છીલકાવાળી મગદાળ

ફ્રેન્ડસ આ દાળ પોસ્ટીકતા સાથે સ્વાદ મા ટેસ્ટી ન્યુટ્રીશન થી ભરપુર છે..ભાગદોડ ની જીંદગી આ જરૂરી છે..સ્વાદ સાથે પોષ્ટીકતા...
#સુપરશેફ4
છીલકાવાળી મગદાળ
ફ્રેન્ડસ આ દાળ પોસ્ટીકતા સાથે સ્વાદ મા ટેસ્ટી ન્યુટ્રીશન થી ભરપુર છે..ભાગદોડ ની જીંદગી આ જરૂરી છે..સ્વાદ સાથે પોષ્ટીકતા...
#સુપરશેફ4
રાંધવાની સૂચનાઓ
- 1
દાલ ને 1 સીટી વગાડી કુકર માં બોઇલ કરો..
- 2
પેન માં 2 ચમચા તેલ માં જીરું, હીંગ, હળદર સાંતળી..તેમાં ક્શ લસણ આદુ મરચા પેસ્ટ સાંતળી લો..તેમા ચોપ કાંદા ટામેટાં સાંતળી....મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠુ, સમારેલ કોથમીર નાંખી સોતે કરી...
- 3
તેમાં બોઇલ કરેલ દાળ, જોઈ તુ પાણી ઉમેરી ઉકળતા..લીંબુ નો રસ, ગરમ મસાલો નાખી દાળ ઉકાળી તૈયાર કરો....ને ઉપર થી..ઘી મા જીરું તતડાવી હીંગ, સુકા મરચા નો ખમંગ વઘાર ફરી આપી..ગરમાગરમ સવઁ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગદાળ ની મસાલા ટીક્કી
મગદાળ ની હોવા થી પોસ્ટીક તો છે..જ સાથે નાસ્તા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે..#નાસ્તો. Meghna Sadekar -
છોડાવાળી લીલી મગદાળ ની ઇડલી ને લીલી ચટણી
પોસ્ટીક સાથે ટેસ્ટી પણ છે..તેના કોમ્બીનેશન મા કોથમીર ફુદીના ચટણી થી ઓર મજા આવે છે..ઇડલી ઓ તો અનેક પ્રકાર ની બનશે..પણ ચોકકસ થી ટ્રાય કરવા જેવી છે..ને પાર્ટી થીમ મા ચાર ચાંદ લાગશે.#લીલી Meghna Sadekar -
દિવાની વેજ હાંડી (Diwani Veg.Handi Recipe In Gujarati)
#AM3હેલ્થી ઓપ્શન સાથે.. હેલ્થી ટેસ્ટી સબ્જી તૈયાર થાય છે..વેજીટેબલ ભાવતા કે ખાતા ન હોય તો..આ સબ્જી જરૂર થી બનાવજો... Meghna Sadekar -
કેરી ની દાળ(keri ni dal recipe in Gujarati)
કચ્ચી કેરી વાળી દાળ ને પડતા મસાલા થી સોડમ પ્રસરી ગરમાગરમ ભાત સાથે ખાવા ની મજા કઇ ઓર છે...હા સાથે હેલ્થી પણ...#સુપર શેફ નં.1#કરીસ Meghna Sadekar -
મેથી દાલ સબ્જી
દાળ ને મેથી બંને પોસ્ટીક છે..સાથે ઘરે મળે એવા સહેલા ઇનગ્ડીયન્સ થી બની..ટેસ્ટ મા પણ બેસ્ટ છે..#એનીવર્સરી Meghna Sadekar -
લીલા છોડા વાળી મગદાળ ની ઇડલી ચાટ
લીલી થીમ ની વાનગીઓમા ભાજી નો પ્રકાર ખાઇ કંટાળીગયા હોય તો..ચાલો બનાવી એ..ટેમ્પટીંગ ને ટેસ્ટી એવી ઇડલી ચાટ..ઘર ની અવેલેબલ વસ્તુ ઓ થી ને એકદમ ઓછા ઇનગ્ડીયન્સ થી ફટાફટ બની જાય છે..#લીલી Meghna Sadekar -
-
લીલી હળદર નું શાક
ખૂબજ હેલ્થી ને ન્યુટ્રીશન થી ભરેલું છે..ખાસ કરીને ઠંડી ની સીઝનમાં આ શાક ચોખ્ખા ઘી માં સાંતળી બનાવી...બાજરી રોટલા, છાશ, મરચા સાથે સવઁ કરાય છે..#ફેવરેટ. Meghna Sadekar -
પાલક મટર સબ્જી
આ એકદમ પોસ્ટીક સબ્જી સાથે. ઘરે જ અવેલેબલ ઇનગ્ડીયન્સ અને સૂઝબૂઝ થી સાથે રોયલ ટેસ્ટ આવે છે..કોઈ વાર પનીર અવેલેબલ ન હોય તો આ સબ્જી નું ઓપ્શન સારું છે..#રેસ્ટોરન્ટ Meghna Sadekar -
#કોંકણી પાલક ઘાવણ વીથ સોલાપુરી પીનટ્સ ચટણી
#મિસ્ટ્રીબોક્સ#5Rockstarકોંકણી પાલક ઘાવણ ખૂબજ હેલ્થી છે..તેમાં ભરપુર પ્રોટીન છે..ને તે શરીર ની બહાર ન નીકળી જાય તે માટે તેમાં ખટાશ નાખવી ખૂબ જરૂરી છે...મે આમા 2 ચમચી લીંબુનો રસ યુઝ કર્યો છે. તમે દહી પણ વાપરી શકો...આમ પાલક ના પ્રોટીન સાથે ખટાશ જરૂરી છે...આ ઢોસા જેવા હોય છે..પણ નરમ ઉતારી એ છીએ. ને ટેસ્ટી તો ખરા જ...વીથ પીનટ્સ સોલાપુરી ચટણી સાથે Meghna Sadekar -
બીસીબેલેબાત (bisibelebath recipe in gujarati)
આ એક પરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી છે.. એવું માનવામાં આવે છે કે 20 જેટલી સામગ્રી ના ઉપયોગ થી આ કર્ણાટક ની ડીશ બને છે.. જે તીખા દાળભાત તરીકે પણ ઓળખાય છે...આ એક one pot meal તરીકે પણ ઓળખી શકાય છે..#સુપરશેફ4 Dhara Panchamia -
મેડીટેરેનિયન બાર્લે સલાડ (Salad Recipe in Gujarati)
#કલરફુલ વેજિટેબલ્સ, ફાઇબર્સ, પ્રોટીન્સ, વિટામિન્સ અને ન્યુટ્રીશન થી ભરપુર😍😋🥰 Rachana Sagala -
ચીઝ શેવ ટમેટા કેનાપેસ
આ ડીશ હેલ્થી સાથે..દેશી છે..શેવ ટમેટા ના શાક ને ચોખા લોટ ની નાની ભાખરી કેનાપેસ સાથે ટ્વીસ્ટ આપી સવઁ કરી છે..સાથે ચીઝી બનાવી છે..ને શેવ ટમેટા સબ્જી ગુજરાતી ઓની પસંદદીદા પણ છે.#રાઇસ Meghna Sadekar -
આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati)
#સુપરશેફ4આ પુલાવ મે કૂકર માં બનાવેલ છે.ઝટપટ બની જાય છે.ગરમ ગરમ પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે વઘારેલુ દહીં,પાપડ,સલાડ વગેરે નો ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
મગ ની લચકો દાળ (Moong Lachko Dal Recipe In Gujarati)
મગ ની દાળ પ્રોટીન થી ભરપુર છે.શકિત દાયક છે.તેનું લચકો શાક કે છૂટી દાળ પણ બનાવી શકાય છે. Varsha Dave -
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
ગોળા ચી આમટી (ગોળા કરી)
આ મહારાષ્ટ્રના વિધભઁ સાઇડ નો પદાર્થ છે.સ્પાઇસી ને ટેસ્ટી લાગે છે આને રાઇસ કા રોટી, કે કોઈ પણ પ્રકારની ભાખરી સાથે સવઁ કરાય છે...ઠેંચા કે સૂખી ચટણી સાથે પીરસવા થી...સ્વાદ અનેરો લાગે છે..#પેઝનટેશન#5Rockstar#ગોળા ચી આમટી (ગોળા કરી) Meghna Sadekar -
સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા
કાઠીયાવાડી માં અનેક દાળ બનતી હોય છે આ વાનગી કાઠીયાવાડ ની જ છે. જે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા " ને "ગામઠી " સ્ટાઇલ માં પીરસો ને મકાઈ ના રોટલા સાથે ખાવા ની મોજ માણો. 🏡#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4#cookpadindia#COOKPADGUJRATIવિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે. सोनल जयेश सुथार -
પાતળ ભાજી(patal bhaji recipe in gujarati)
#સુપરશેફ4આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. ચણા ની દાળ અને અળવી ના પાન મા થી બનાવવા માં આવતું શાક છે.ખૂબજ હેલ્ધી છે.અને ટેસ્ટી પણ ખૂબ છે.આ શાક રોટલી,પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો.રાત્રી ના ભોજન મા આ શાક પરાઠા સાથે ખૂબજ ટેસ્ટી લાગશે. Mamta Kachhadiya -
કચોરી વાળી દાળ ઢોકળી
#ડિનર લોકડાઉન ના સમય મા ઘરેજ હાજર સામગ્રી થી બનતી સ્વાદિષ્ટ વાનગી છે જે પોષણ ની દ્રષ્ટિ એ જોવામાં આવે તો પણ એક પ્રોટીન સભર વાનગી છે એવું માનવામાં આવે છે કે તુવેરદાળ પચવામાં ભારે છે.. પણ જો સારી રીતે ઉકાળવામાં આવે આ દાળ ને તો સરળતા થી પચી જય છે.. અને સ્વાદ પણ ઉભરે છે.. Dhara Panchamia -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
-
સેન્ડવીચ ઢોકળા
સેન્ડવીચ ઢોકળા બધા ને ભાવતા ને ખૂબજ ટેસ્ટી લાગે છે.ને ગ્રીન ચટણી થી સ્વાદ અનેરો આવે છે.#ઇબુક#1day. Meghna Sadekar -
મગદાળ નાં ઢોકળા(magdal na dhokla recipe in Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપીઆ ઢોકળા મગ ની દાળ ને ચોખા માં થી બનાવ્યા છે..આ ઢોકળા માં આથો નાખવાની જરૂર નથી છતાં ઢોકળા સરસ સોફ્ટ થાય છે..અને જે લોકો ને આથા વાળી વસ્તુ ઓ ખાવા ની ટાળતા હોય તો એમને માટે બેસ્ટ ઓપ્શન છે... ટેસ્ટી એટલાં કે કોઈ ચટણી બનાવવા ની જરૂર નથી.. Sunita Vaghela -
જલારામ ખીચડી કઢી(jalaram khichdi kadhi Recipe in gujarati)
#સુપરશેફ4 આજે મેં બારડોલી ની ફેમસ ખીચડી કઢી બનાવી છે જેખરેખર ખુબ સ્વાદિષ્ટ હોય છે. Krishna Hiral Bodar -
-
-
બટર આલુ ચના મસાલા
#કઠોળઆ શાક સુકુ અને સરસ બને છે બટર મા સ્વાદ ખુબજ સરસ આવે છે આને રોટલી કે પુરી સાથે પીરસી શકાય છે. મે ચીઝ થી નથી સજાવ્યુ પણ જો તમે ગરમાગરમ પીરસવાના હોય તો ચીઝ થી સજાવીને પીરસો જેથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
"રાજમા"
#કઠોળ કઠોળ પ્રોટીન તો ભરપુર આપે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ સારુ છે અહી રાજમા ની રેસિપી સરું કરીએ. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ (3)