ચીઝ શેવ ટમેટા કેનાપેસ

આ ડીશ હેલ્થી સાથે..દેશી છે..શેવ ટમેટા ના શાક ને ચોખા લોટ ની નાની ભાખરી કેનાપેસ સાથે ટ્વીસ્ટ આપી સવઁ કરી છે..સાથે ચીઝી બનાવી છે..ને શેવ ટમેટા સબ્જી ગુજરાતી ઓની પસંદદીદા પણ છે.
#રાઇસ
ચીઝ શેવ ટમેટા કેનાપેસ
આ ડીશ હેલ્થી સાથે..દેશી છે..શેવ ટમેટા ના શાક ને ચોખા લોટ ની નાની ભાખરી કેનાપેસ સાથે ટ્વીસ્ટ આપી સવઁ કરી છે..સાથે ચીઝી બનાવી છે..ને શેવ ટમેટા સબ્જી ગુજરાતી ઓની પસંદદીદા પણ છે.
#રાઇસ
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ચોખા લોટ માં પીંચ મીઠુ નાંખી, મીક્ષ કરી તેમાં ગરમ પાણી થી સોફ્ટ કણક બાંધી રેસ્ટ આપો.
- 2
હવે ગોળ શેપ લોટ ના લુવા ને થેપી, કટર થી બધાં જ સરખા માપ થી કટ કરી તવા પર ક્રીસપી શેકી તૈયાર કરી લો.
- 3
નાની ગોળ ભાખરી કેનાપેસ માં પ્રથમ બટર લગાડી તેના પર ચીઝી શેવ ટમેટા સબ્જી મૂકો. તેનાં પર શેવ, મૂકી પ્રોસેસ ચીઝ ગ્રેટ કરો..ને કોથમીર થી ગાનિઁશ કરી સવઁ કરો.
- 4
સબ્જી માટે પેન માં 2 ચમચી તેલ માં રાઇ જીરું હિંગ, હળદર નાંખી..ટમેટા ના બારીક પીસ નાંખી તેમાં..ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું પાવડર, ઝીણા સમારેલ લીલા મરચા, મીઠુ સ્વાદ પ્રમાણે, ખાંડ, બારીક સમારેલી કોથમીર નાંખી કરી..સરસ સાતળી કુક કરી લો..ઠંડી થતા તેમાં 6 ચમચા પ્રોસેસ ચીઝ છીણી નાંખી ચીઝી બનાવી તૈયાર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ પનીર ચીઝ મસાલા
આ પનીર સબ્જી મા બધા ઇનગ્ડીયન્સ રોયલ ને ચીઝી છે. તો સબ્જી ખાઇ 'મસ્ત મોલા' તો બનવાના જ 😍#પનીર Meghna Sadekar -
કોનઁ કેપ્સીકમ સબ્જી
કોનઁ કેપ્સીકમ સબ્જી મા પડતા મસાલા ને ગ્રેવી થી રીચનેસ આવી ટેસ્ટી લાગે છે..#એનીવર્સરી Meghna Sadekar -
મસાલા ગ્રીન ટમેટા (ટોમેટો ભાજા)
#ઇબુક૧#૨૩શિયાળા માં જ્યારે લીલા ટમેટા બજાર માં મળે ત્યારે તેના શાક સંભારા અને ચટણી ની સાથે સાથે બીજું ઘણું બનાવી શકીએ. આજે ટમેટા ને બંગાળી સ્ટાઇલ ના બૈગન ભાજા ની જેમ મારી પસંદગી ના મસાલા સાથે બનાવ્યા છે. Deepa Rupani -
પાલક મટર સબ્જી
આ એકદમ પોસ્ટીક સબ્જી સાથે. ઘરે જ અવેલેબલ ઇનગ્ડીયન્સ અને સૂઝબૂઝ થી સાથે રોયલ ટેસ્ટ આવે છે..કોઈ વાર પનીર અવેલેબલ ન હોય તો આ સબ્જી નું ઓપ્શન સારું છે..#રેસ્ટોરન્ટ Meghna Sadekar -
-
લીલી હળદર નું શાક
ખૂબજ હેલ્થી ને ન્યુટ્રીશન થી ભરેલું છે..ખાસ કરીને ઠંડી ની સીઝનમાં આ શાક ચોખ્ખા ઘી માં સાંતળી બનાવી...બાજરી રોટલા, છાશ, મરચા સાથે સવઁ કરાય છે..#ફેવરેટ. Meghna Sadekar -
ભાત ના ઉત્તપમ (Rice Uttapam Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બનાવી ભાત વપરાય ને ખૂબજ સરસ થયા ને ટેસ્ટ મા પણ ઉત્તમ લાગ્યા...હા મીક્ષ વેજીટેબલ ના બનાવી..ગ્રીન ચટણી સાથે સવઁ કર્યા..#ભાત Meghna Sadekar -
ચીઝી બેેેક્ડ્ ટમેટા
ટામેટા માથી બનતી વાનગી સ્પર્ધા માટેની આ એક ફટાફટ બની જતી વાનગી છે. જેને તમે સ્ટાર્ટર કે મેન્ કોર્ષ માં સર્વ કરી શકો છો.પૂર્વ તૈયારી માં 10 મિનિટબનતા 10 થી 15 મિનિટ#ટમેટા Sneha Shah -
-
ફ્રેશ હેલ્થી ફ્રુટસ બાઉલ ડીશ
આ ડીશ ખૂબજ હેલ્થી સાથે..તેનાં મસાલા થી ટેસ્ટી પણે લાગે છે..ને આ ડીશ સવ ની પ્રિય પણ છે...સ્ટ્રીટ ફુડ મા આ ડીશ ની બોલબાલા પણ છે..#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
-
ગોલ્યા ચી આમટી
આ આમટી આ સીઝન માં ખૂબજ ટેમ્પટીંગ લાગે છે. ને ખાસ કરી રજા ના દિવસે બનાવી..મસ્ત ગરમાગરમ એન્જોય કરી એ..#૨૦૧૯ Meghna Sadekar -
ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી
બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે. Rashmika Sathvara -
-
રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)
બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે.. Meghna Sadekar -
-
ટમેટા પાત્રા
#ટમેટા#પોસ્ટ -1#પાત્રા તો બધાજ બનાવે. મેં થોડી અલગ રીતે બનવ્યા છે. સ્પાઈસી, મસાલેદાર, ચટપટા ટેસ્ટી બનાવ્યા છે. કાંદા ટમેટા નો વઘાર કર્યો છે. Dipika Bhalla -
ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી
આલુ સબ્જી જરા અલગ થી ખટાશ ને ખડા મસાલા થી સ્વાદ મસ્ત આવે છે..ને સેમ ભંડારા મા ખાઇએ એવી જ બને..#કાંદાલસણ Meghna Sadekar -
ગોળા ચી આમટી (ગોળા કરી)
આ મહારાષ્ટ્રના વિધભઁ સાઇડ નો પદાર્થ છે.સ્પાઇસી ને ટેસ્ટી લાગે છે આને રાઇસ કા રોટી, કે કોઈ પણ પ્રકારની ભાખરી સાથે સવઁ કરાય છે...ઠેંચા કે સૂખી ચટણી સાથે પીરસવા થી...સ્વાદ અનેરો લાગે છે..#પેઝનટેશન#5Rockstar#ગોળા ચી આમટી (ગોળા કરી) Meghna Sadekar -
દિવાની વેજ હાંડી (Diwani Veg.Handi Recipe In Gujarati)
#AM3હેલ્થી ઓપ્શન સાથે.. હેલ્થી ટેસ્ટી સબ્જી તૈયાર થાય છે..વેજીટેબલ ભાવતા કે ખાતા ન હોય તો..આ સબ્જી જરૂર થી બનાવજો... Meghna Sadekar -
પાલક ચીઝ ટીક્કી
#5Rockstar#મિસ્ટ્રીબોક્સઆ ટીક્કી પ્રોટીન થી ભરપુર છે...આમાં પાલક, ચીઝ છે. તેમાં પડેલા મસાલા થી...ટેસ્ટ મે બેસ્ટ બને છે...કોઈ નાના મોટા ફંકશન મા, કીટી પાર્ટી માં, બથઁડે માં..બચ્ચાઓ ની પ્યારી ને પ્રોટીન થી ભરપુર ને ચીઝી ડીશ બને છે.. **બનાવવા 1/2 કલાક લાગશે. **2 વ્યક્તિ માટે સર્વીંગ બનશે...#5રોકસ્ટાર#મિસ્ટ્રીબોક્સ#પાલક ચીઝ ટીક્કી. Meghna Sadekar -
ફણગાવેલ મેથી પાપડ નું શાક
મેથી ખૂબ ઓષધિ હોય છે..ને ફણગાવેલી તો બહુ જ..પણ મેથી નું શાક ખાવા જરા નખરા થાય..પણ ઘણી ખરી કડવાશ દૂર કરી...મહારાષ્ટ્રીયન સ્ટાઇલ નો થોડો ટચ આપી. સબ્જી રોચક ને ટેસ્ટી બનાવી છે...#કઠોળ Meghna Sadekar -
-
-
મિક્સ વેજીટેબલ સબ્જી
#India#કૂકર "મિક્સ વેજીટેબલ સબ્જી "માં બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી ઓ છે.આવા શાક ભાજી બાફી ને ખાવા ની પણ મજા આવે છે. "મિક્સ વેજીટેબલ સબ્જી " ને કૂકર માં બનાવો અને ટેસ્ટી સબ્જી ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પાપડ ચાટ
કંઈક અલગ..ચાટ ના તો બહુ પ્રકાર છે..આ ચાટ પણ ખૂબજ ટેમ્પટીંગ લાગી..ઝટપટ બને છે..નાસ્તા મા થોડી સી ભુખ મીટાવી શકાય છે..#નાસ્તો Meghna Sadekar -
રાઇસ ટીક્કી ચાટ (Rice Tikki Chat Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બે રેસિપી બની કરારી ટીક્કી ને ટેસ્ટી ચાટ પણ.#ભાત Meghna Sadekar -
ઉંધીયુ
ઉંધીયુ એ અમારા ઘરે બધા ને ભાવતી વાનગી છે. સાથે પોસ્ટીક ને ચટાકેદાર.#ભાવતી વાનગી. Meghna Sadekar -
મશરૂમ રિસોતો
#ડિનર #સ્ટારઆ ઇટાલીયન રાઇસ ડીશ છે જેમાં ક્રીમી,ચીઝી અને માઇલ્ડ ફ્લેવર હોય છે. Bijal Thaker -
સીંધી મેથી કોકી
#હેલ્થી#GH#આ ડીશ એક પ્રકારની મેથીની ભાખરી છે.જેમાં ડુંગળી ,મેથી,ધંઉનો લોટ માંથી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થી છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ