ઓરીઓ મિલ્ક શેક(Oreo Milk Shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં દૂધ લઈ તેમાં બરફ અને ઓરીઓ બિસ્કિટ નાખી મિક્સ કરવું
- 2
સરખું ક્રશ થઈ જાય એટલે એક ગ્લાસ માં કાઢવું
- 3
ઓરીઓ અને ચોકલેટ સોસ થી ગાર્નિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીઓ મિલ્કશૈક (Oreo Milk Shake Recipe In Gujarati)
મારી બંને daughters ને બહુ જ ભાવે છે#GA4#Week4#Milkshake Swara Mehta -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
ઓરીઓ શેક(Oreo Shake Recipe in Gujarati)
#GA4#WEEK4#POST2#Milk Shekઆજે મે તમારી સાથે અમારા બરોડામાં યન્ગ જનરેશન મા હોટ ફેવરિટ એવો નુકડ પે શોપની પોપ્યુલર એવો ફ્રી શેકની રેસીપી શેર કરવાની છું. આ શેક નાના બાળકો ની સાથે સાથે મોટેરાઓ ને પણ એટલો જ atrect કરે છે. કારણ કે એનો લુક જ એટલો યમ્મી હોય છે કે કાઈ ખાવાની ઈચ્છા ન હોય તો પણ આ શેક જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય છે. કહેવાય છે કે ફ્રી શેકની શરૂઆત ઓસ્ટ્રેલિયા માં પ્રથમ થઈ હતી. અને સોશિયલ મીડિયા પર તેને ટ્રેન્ડસ વધુ જોવા મલ્યો હતો. Vandana Darji -
-
-
ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#મિલ્કશેક (milk shakes - oreo milk shake, chocolate milk shake, strawberry milk shake) Mansi Patel -
-
ઓરીઑ મિલ્ક શેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો અને વડીલો બધા નુ ફેવરિટ અને ઝટપટ બનીજતુ મિલ્ક શેક Niyati Mehta -
-
-
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
-
-
-
-
-
-
-
ઓરિઓ શેક (Oreo Shake Recipe in Gujarati)
#Payalમેં પાયલ જી એ બનાવેલો શેક બનાવ્યો છે ,ટેસ્ટી અને યમ્મી બન્યો છે. Harshida Thakar -
ઓરીઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
આ નાના થી લઈ મોટા ની પસંદ છે અને એમાં પણ મારા દીકરા ને તો ખૂબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો Meghna Shah -
-
ઑરિયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4Key word: milkshake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827823
ટિપ્પણીઓ