ઓરીઓ બિસ્કિટ રોલ(Oreo Biscuit Roll recipe in Gujarati)

ઓરીઓ બિસ્કિટ રોલ(Oreo Biscuit Roll recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ લઇ તેમાં ઓરિઓ બિસ્કિટ માનું ક્રીમ છૂટું કરી નાખો હવે આ ક્રીમ સાઇડ પર રાખી ઑરીઓ ના બિસ્કિટ ને મિકસી જાર માં ગ્રાઉન્ડ કરી બારીક પીસી લ્યો
- 2
હવે દૂધમાં મલાઈ, ખાંડ નાખી મિક્સ કરી ને પીસેલા બિસ્કિટ માં થોડું થોડું કરી ને નાખો,જેથી બહુ ઢીલું ન થઈ જાય,સોફ્ટ લોટ બાંધીએ તેવું બનાવો,હવે બે પ્લાસ્ટિક ની સીટ લઇ એક સી ટ પર આ બિસ્કિટ ના લોટ નો લંબો લુઓ રાખી તેના પર પ્લાસ્ટિક ની બીજી સીટ રાખી વણી લો
- 3
હવે થોડા દૂધ માં કેસર ના તાંતણા નાખી,થોડી વાર સાઇડ માં રાખો,ક્રીમ માં સૂકા નાળિયેર ની છીણ,કાજુ, બદામ,પિસ્તા ના ટુકડા,મિલ્ક પાઉડર,થોડા દૂધ માં નાખેલ કેસર નાખો અને ૨_૩ ચમચી જેટલું દૂધ નાખી તેનો પણ ડો બનાવી લો
- 4
હવે બિસ્કિટ ના બનાવેલા રોટલા પર ક્રીમ વાળા મિશ્રણ નો લબો લુઓ બનાવી ગોઠવો અને પ્લાસ્ટિક ની મદદ થી રોલ વળતા જાઓ
- 5
આ રોલ ને પ્લાસ્ટિક માં જ લપેટી ને ૧ કલાક માટે ફ્રીઝ માં રાખો,હવે એક પેન માં ખસખસ ને હલકી એવી શેકી લો, ફ્રિઝ માં રાખેલ રોલ ને ૧ કલાક પછી બહાર કાઢી ને રોસ્ટ કરેલી ખસખસ માં રગદોળી તેના ચપ્પુ વડે પીસ બનાવી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરિઓ બિસ્કિટ રોલ ડીલાઇટ (Oreo Biscuit Roll recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_12#વીકમીલ૨_પોસ્ટ_3#goldenapproan3#week23#Sweet_dish Daxa Parmar -
-
-
-
રોલ(Roll Recipe in Gujarati)
#કૂકબુકઆ રેસીપી નું નામ સરપા્ઈઝ રોલ એટલે રાખ્યું છે કે જોતાની સાથે ખબર નથી પડતી કે આ બિસ્કીટ અને તેના કિ્મમાથી બનાવી છે. આ નોનફાયર રેસીપી છે. આજના બિઝી શેડ્યુલમાં દિવાળી મા સવૅ કરવા માટે એક પરફેક્ટ,ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી રેસીપી છે.જો બાળકોને પણ આમાં ઈનવોલ્વ કરી તો એ લોકો ને પણ મજા પડી જાય છે. Chhatbarshweta -
-
ઓરીઓ સ્વિસ રોલ
રક્ષાબંધન નજીક આવી રહી છે તો મે તેના માટે સાવ ઓછી સામગ્રી માં અને ઓછા સમય માં બને એવી યુનિક મીઠાઈ બનાવી છે જ માત્ર ઓરિયો બિસ્કીટ માંથીજ બની જાય છે અને ઘર ની જ સામગ્રી થી બની જાય છે Darshna Mavadiya -
-
-
ચોકલેટ કોકોનટ બિસ્કિટ રોલ(Chocolate coconut Biscuit Roll Recipe in Gujarati)
#ઓક્ટોબરઆ રેસિપી તમને ટેસ્ટ માં બોન્ત્ય ચોકલેટ જેવીજ લાગશે. યુ એ ઈ ફુજેઈરાહ માં મારો 2જો નંબર પણ આવેલો. એકવાર ચોક્કસ ટ્રાય karjo Falguni Punjani -
ચોકો બિસ્કિટ મીઠાઈ(Choco Biscuit Sweet Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી સ્પેશિયલ કોન્ટેસ્ટઆ મીઠાઈ મેં બિસ્કિટ નો ઉપયોગ કરી ને બનાવી છે.ગણેશ ભગવાન ને પ્રસાદ માટે એકદમ સરળતાથી બનાવી શકો છો ને તે પણ ગેસ નો ઉપયોગ કર્યા વિના બનાવી શકો છો . નાના મોટા સૌ ને ભાવે એવી મીઠાઈ છે.. ને ઘર માં રહેલી સામગ્રી થી ઝટપટ બની જાય છે Kamini Patel -
ઓરીઓ મિલ્કશૈક (Oreo Milk Shake Recipe In Gujarati)
મારી બંને daughters ને બહુ જ ભાવે છે#GA4#Week4#Milkshake Swara Mehta -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
-
બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
#GA4 #week18બધાનાં પ્રિય એવા ગુલાબજાંબુ આજે મેં મેરી બિસ્કિટ માં થી બનાવ્યાં છે... મારા બાળકો ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
-
-
-
-
-
ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે. Bansi Chotaliya Chavda -
ઓરીઓ બિસ્કીટ ના લાડુ (Oreo biscuits ladoo Recipe In Gujarati)
#GA4#week14#ladooલાડુ તો બધા બનાવતા હોય પણ આ લાડુ બનાવશો તો બાળકો તો ખુશમ ખુશ Shital Jataniya -
ગુલકંદ માવા રોલ
#મીઠાઈઆ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રી થી અને ઝડપથી તૈયાર કરી શકાય છે. અને ઘણા દિવસો સુધી સારી રહે છે. Bijal Thaker -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
ઓરીઓ બિસ્કીટ ડિલાઈટ
ગેસ વગર દિવાળી માં ખૂબ જ જલ્દી બની જાય એવી મિઠાઈ લાવી છું જે ખાઈ ને બધા ખૂશ થઈ જશે તો નવા વર્ષ પર મહેમાનો માટે જરૂર થી બનાવજો...#દિવાળી#ઇબુક#day26 Sachi Sanket Naik -
બિસ્કિટ રોલ
નોર્મલી મારા ઘર માં બેકરી આઇટમ્સ બહુ ઓછી ખવાય છે. પણ મારા ભાણીયા ને કેક્સ ન બિસ્કીટ્સ ભાવે છે. મેં એના માટે બનાવેલી આ નો બેક બિસ્કિટ રોલ. ખુબ જ સહેલાઇ થી બની જાય છે અને બહુ સમય કે વધુ પડતી સામગ્રીઓ પણ નથી જોઈતી એમાં. Bansi Thaker
More Recipes
ટિપ્પણીઓ (3)