ફરાળી ભાખરી શાક

Hema oza @cook_25215747
ફરાળ મા રોજ શું બનાવું આ વિચાર આવ્યો. કાઠિયાવાડી શેકેલું મરચું
ફરાળી ભાખરી શાક
ફરાળ મા રોજ શું બનાવું આ વિચાર આવ્યો. કાઠિયાવાડી શેકેલું મરચું
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરા ના લોટ મા મીઠું 1ચમચી તેલ નાખી લોટ બાંધવો
- 2
પાકા કેળા ને સમારી કડાઈ મા તેલ ઘી મૂકી જીરા નો વધાર કરી કેળા વધારવા તેમા રૂટિન મસાલા નાખવા. સિમલી મરચાં લીલા મરચાં નાખી થોડીવાર રહેવા દો. શાક તૈયાર. જમવા સમયે કોથમીર નાખવાની.
- 3
ભાખરી વણી ને આપણે જેમ કરી યે છી તેમ કરવી. થાળી પીરસવા સમયે આથેલું આદુ લીલીચટણી શેકેલું મરચું અવશ્ય લેવું. સાંજ નો પ્રશ્ર્ન હલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ઉપમા(faarli upma recipe in gujarati)
#ઉપવાસ ફરાળી રોજ શુ બનાવુ નો પ્રશ્ર્ન રહેતો એટલે મને આ સુજાવ ગમ્યોHema oza
-
ભરેલું કારેલાં ડુંગળી નું શાક ને બટેટા ((stuff onion saak recipe in gujarati)
#સાતમ આ વાનગી એટલે કરી છે કે વડીલો પણ આનંદ લઈ શકે.Hema oza
-
ફરાળી વર્માસિલી (Farali Vermicelli recipe in Gujarati)
બારમહીના ની જે કાતરી કરીએ છીએ તેનો ઉપયોગ કરી બનાવી છે. HEMA OZA -
ફરાળી લંચ (Farali Lunch Recipe In Gujarati)
#ff1 નો ફાૃય રેસીપી માં શું બનાવવું તે વિચાર કરી લંચ બનાવું તો જ મજા આવે ને નવું બનાવી શકાય. થેંક્સ કુકપેડ કે આ થીમ આપી પ્રેરણા મળી HEMA OZA -
મેથી નાચોઝ (Methi nachoz Recipe in Gujarati)
#GA4#week2બધાં જ બનાવતા હોય મને પણ બનાવવાનું મન થયું. HEMA OZA -
-
ગાજર સિમલી મરચાં નું શાક (Gajar Capsicum Marcha Shak Recipe In Gujarati)
બધાં વેલેન્ટાઈન ડે ની મીઠાઈ કે કેક પુડીંગ બધું બનાવે છે. વેલેન્ટાઈન એટલે હમ ઉમર નહી પણ તમારા થી સૌથી નીકટ ને તમને ગમે તે વ્યક્તિ મે આજ મારા મમ્મી પપ્પા સાસુ સસરા ને ભાવે તેવું શાક બનાવી તેમને અપર્ણ કયુંછે. Happy valentine day to all admin shree N friends ❤️❤️❤️🌷tq HEMA OZA -
ફરાળી મેંદુવડા(menduvada recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનાના ઉપવાસ આપણે શું બનાવું એવો વિચાર આવે ત્યારે આ ફરાળી મેંદુ વડા જરૂર બનાવશો જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે Komal Batavia -
લેફટ રોટી મેથી ચિલા(left roti methi chilla recipe in gujarati)
#ફટાફટ ખાસ નોકરી કરતી બહેનો માટે વિચાર આવ્યો કે પૂડા થી કઈક નવું. HEMA OZA -
-
-
ફરાળી બનાના પેનકેક (Farali Banana Pancake Recipe In Gujarati)
પહેલાં તો આપણે બટાકા ની કાતરી સાબુદાણા ખિચડી બનાવતાં હવે નવું નવું બનાવી છીઅએ. HEMA OZA -
વેજ. મોમોઝ(veg momos recipe in gujarati)
મને મારી વહુ એ પહેલીવાર ખવડાવી ખુબ ભાવી પછી સીખી લીધી..Hema oza
-
મકાઈ ની ફરસી પૂરી (makai ni farsi puri recipe in gujarati)
#સાતમ આ વાનગી અમારા બાજુ માં રહેતા તે બનાવે છે ત્યાં મે નાસ્તા મા ખાધા. સ્વાદ ગમ્યોHema oza
-
-
ગાજર બટાકા ડુંગળી ના ભજીયા (Gajar Bataka Dungli Bhajiya Recipe In Gujarati)
મન માં કઈક વિચાર આવ્યો કે tea time munching માં શું કરવું જે ફટાફટ થાય તો આ વિચાર આવ્યો અને આ ભજીયા પકોડા બનાવાનો નો ટ્રાય કર્યો.. Sangita Vyas -
-
-
મુળા નો રઘડ
# શિયાળા ને વિદાય ભોજન અમારા ઘરમાં ભાવે છે. ખાસ મુળા ની સિઝન ની રાહ જોતા હોય. સવાર ના ભોજન માં પણ મજા માણી શકો. HEMA OZA -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Potato vada Recipe in Gujarati)
ફરાળ માં સાંજે નું મેનુ બધાં નુ પ્રિય HEMA OZA -
કેળા ની મસાલા કઢી (Banana Masala Kadhi Recipe In Gujarati)
#mr અમારે ત્યાં ઉનાળામાં શાક ની માથાકૂટ હોય ત્યારે અચુક આ કઢી બનાવીએ. HEMA OZA -
ટિકકડ (Tikkad Recipe In Gujarati)
સવારે નાસ્તા મા શું બનાવું એ આપણે વિચાર કરતાં હોય છે રોજ કંઇક નવું બનાવાનું સૌને ગમતું હોય છે, તો સવાર ના નાસ્તા મા બધા ને ભાવે, હેલધી, એવું આ ટિકકડ વેરાયટી પણ લાગશે Bela Doshi -
મિક્ષ દાળ વેજ વધારેલી ખિચડી કઢી (Mix Dal Veg Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1 ગુજરાત ની શાન સાંજે ભોજન માં 5*હોટલ માં જાવ કે ઘાબા માં કે ભોજનાલય માં આ મેનુ હોય જ. HEMA OZA -
કાતરી ની ઉપમા (ફરાળી)
#SJR આજ સોમવાર ને સવાર નાં નાસ્તા નો વિચાર આવ્યો કે શું કરૂં . બટેટાની કાતરી પડી હતી તેમાં વડીલો ને પણ ખાય શકાય તેવો નાસ્તો બનાવ્યો. HEMA OZA -
ફરાળી ઉપમા (Farali Upma Recipe In Gujarati)
ઉપવાસ માં કઈક નવું. ને જલ્દી બની જાય. મોલ્ડ નો ઉપયોગ નથી ક્યોં.#Heart HEMA OZA -
સુરણ સાબુદાણા કોફતા ફરાળી (Suran Sabudana Kofta Farali Recipe In Gujarati)
#SFR#SJR શ્રાવણ નાં થોડા દિવસો બાકી છે રોજ ફરાળ માં શું બનાવવું નો પ્રશ્ર્ન થાય કુકપેડ માં તેનો જવાબ મળી જાય. HEMA OZA -
ફરાળી થાળી
#SJR#RB18આ થાળી મા મે રાજગરા ના થેપલા,કાચા કેળા ની સૂકી ભાજી,બટાકા નુ શાક, સાબુદાણા ખીર,સાબુદાણા ના પાપડ અને ઘી-ખાંડ કેળા પીરસયા છે.રાજગરા મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર,કેલસીયમ અને ફોસ્ફરસ રહેલુ છે જે આપણા હાડકા માટે ફાયદારુપ છે અને વજન ધટાડવા મા પણ મદદરૂપ છે.કેળા એ કેલસીયમ નો સારો સ્ત્રોત છે.સાબુદાણા મા પારા પ્રમાણ મા કેલસીયમ અને ફોસ્ફરસ રહેલુ છે Bhavini Kotak -
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 દિવાળી નાં કામ માં અતી સુંદર થીમ આપી છે. આભાર કુકપેડ ટીમ HEMA OZA -
કેળા મેથીના ભજીયા
ગુજરાત મા કોઈપણ જમણવાર મા લપસી, અને શીખંડ સાથે આ ભજીયા હોય જ છે, ગરમ, ઠંડા બન્ને રીતે સારા લાગે Nidhi Desai
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13309306
ટિપ્પણીઓ