બટેટાની સુકીભાજી

Shweta ghediya
Shweta ghediya @cook_20476334
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૪ નંગબાફેલા બટેટા
  2. ૧ નાની વાટકીસીંગદાણાનો ભુકો
  3. લીલા મરચા
  4. નાનું ટમેટું
  5. નાના લીબુ નો રસ
  6. થોડો મીઠોં લીમડો
  7. ચમચીઆખું જીરૂ
  8. ૧ ચમચીચટણી પાઉડર
  9. ૧/૪ ચમચીહળદર
  10. 2 ચમચીખાંડ
  11. વધાર માટે તેલ ૨.૫ પાવડા
  12. નમક સ્વાદાનુસાર
  13. થોડી ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા બાકી લો તેના સરખા કટ કરી લો તેમજ ટમેટું મરચું સુધારી લો

  2. 2

    હવે તેલ મુકો તેમાં તેમજ જીરૂ હીંગ અને લીમડો મુકી વધાર કરો. તેમજ મરચું નાખો અને ટમેટું નાખો અને ચડવા દો.

  3. 3

    હવે તેમાં ઉપર મુજબ મસાલા તેમજ ખાંડ નાખી બટેટા નાખો તેમજ માંડવી નો ભુકો નાખો અને લીબુ નો રસ નાખી, ધાણા ભાજી નાખો

  4. 4

    હવે સરસ રીતે મીક્સ કરો તૈયાર છે. ફરાળી સુકીભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

ટિપ્પણીઓ

Similar Recipes