ફરાળી ખીચડી (Farali khichdi recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગબાફેલા બટેટા
  2. 1/2વાટકી સાબુદાણા
  3. 1 વાટકીસીંગદાણાનો ભૂકો
  4. 2પાવરા તેલ
  5. 1/2ચમચી જીરૂ
  6. ૭-૮ લીમડાના પાન
  7. 1 ચમચીમીઠું
  8. 1/2ચમચી મરી પાઉડર
  9. 1/2લીંબુ
  10. 1/2ચમચી ખાંડ
  11. 1ઝીણું સમારેલું મરચું
  12. કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણાને ધોઈને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવા પછી તેનૂ પાણી કાઢી લેવું બટેટાને બાફી લેવા સિંગદાણાનો ભૂકો કરવો

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું અને લીમડાનો વઘાર કરવો વઘાર થાય એટલે તેમાં બાફેલા બટાકા નાખવા ત્યાર પછી સિંગદાણાનો ભૂકો નાખવો મીઠું નાખી મિક્સ કરો

  3. 3

    એમાં મરી પાઉડર લીંબુનો રસ અને ખાંડ નાંખી બરાબર હલાવવું ત્યાર પછી તેમાં પલાળેલા સાબુદાણા નાંખી મિક્સ કરવું

  4. 4

    તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને કોથમરી નાખવા તૈયાર છે ફરાળી ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes