લીલા નાળિયેર નો કોપરા પાક(lila narial no koparapaak recipe in gujarati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

#રક્ષાબંધન
#મિઠાઈ
આ કોરોના મહામારી મા ભાઈ ના માટે મેં ઘરે જ મિઠાઈ બનવી છે..જેમાં કલર કે કોઇ એસન્સ નો ઉપયોગ નથી ને હેલ્થી બનાવી છે..

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
4લોકો
  1. 2વાટકો લીલા નાળિયેર નુ ઝીણું છીણ
  2. 2વાટકા દૂધ
  3. 4 ચમચીમિલ્ક પાઉડર
  4. 3 ચમચીઘી
  5. 4ચમચો ખાંડ
  6. 2 ચમચીપિસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક પેન મા ઘી લઈ ગેસ ચાલુ કરો. તેમા કોપરા ના છીણ ને ધીમા તાપે સેકિ લૉ. પછી તેમા દૂધ ઉમેરી ને હલાવતા રહો

  2. 2

    દૂધ થોડુ બળી જાય અને માવા જેવુ થાઈ જય એટલે એમા મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરી હલાવતા રેહવું.લચકા પડતુ થઈ જાય અને ઘી છુટુ પડવા લાગે એટલે એક થાળી મા ઠન્ડું પડવું એક સરખુ ફેલાવી દેવું. ઉપર પિસ્તા ની કતારન ભભરાવી દેવી

  3. 3
  4. 4
  5. 5

    ફ્રીઝ મા સેટ થવા મુકવું. 15 મિનિટ પછી કાઢી ને કાપા પાડી ડબ્બા મા ભરી દેવું..દૂધ મા બનાવેલું હોવાથી ફિઝ મા રાખવું.ખાવા સમયે સર્વ કરવુ..

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sonal Naik
Sonal Naik @cook_18398850
પર
Bilimora

Similar Recipes