ડ્રાયફ્રુટ રબડી

Chaitali Trivedi
Chaitali Trivedi @cook_23455449

#ઓગસ્ટ

ડ્રાયફ્રુટ રબડી

#ઓગસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
3 લૉકો
  1. 1લીટર ફુલ ફેટ દૂધ
  2. 4સ્લાઈસ ફ્રેશ બ્રેડ ક્રમ્સ
  3. 1 કપકન્ડેન્સ મિલ્ક
  4. 1 કપમિલ્ક પાઉડર
  5. 1 કપબદામ પિસ્તા કતરણ
  6. 2 ચમચીગુલાબ ની પાંદડી
  7. 1 ચમચીઇલાયચી પાઉડર
  8. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌપ્રથમ ફ્રેશ બ્રેડ ને મિકસી માં ક્રશ કરો.ત્યારબાદ દૂધ ને ઉકળવા મુકો.બાજુ માં મલાઈ જાંમે તે ઉખાડીને મિક્સ કરતા જવી તેનાથી રબડી વધુ ઘટ્ટ બને છે. ઉકલતા દૂધમાં કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાઉડર દૂધમાં મિક્સ કરેલો તથા બ્રેડ ક્રમ્સ મિક્સ કરી એકધાર્યું હલાવતા રહેવુ જેથી રબડી જલ્દી થશે

  2. 2

    કેસર ને ગરમ દૂધ માં પલાળી રાખો રબડી માં મિક્સ કરો થોડું બાકી રાખવું garnishing mate ત્યાર બાદ તેમાં ડ્રાયફ્રુટ એડ કરવા. રૂમ ટેમ્પરેચર માં આવ્યા પછી ફ્રિજમાં ઠંડી થવા મૂકી દો

  3. 3

    2 કલાક ફ્રિજમાં રાખ્યા પછી સર્વિંગ બાઉલમાં કાઢી ડ્રાયફ્રુટ, કેસર, ગુલાબની પાંખડીઓ થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chaitali Trivedi
Chaitali Trivedi @cook_23455449
પર

ટિપ્પણીઓ

Similar Recipes