બટેટાની સુકીભાજી

Riddhi 18
Riddhi 18 @cook_21197429
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ મોટા બટેટા
  2. 2નંગ સમારેલા બાફેલા બટેટા
  3. ૧ નંગ સમારેલું ટમેટું
  4. ૧ નંગ સમારેલું મરચું
  5. અડધી ચમચી રાઈ
  6. અડધી ચમચી હળદર
  7. અડધી ચમચી ખાંડ
  8. સ્વાદ અનુસાર મીઠું
  9. 1 ચમચીકોથમીર
  10. 1ચમચો તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૨ નંગ બટેટા લેવા ત્યારબાદ તેને બાફવા ત્યારબાદ એક કડાઈમાં તેલ મુકવું

  2. 2

    તેલ આવી ગયા બાદ તેમાં રાઈ ઉમેરવી રાતકડી ગયા બાદ તેમાં સમારેલા ટમેટા અને સમારેલું મરચું ઉમેરવું ત્યારબાદ બે મિનિટ સુધી સાંતળવા પછી તેમાં ખાંડ હળદર અને મીઠું ઉમેરવું ત્યાર પછી બાફેલ બટેટા નાખવા અને કોથમીર નાખીને ડીશ માં સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi 18
Riddhi 18 @cook_21197429
પર

Similar Recipes