મિલ્ક બિસ્કિટ ડેઝર્ટ(Milk Biscuit Desert Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધની અંદર કોન ફ્લોર અને ખાંડ મિક્સ કરી લો પછી તેને ગરમ કરવા મૂકો હવે તેને લગાતાર ચલાવતા રહે હવે તેમાં વેનિલા એસેન્સ અને ખાંડ ઉમેરો લગભગ બે-ત્રણ મિનિટ પછી ખાંડ અને એસેન્સ ઉમેરી.
- 2
હવે તે થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લેવો હવે જેમાં તમારે થોડી સેટ કરવી હોય તેમાં નીચે ઘી લગાવી દો જેથી કરીને તે સારી રીતે અનમોલ્દ થઈ શકે
- 3
હવે પહેલા મૂળમાં નીચે બિસ્કીટ મુકો પછી તેની ઉપર કોડીનો મિક્સર પછી પાછું બિસ્કિટ અને પાછું પૂરી નું મિક્સચર એવી રીતે ત્રણ વાર કરો અને પછી સેટ થવા મૂકી દો લગભગ તેને સેટ થતા પંદર-વીસ મિનીટ લાગશે અને પછી ફ્રિજમાં મુકી દો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
-
ઓરીયો બિસ્કીટ પુડિંગ(Oreo biscuit pudding in Gujarati)
#વિકમીલ2ઓરીયો બિસ્કીટ પુડિંગ બનાવવામાં બહુ જ આસાન છે .અને તે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે .આપણે અત્યારે શરદી હોય તો આઈસ્ક્રીમ ન ખવાય પણ પૂડીગ ખવાય કારણ કે તે ફ્રિઝ વગર પણ એકદમ સેટ થઈ જાય છે. Pinky Jain -
મિલ્ક (Milk Recipe in Gujarati)
#GA4 #Week 8 Healthy milk આ મિલ્ક ફાયદા કારક છે વીકનેસ હોય તો થોડા દિવસ લેવાથી ફાયદો થાય છે Kokila Patel -
-
-
ઓરિયો ચોકલટ થીક મિલ્ક શેક
#RB6#oreo milkshakeઅત્યારના દરેક બાળકો ને દૂધ ભાવતું નથી એટલા માટે જો અલગ અલગ રીતે દૂધમાં વેરાઈટી બનાવીને આપી દે તો બાળકો દૂધ પીવે છે અને એમાં પણ ઓડિયો બિસ્કીટ બાળકોના પ્રિય છે કારણકે તે ફુલ ચોકલેટી હોય છે એટલે મેં આજે oreo chocolate milkshake બનાવ્યું છે. Jyoti Shah -
કોલ્ડ કોકા વીથ આઈસ્ક્રીમ (Cold cocoa with icecream recipe in Guj
#RB1#week1#SM#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં કંઈક ઠંડુ પીવાની ઇચ્છા બધાને થતી હોય છે. કોલ્ડ કોકા તેના નામ પ્રમાણે જ એકદમ ચિલ્ડ વધુ સારું લાગે છે. કોલ્ડ કોકા એક તો એકદમ ઠંડુ અને તેમાં પણ તેનો ચોકલેટી ટેસ્ટ નાના-મોટા સૌને મજા પડી જાય તેવો હોય છે. તો ચાલો જોઈએ આ ઠંડું-ઠંડું ચોકલેટી કોલ્ડ કોકા કઈ રીતે બને છે. Asmita Rupani -
મેયોનીઝ (Mayonnaise Recipe In Gujarati)
#GA4#WEEK12#MAYONNAISE#COOKPADINDIA#COOKPADGUJRATI એક્ઝોટિક વાનગીઓ માં મેયોનિઝ સારા પ્રમાણમાં વપરાય છે. તેનું ક્રિમી સ્ટ્રકચર વાનગી એકદમ સ્વાદિષ્ટ બનાવે છે. એકદમ ઓછી સામગ્રી થી ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
-
હોમ મેડ મિલ્ક મેડ (Homemade milkmaid)
#goldenapron3#week25#word#puzzle#milkmadeઆપડે દૂધ માથી અનેક પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ. અમુક બહારથી પણ લઈ આવીએ. પણ જો આપણે ઘરે બનાવીએ યો આપણાને સસ્તું પણ પડે અને ઘરે આપડે જાતે બનાવ્યું એની ખુશી પણ થાય. તો આજે આપણે બનાવીએ મિલ્ક મેડ Bhavana Ramparia -
-
-
-
ઓરિયો પૂડિંગ ક્રીમ વગર (Oreo Pudding Without Cream Recipe In Gujarati)
વિપડ ક્રીમ વગર એટલે કેલોરી વગર એ પણ એક ફાયદો છે ને ઓછા ખર્ચ માં રિચ ટેસ્ટ માં. Mittu Dave -
ફ્રુટ મિલ્ક નુ ડેઝર્ટ
#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week#Cook click & cooksnap Ramaben Joshi -
થિક ચોકલેટ મિલ્કશેક (Thick chocolate Milkshake Recipe In Gujarati)
#GA4#Week4અહિં મિલ્કશેક થિક બનાવવા માટે તેમાં કોર્નં ફ્લોર ઉમેર્યૉ છે.મિલ્કશેક તૈયાર થયા બાદ તેને અલગ અલગ રીતે ડ્રાયફ્રુટ કે ચોકલેટ થી ડેકોરેટ કરી શકાય.Brinda morzariya
-
વેનીલા કેન્ડી (Vanilla Candy Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
માવા કુલ્ફી
ઘણી વાર એવી થતું હોઈ છે કે માવાના પેડા પડ્યા હોઈ કે કોઈએ આપ્યા હોઈ ત્યારે ઘણી વખત નથી ખાઈ સકતા તો ત્યારે કુલ્ફી બનાવી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને કણી વાળી કુલ્ફી તૈયાર થાઈ છે#RB9 Ishita Rindani Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13356767
ટિપ્પણીઓ (2)