ખિચડી ખાખરા

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 11......................

ખિચડી ખાખરા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 11......................

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2 કપલીલા ફોતરા વાળી મગ દાળની ખીચડી
  2. એમાં સમાવેશ થાય એટલો ઘઉ નો લોટ
  3. 2/1/2ચમચી તેલ
  4. 1 tbspમસાલો
  5. 1/2 tspહળદર
  6. 1/2 tspતલ
  7. 1/2 tspજીરુ
  8. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લોટ માં તેલ નાખી મિક્સ કરવું હવે એમાં ખિચડી નાખી મિક્સ કરવું અને બધો હવેજ નાખવો, પાણી જરૂર મુજબ નાંખવું લોટ બાંધી લેવો

  2. 2

    હવે નાના લુઆ કરી ગોળ વણી લેવા, દરેક ખાખરા ને કાચા પાકા શેકી લેવા

  3. 3

    દસ મિનીટ ખાખરા ઠંડા થવા દેવા, હવે એમાં થોડું તેલ મૂકી શેકી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ

Similar Recipes