સુરણ સાબુદાણા કોફતા ફરાળી (Suran Sabudana Kofta Farali Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
સુરણ સાબુદાણા કોફતા ફરાળી (Suran Sabudana Kofta Farali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુરણ ને છોલી સમારી ખુબ ધોઈ ને કુકર માં મીઠું પાણી નાખી બાફીલો
- 2
એક બાઉલ માં સાબુદાણા પલાળી ને પાણી નીતારી કોરા કરી લો
- 3
એક ડીશ માં સુરણ સાબુદાણા આદું મરચાં ની પેસ્ટ અધકચરી શીંગ મીઠું મરચાં નો ભુકો દાડમ ના દાણા કોથમીર નાખી કોફતા નો માવો તૈયાર કરો. તેમાં થી કોફતા વાળી તપકીર નો લોટ છાંટી લો.
- 4
એક કડાઈ મા તેલ ગરમ મુકી તેમાં કોફતા તળી લો ને ચટણી સાથે સર્વ કરો.
- 5
જો પંજાબી ફરાળી શાક બનાવવું હોય તો દુધી ટામેટાં ની ગ્રેવી કરી બટર માં વધારી ને છીણેલું પનીર ઉમેરી કોફતા પર ગ્રેવી પોર કરી શાક પણ બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા સાબુદાણા વડા (Bataka Sabudana Vada Recipe In Gujarati)
#SFR#SJR જન્માષટમી નો ફરાળ તો ચટપટો બનાવો જ પડે. કુકપેડ માં બધાં ઓથર ની વાનગી ઓ જોઈ પ્રેરણા મળે છે. HEMA OZA -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Potato vada Recipe in Gujarati)
ફરાળ માં સાંજે નું મેનુ બધાં નુ પ્રિય HEMA OZA -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
# SFR#SJR શ્રાવણી સોમવાર નો ફરાળ ઈશ્રવર્ને પ્રાથૅના કે બસ બધાં આનંદ માં રહે ને કુકપેડ પોતાની ઉંચાઈ ના શીખરો સર કરે. HEMA OZA -
-
સુરણ નું રાઇતું (Suran Raita Recipe In Gujarati)
#SFR#SJR સાતમ હોય શું બનાવું શું નહી. સલાડ સંભારા ને ફરસાણ ની જગ્યા એ મે ઘઉં રવા ની મસાલા પૂરી સાથે રાઇતું કયુઁ છે. HEMA OZA -
ફરાળી લંચ (Farali Lunch Recipe In Gujarati)
#ff1 નો ફાૃય રેસીપી માં શું બનાવવું તે વિચાર કરી લંચ બનાવું તો જ મજા આવે ને નવું બનાવી શકાય. થેંક્સ કુકપેડ કે આ થીમ આપી પ્રેરણા મળી HEMA OZA -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR સાબુદાણા વડા જેને સાબુ વદા પણ કહેવામાં આવે છે.તે ઉપવાસ કરતી વખતે ઉપયોગ માં લેવાતાં હોય છે. Bina Mithani -
સાબુદાણા ગ્રીન મસાલા ખીચડી
#ff1 અત્યારે શ્રાવણ મહિનાના એકટાણા ચાલે છે. રોજ શું ફરાળ માં બનાવવું તે કુકપેડ માધ્યમ થી મળે છે. ને નવી વાનગી શીખવા ને બનાવવા ની મજા આવે છે HEMA OZA -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#vrat specialcookpad india Saroj Shah -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
સાબુદાણા ના વડા
#માઇઇબુક#સુપરશેફ2#ઉપવાસશ્રાવણ માસમાં ભગવાન શિવ ની આરાધના અને ઉપવાસ માં ફરાળ હોઈ છે તે માટે મે બનાવ્યા છે આ વડા Darshna Rajpara -
-
ફ્રાય મસાલા સુરણ (Fried Masala Suran Recipe In Gujarati)
#SJR શ્રાવણ મહિનામાં લગભગ એકટાણા કરતા હોય છે તો આજ એકદમ જલ્દી બની જાય તેવી વાનગી બનાવી છે. સુરણ ના ફાયદા મા પાચન સરસ થાય છે કબજીયાત ને હરસ મા પણ ખાઇ શકાય છે. સુરણ ની ઘણી વાનગી બને છે દૂધપાક દહીં વાળુ શાક રાઇતું પેટીસ. તો આપ પણ ટા્ય કરજો HEMA OZA -
મસાલા સુરણ (Masala Suran Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના એકટાણા એમા પણ સોમવાર ને એકાદશી મે આજ મસાલા સુરણ ઘી માં સાતળેલ બનાવેલ. સુરણ ના ઘણા ફાયદા છે. એસીડીટી કબજીયાત હરસ બધાં મા અકસીર ઔષધી છે. HEMA OZA -
-
-
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khihdi Recipe In Gujarati)
#ff1 સુરણ ફરાળ માટે બેસ્ટ છે તે તેમાં આયન ભરપૂર હોઈ છે તેનો ઉપયોગ શાક, ખીચડી, તડીને મઠો , રાઇતું બનાવી શકાય Bina Talati -
-
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
-
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું. Manisha Sampat -
સાબુદાણા વડા અપ્પે પેનમાં (Sabudana Vada In Appe Pan Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીશ્રાવણ માસમાં ઉપવાસ અને ફરાળી વાનગીઓ ઘણી બનાવાય અને ખવાય. તો આજે મેં ઓછા તેલમાં થોડા હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
હરિયાળી ડ્રાયફ્રુટ ફરાળી સાબુદાણા ની ખીચડી(Hariyali Dryfruit Farali Sabudana Khichdi Recipe In Guja
#MAઆ રેશેપી મેં મારાં મમ્મી પાસે શીખી છે. આમતો બધી રેસીપી મમ્મી પાસે થી શીખી છે. પણ જ્યારે ફાસ્ટ હોય ત્યારે એમ થાય કે શુ બનાવું ત્યારે મમ્મી શેમ રેશેપી માં વેરિયેશન કરતા ને અમારી ફેવરિટ થઈ જાય એ રેશેપી. તો આજે હુ મારાં મમ્મી ની રેશેપી તમારી સાથે શેર કરું છું. 😊😊🙏🙏 Heena Dhorda -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SJR#SFR#sabudanavada#સાબુદાણાવડા#cookpadgujarati Mamta Pandya -
ફરાળી નૂડલ્સ (Farali Noodles Recipe In Gujarati)
11 ને એકટાણા માં સાંજે શું કરવું ને પ્રશ્રન થાય છે તો મે આ વાનગી પસંદ કરી. HEMA OZA -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16448660
ટિપ્પણીઓ (5)