કેળા મેથીના ભજીયા

Nidhi Desai @ND20
ગુજરાત મા કોઈપણ જમણવાર મા લપસી, અને શીખંડ સાથે આ ભજીયા હોય જ છે, ગરમ, ઠંડા બન્ને રીતે સારા લાગે
કેળા મેથીના ભજીયા
ગુજરાત મા કોઈપણ જમણવાર મા લપસી, અને શીખંડ સાથે આ ભજીયા હોય જ છે, ગરમ, ઠંડા બન્ને રીતે સારા લાગે
રાંધવાની સૂચનાઓ
- 1
મરી વાટી કાઢો, મેથીની ભાજી સાફ કરી સમારી લેવી, અેક બાઉલમાં ચણા નો લોટ, મરચું, આદું,કેળા, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મરીનો પાઉડર, તેલ, મીઠું,(પાણી જરૂર લાગે તો જ) નાખીને મસળી લોટ તૈયાર કરો,
- 2
કેળા ને લીધે લોટ ચીકણો લાગે અને લોટ નરમ જ હોય છે, પાણી માપ જ નાખવુ,ગરમ તેલ મા તળી લેવું, મધ્યમ તાપ રાખવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati)
#MRCઆ કેળા મેથીના ભજીયા જે લગ્ન પ્રસંગે દાળ ભાત અને લાપસી સાથે બનાવવામાં આવે છે. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ વડે બનતા આ ભજીયા દક્ષિણ ગુજરાતમાં ખાંગડા તરીકે પણ ઓળખાય છે.આ ભજીયા/ ખાંગડા ગરમ ગરમ ખાવાની મજા આવે છે એટલી જ બીજા દિવસે ઠંડા પણ ખાવામાં આવે છે એ પણ ચ્હા સાથે.આ ભજીયા 2 દિવસ સુધી બહાર સારા રહે છે. Urmi Desai -
કેળા મેથી નાં ભજીયા (Banana Methi Pakora Recipe In Gujarati)
#સ્નેંકસ#માઇઇબુકઆ ભજીયા ને કોઈ પણ સિઝન માં ખાવાની મઝા આવે છે. લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા બનતા કેળા મેથી ના ભજીયા નો સ્વાદ તો ક્યારેય ભૂલાતો નથી. એ ઠંડા ગરમ બેવ સરસ લાગે છે.આ ભજીયા બનતા હોય છે ત્યારે એની સુગંધ દૂર દૂર સુધી ફેલાઈ જાય છે.લાપસી,શીરો, રીંગણ બટાકા નું શાક,મહારાજ ના દાળ ભાત અને રાઇતું સાથે આ ભજિયાં નું કોમ્બિનેશન ખૂબ જાણીતું છે. Kunti Naik -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
કેળા મેથી ના ભજીયા
#goldenapron3 #weak14#methi#pakoda. આ ભજીયા આમ તો એક ટ્રેડિશનલ વાનગી કેહવાય. અમારા દેસાઈ લોકો ને ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે દાળભાત સાથે આ ભજીયા હોઈ જ. ખૂબ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો. Manisha Desai -
મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
શિયાળા દરમિયાન તાજી મેથી ખૂબ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના ભજીયા બધાને ખૂબ જ પ્રિય હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ પણ કેળા અને મેથીના ભજીયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેળા ભજીયા ને એક અલગ ફ્લેવર આપે છે. પહેલાના સમયમાં જમણવારમાં આ પ્રકારના ભજીયા નું ચલણ હતું. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ ભજિયાને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આપે છે.#GA4#Week19#cookpadindia#cookpad_gu spicequeen -
કેળા ની મસાલેદાર સબ્જી (Banana Masaledar Sabji Recipe In Gujarati)
#GA4#Week2અમારા જૈન પરિવાર મા કેળા ની મસાલેદાર સબ્જી આવર નવાર અમારી ઘરે બનતી હોય છે જે ગરમ રોટલી સાથે ખુબ ટેસ્ટિ લાગે છે અને બધા ને ખુબ ભાવે છે. Komal Batavia -
ભજીયા
વરસાદના મોસમમાં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મોજ પડે છે અને આ ઋતુમાં દરેક ઘરમાં ભજીયા ખવાતા હોય છે#MRC Rajni Sanghavi -
કેળા ના ભજીયા
કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે. તેમાં રહેલાં વિટામિન અને ફાયબરથી બોડીને ફાયદા પણ મળે છે જે લોકો મસાલેદાર અને સ્ટ્રીટ ફૂડ્સ વધુ ખાય છે એવા લોકો માટે કેળું લાભકારી છે. રાતે 1 કેળું ખાવાથી હાર્ટ બર્ન અને પેટમાં અલ્સરની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે... અને જેને કેળા એમ ખાવા ન ભાવતા હોય એમના માટે આ એક સરસ વિકલ્પ છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
મિર્ચી ભજીયા
#વીકમિલ3 #goldenapron3ભજીયા નું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે ને અને એ પણ ચોમાસાની ઋતુ હોય તો ભજીયા ગરમા ગરમ ચા સાથે ખાવાની બહુ જ મજા આવે છે એ જ રીતે મરચા ના ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે ખટમીઠા અને સ્પાઈસી મરચા ના ભજીયા સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ ટેસ્ટી હોય છે mitesh panchal -
દહીં બગરા ના મેથીના ઠેપલા
ઘી બનાવ્યા પછી વધેલા બગરાનુ શું કરવું એ દરેકનનો પ્રશ્ન હશે, એમા થી ઘણી વસ્તુઓ બને છે, એમા ની આ એક આ રેસીપી Nidhi Desai -
મીકસ ભજીયા(Mix Bhajiya Recipe In Gujarati)
# વેસ્ટ# ગુજરાત કાઠીયાવાડચોમાસા ની સીઝન માં વરસાદ ચાલુ હોય ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં ભજીયા બનતા હોય ત્યારે હુ પણ તમારી સાથે ગરમા ગરમ મીક્સ ભજીયા ની રેસીપી તમારી સાથે શેર કરૂ છું Prafulla Ramoliya -
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar -
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha -
પાત્રા (patra in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૮ #વીકમીલ૧ પાત્રા બધા જ બનાવતા હોય છે, અને મસ્ત પણ લાગે છે, ત્રણ રીતે ખાય શકીયે ,હુ મારી મમ્મી ના પાસે બનાવતા શીખી, એક જ લોટ નહી પણ ચાર લોટના ઉપયોગ થી આ પાત્ર બને છે,જે બાફેલા, વધારેલા અને તળેલા એમ ત્રણ રીતે ખાય શકાય . Nidhi Desai -
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
કેળા - મેથીના ભજીયા ::: (kela methi na bhajiya recipe in Gujarati )
#GA4 #Week2 #fenugreek વિદ્યા હલવાવાલા -
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week2#Methi muthiyaઆ મુઠીયામાં મે લીલી મેથીનાં પાન સાથે કસૂરી મેથી પણ એડ કરી છે આમ, મેથીની ફ્લેવર ને કારણે વધારે સરસ લાગે છે. ગરમ અને ઠંડા બન્ને રીતે ખાઈ શકાય છે. આ મુઠીયા દહીં સાથે, તીખી મીઠી ચટણી સાથે અલબત્ત ચા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
કેરી કાંદા ના ભજીયા
#કૈરી કેરી કાંદા ના ભજીયા કાંદા ના ભજીયા ઘણીવાર ખાધા જ હશે ,કેરી (તોતાપૂરી) (દેશી) કેરી કાચી પાકી હોય જ્યારે એ પૂરેપૂરી પાકી પણ ન હોય અને એકદમ કાચી પણ ન હોય એ કેરી વડે આ ભજીયા બને, આ ભજીયા ખાવાની ખરેખર મઝા આવી ગઈ Nidhi Desai -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
#મોમ કેળા ના ભજીયા બેબી ના ફેવરીટ છે એ ગમે ત્યારે બનાવવાનું કે એટલે બનાવું છું અને તે હોંશે હોંશે ખાય છે માટે આજ મે બેબી સ્પેશિયલ કેળા ના ભજીયા બનાવ્યા છે. Alpa Rajani -
કેળા નું શાક(kela nu saak recipe in gujarati)
જયારે પણ શાક ની મગજમારી હોય ને ત્યારે મને આ શાક યાદ આવે છે ખૂબ જ ઓછા સમય માં બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે ગરમ ગરમ રોટલી સાથે તો બોજ મજા પડે. Dimple 2011 -
બેસન ભજીયા
વરસાદની સિઝનમાં ભજીયા ખાવાનું કોને મન ન થાય વરસાદ પડતો હોય ત્યારે આપણને એક જ વસ્તુ યાદ આવે છે ગરમા ગરમ ભજીયા અને આ ભજીયા વરસાદમાં ખાવાનો એક અનેરો આનંદ હોય છે તો ચાલો આજ ની રેસીપી ગરમાગરમ બેસન ના ભજીયા બનાવવાનું શરૂ કરીએ.#માઇઇબુક# સૂપરસેફ3 Nayana Pandya -
કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In gujarati)
#મોમ કાંદાભજી નાનપણથી ખાતા આવ્યા, વરસાદ પડે એટલે તો ઘણા યાદ આવે ,વરસાદ ના સમય મા ભજીયા ખાવાની મઝા અલગ જ છે Nidhi Desai -
બટાકાવડા (Bataka Wada Recipe in Gujarati)
#trend2 #ટૈન્ડ2 બટાકા વડા એ ગુજરાતી ઓનુ મનપસંદ ફરસાણ બાફેલા બટાકા અને મસાલા વડે ચણાના લોટના ખીરા ડુબાડી ને ગરમ તેલમાં તળીને બનાવવામાં આવે છે, ટોમેટો કૈચપ સાથે ગરમા ગરમ નાસ્તા મા પીરસી શકાય બધાની બનાવટ અલગ અલગ હોય છે પણ બનાવતા બધા જ હોય છે, મારી મનપસંદ વાનગી બટાકા વડા Nidhi Desai -
-
મેથીના ભજીયા, લીલા મરચાના ભરેલા ભજીયા(Methi pakoda and stuffed chilli pakoda recipe in Gujarati)
#MW3શિયાળા માં ભજીયા હોઈ તો બીજું જોયે શુ એમાં પણ સાથે થોડો વરસાદ એટલે ભજીયા ખાવા ની મજાજ આવી જાય તો આજે મેં મેથી ના અને આખા મરચા ના ભરેલા ભજીયા બનાવ્યા છે. charmi jobanputra -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
કેળા વડા(kela vada recipe in gujarati)
કેળા વડામાં કેળાનો ઉપયોગ કર્યો છે જેના કારણે મસાલા તેમાં ખૂબ જ સારી રીતે ચડે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nayna Nayak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11747558
ટિપ્પણીઓ