમ#goldenapron3#વીક17 Bijal Samani -
-
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
-
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
વેજ મચૂરિયન નૂડલ્સ
#શિયાળાશિયાળા માં કોબીજ અને લીલી ડુંગળી ખૂબ જ સરસ મળતી હોય છે, આમ શાક બનાવી આપીએ તો બાળકો મોં બગડે, એના કરતાં એનો ઉપયોગ કરી મંચુરિયન કે એમને ભાવે એવી વાનગી મા કરી આપીએ તો ખાઈ લે.. Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12079679
ટિપ્પણીઓ (2)