ફરાળી મેંદુવડા(menduvada recipe in gujarati)

#ઉપવાસ
શ્રાવણ મહિનાના ઉપવાસ આપણે શું બનાવું એવો વિચાર આવે ત્યારે આ ફરાળી મેંદુ વડા જરૂર બનાવશો જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે
ફરાળી મેંદુવડા(menduvada recipe in gujarati)
#ઉપવાસ
શ્રાવણ મહિનાના ઉપવાસ આપણે શું બનાવું એવો વિચાર આવે ત્યારે આ ફરાળી મેંદુ વડા જરૂર બનાવશો જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચાલો આપણે ફરાળી મેંદુ વડા બનાવવાની શરૂઆત કરિયાએ સાંબા ને છાશમાં બે કલાક પલાળી દો સાબુદાણાને પણ પાણી મા બે કલાક પલાળી દો કાચા કેળા ને બાફિ અને છાલ કાઢી તેનો માવો બનાવી લેવો.
- 2
હવે સાંબા ને મિક્સર ની જાળમાં બે ચમચી દહીં ઉમેરી અને ક્રોસ કરી ખીરું બનાવી લો જાડું ખીરું રાખવુ એવી જ રીતે સાબુદાણા મા પણ છાસ ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લેવું.
- 3
હવે એક મોટા બાઉલ ની અંદર સાંબો અને સાબુદાણાને ક્રશ કરેલું ખીરૂં કાચા કેળા નો માવો અને રાજગરાના લોટ ને હાથેથી મિક્સ કરી લોટ જેવું. જાડુ બનાવી લો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો લીંબુ નો રાસ જીની સમારેલી ધાણાભજી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ મિક્સ કરો.
- 4
હવે એક ગરણી ઉપર પાણી વારો હાથ લગાવી એની ઉપર ખીરુ મૂકી અને મેદુ વડાનો શેપ આપવો ગેસ ઉપર તેલ ગરમ કરિ ધીમી આચ તળી લેવા તમે પીક માં જોઈ શકો છો મેં મેંદુ વડા કેવી રીતે ગરણી ઉપર મૂકી અને તેલમાં તળિયા છે એવી જ રીતે બધા જ મેંદુ વડાને તળી લેવા.
- 5
તો ત્યાર છે આપણા ફરાળી મેંદુવડા એક પ્લેટ મા આ ફરાળી મેંદુ વડા ને ગ્રીન ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી મેંદુવડા - સાંભાર (Farali Menduvada-sambhar in Gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનો ચાલે છે, એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય. રોજ એકજ સ્રખુ ફરાળ તો નજ ભાવે. એટલે આજ મેં આ ફરાળી મેંદુવડા સાંભાર બનાવ્યા. બહુજ ઓછા સમયમા બની જાય એવી વાનગી છે આ... Avanee Mashru -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#GA4#Weak8#steamedહેલો, ફ્રેન્ડ્સ આ ઢોકળા એકદમ ઈઝી અને ઝટપટ બની જાય છે. તો જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે બીજું કંઈ પણ ફરાળ બનાવવાની જરૂર જ પડતી નથી તો તમે આ રેસિપી ઘરે જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#SJR- શ્રાવણ મહિના માં ઉપવાસ, વ્રત આવતા હોય છે. તેમાં રોજ ફરાળી વાનગીઓ શોધવી પડે છે. અહીં ફરાળી વડા બનાવેલ છે. થોડા અલગ રીતે બનાવેલ આ વડા જરૂર થી સ્વાદિષ્ટ લાગશે.. વડા માં આપણે બટાકા ના માવા માં મસાલા ઉમેરતા હોઈએ છીએ પણ અહી મેં બટેટાના માવા ને થોડો સાંતળી ને લીધેલો છે જેથી અલગ જ સ્વાદ ઉમેરાય છે.. જરૂર ટ્રાય કરશો. Mauli Mankad -
ફરાળી મેંદુ વડા (farali menduwada recipe in Gujarati)
#ઉપવાસ# મિત્રો સૌને સર્વપ્રથમ શ્રાવણ માસની ખુબ ખુબ શુભેચ્છાઓ ફ્રેન્ડ્સ આપણે ફરાળી આઇટમ તો ઘણી બનાવતા હોય. તે પણ આજે હું કંઈક અલગ જ રેસીપી જે આપણે સાઉથ ઇન્ડિયન મેંદુ વડા ચોખા માંથી બનેલા ખાઈએ છે. તેને તે જ વાનગી હું આજે ઉપવાસ મા ખવાય એવી રેસિપી કહું છું પ્લીઝ ટ્રાય કરજો અને કે જો Rina Joshi -
ફરાળી સ્ટફ ઈડલી (Farali Stuffed Idli Recipe In Gujarati)
#GA4#Week8Steamedફરાળી સ્ટફ ઈડલી Khushbu Sonpal -
ફરાળી ઢોસા(farali dosa recipe in Gujarati)
#ઉપવાસફરાળી ઢોસા ટેસ્ટ મા એકદમ સૂપર લાગે છે સાથે તમે પેટ ભરીને ખાવ તોય પેટ ભારે નથી લાગતું કારણ કે તેલ નો ઉપયોગ નથી કયૉ. એકવાર જરૂર થી ભનાવજો ઘરના બધા ખૂશ થઈ જશે ફરાળી ઢોસા ખાઈને.lina vasant
-
મેંદુવડા (Menduwada recipe in Gujarati)
મેંદુ વડા દક્ષિણ ભારતીય વાનગી છે જે ખૂબ જ લોકપ્રિય છે. મેંદુ વડા સામાન્ય રીતે ફક્ત અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અડદની દાળ, મગની દાળ અને થોડા ચોખા ઉમેરીને બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. મેંદુ વડા ને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુ વડા નાસ્તા તરીકે અથવા તો ભોજનમાં પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
મોરૈયાના ફરાળી વડા (Moraiya Farali Vada recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe શ્રાવણ મહિનો આવે એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે તો લોકો ઉપવાસ કરે અને ફળાહાર કરે. ઉપવાસ દરમ્યાન ફળાહારમાં ખાઈ શકાય તેવા મોરૈયાના ફરાળી વડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ વડા બનાવવા માટે મોરૈયા ઉપરાંત સીંગદાણા, ખમણેલું ટોપરું અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોરૈયાના વડા ને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
રાજગરા નાં ફરાળી પરોઠા (Rajgira Farali Paratha Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ મા ઉપવાસ મા બહુ તળેલુ ન ખાવું હોય તો રાજગરા ના ફરાળી પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)
#ઉપવાસઅહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે. Parul Patel -
ફરાળી ઇદડા(farali idada recipe in gujarati)
આજે શ્રાવણ માસ ના સોમવારે મેં ફરાળી ઇદડા બનાવ્યાં છે.બહું જ easy છે.તમે પણ 1 વાંર જરૂર થી ટ્રાય કરજો .પોસ્ટ 1 megha vasani -
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#EBWeek15ફરાળી વડા અપ્પમ પેનમાં તળિયા વગર સરસ બને છે તો જરૂરથી બનાવશો Kalpana Mavani -
ફરાળી કટલેસ(farali cutlet recipe in Gujarati)
ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા બધા વ્રત અપવાસ કરતાં હોય છે તૉ ચાલો આપને ફરાળી રેસિપી બનાવીઍ# સુપરશેફ૩#ઉપવાસ#આઈલવકુકિંગ#માઈઈબુક Nidhi Jay Vinda -
ફરાળી પેટીસ(farali patis recipe in Gujarati)
સુપરશેફ3ફરાળી પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે તમે શ્રાવણ માસ હોય કે વરસાદની ઋતુ માં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
કાચા કેળાના મોતી વડા (Raw Banana Moti Vada Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiઆપણે કાચા કેળાનો ફરાળમાં ઉપયોગ કરતા હોઈએ છીએ મેં અહીં સાબુદાણા સાથે કાચા કેળાના માવાનો ઉપયોગ કરીને ફરાળી મોતી વડા બના વ્યા છે. જેને ઉપવાસમાં મીઠા દહીં અથવા તો ફરાળી ચટણી જોડે ખાઈ શકાય Bansi Chotaliya Chavda -
ફરાળી પાતરા
#ફરાળીશ્રવણ મહિનામાં ખાસ કરીને લોકો ઉપવાસ કરે છે. તો આજે અમે તમારા માટે ફરાળી પાતરા બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે જ બનાવવામાં પણ સહેલા હોય છે. Kalpana Parmar -
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીવાનગીસાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી. Vaibhavi Boghawala -
ફરાળી પ્લેટ (લંચ પ્લેટ)
#SFRશ્રાવણ માસ એટલે તહેવાર નો મહિનો . ઉપવાસ અને ફરાળી વાનગી બંને આ મહીના મા વધારે .એટલે નવું બનાવવું પણ ગમે. ફરાળી પ્લેટ મા દૂધી હલવો , મોરેયો, કઢી, કાચા કેળા અને સાબુદાણા ના વડા, કાચા કેળા નગેટસ , બનાના FRY , લીલી ચટણી. Parul Patel -
સ્પાઈસી ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી#cookpadindia#cookpadgujકુકપેડ જોઈન્ટ કર્યા પછી દરેકમાંથી કાંઈક નવું બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
-
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
ફરાળી લંચ (Farali Lunch Recipe In Gujarati)
#ff1 નો ફાૃય રેસીપી માં શું બનાવવું તે વિચાર કરી લંચ બનાવું તો જ મજા આવે ને નવું બનાવી શકાય. થેંક્સ કુકપેડ કે આ થીમ આપી પ્રેરણા મળી HEMA OZA -
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
ફરાળી મિકસ વેજ ઉત્તપમ વીથ ફરાળી ચટણી
#સુપરશેફ3#ઉપવાસ#ફરાળીશ્રાવણ મહીના સ્પેશ્યલ ફરાળી વાનગી આ વાનગી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Nehal Gokani Dhruna -
ફરાળી ઇડલી વિથ ફરાળી ચટણી (Farali Idli Chutney Recipe In Gujarati)
#ff1ફરાળી ઈડલી ખૂબ જ સારી લાગે છે તે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં નવી વાનગી બનાવવાની ખૂબ મજા પડે છે અને આ એટલે તમે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ફાઇન લાગે છે Vidhi V Popat
More Recipes
ટિપ્પણીઓ (2)