દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)

Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
3વ્યક્તિ
  1. 250 ગ્રામદૂધી
  2. 1 વાટકીચણા દાળ
  3. 1 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  4. 1ટામેટું
  5. 2ચમચા તેલ
  6. 2કોકમ
  7. થોડો ગોળ
  8. 1/2ચમચી હળદર
  9. 2 ચમચીલાલ મરચું
  10. ધાણાજીરું
  11. મીઠું સ્વાદનુસાર
  12. હિંગ
  13. ગ્લાસપાણી અડધો
  14. 1/2ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પહેલા ચણા ની દાળ ધોઈ બે કલાક પલાળી રાખવી પછી કુકર ma તેલ મૂકી હિંગ લીંબડો નાખી દાળ નાખો દાળ ને થોડી ફ્રાય કરી

  2. 2

    મરચા આદું ની પેસ્ટ નાખી કાપેલ દૂધી ના કટકા નાખી ટામેટું નાખી પાંચ મિનિટ થવા દયો પછી ઉપર મુજબ મસાલા કરો કોકમ ગોળ નાખી પાણી નાખી કુકર બંધ કરી ત્રણ વિસલ થવા દયો ઉપર થી ગરમ મસાલો નાખી

  3. 3

    ગરમ ગરમ જીરા યેલ્લો રાઈસ રોટી જોડે સર્વ કરો 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
પર

Similar Recipes