દુધી અને ગુલાબ નો હલવો(dudhi and gulab halvo recipe in Gujarati)

Mayuri Doshi @cook_24992022
દુધી અને ગુલાબ નો હલવો(dudhi and gulab halvo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પ્રથમ દુધી માં થી પાણી નીચોવી નાખવું.પેન માં ઘી મૂકી સાંતળવું થોડુ સતળાય જાય એટલે એમા દુધ નાખી કૂકરની સીટી મારી દેવી.પછી ગેસ બંધ કરી દેવો અને ઠંડુ થવા દેવું.
- 2
કૂકર ખોલી ને જોવું એમા દુધ હશે, હવે એમાં ખાંડ નાખી મિક્સ કરીને હલાવવું.એક વાડકીમાં થોડુ દુધ નાખી તેમા મિલ્ક પાઉડર નાખી મિક્સ કરીને હલવા મા નાખી મિક્સ કરવું. હવે એમાં ગુલાબ ની પાંખડી નાખી મિક્સ કરવું. હવે એમાં થી ઘી છૂટું પડવા લાગશે.
- 3
હવે હલવા મા ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરો કાજુ, બદામ ને ધી મા શેકવુ પછી એની કતરી કરી ગુલાબ ની પાંખડી નાખી મિક્સ કરવું. એક કાચના બાઉલમાં કાઢી નાખી એની ઉપર બદામ, કાજુ ગુલાબ ની પાંખડી નાખી સજાવો.
૪ આમા કોઈ એસસ નથી નાખ્યું કારણ કે ગુલાબ ની પાંખડી ની સુગંધ સારી આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી અને ગુલાબ નો હલવો(dudhi and gulab halvo recipe in Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 2...................... Mayuri Doshi -
-
-
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
-
-
-
-
-
-
-
દુધી નો હલવો
#સાતમ#ઉપવાસદુધી ને લૌકી પણ કેહવાય છે. મે દુધી ના હલવો બનાવયો છે. દુધી સુપાચય છે માટે ઉપવાસ ,વ્રત મા ઉપયોગ કરીયે છે. સુકા મેવા અને દુધ થી બનાવી ને ક્રીમી મિલ્કી ફલેવર વાળા , સ્વાદિષ્ટ હલવો બનાવયા છે. પ્રોટીન,વિટામીન, ફાઈબર,કેલ્શીયમ યુકત હલવો પોષ્ટિક ,ડીલીસીયસ છે Saroj Shah -
બનાના હલવો(banana halvo recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 18...................... Mayuri Doshi -
-
-
-
-
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani -
રોયલ મિલ્ક પાઉડર(Royal Milk Powder Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#ફટાફટ#માઇઇબુકવાનગી નંબર - 30...................... Mayuri Doshi -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
નવરાત્રી ના દિવસો ચાલી રહીયા છે. આ દિવસ મા માતા અંબે મા ની પ્રસાદ રુપે દુધી નો હલવો બનાવ્યો છે Varsha Bharadva -
સફેદ ગ્રેવી સાથે સ્ટ્ફ્ડ કેપ્સિકમ (Stuffed capsicum with white)
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 29...................... Mayuri Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13171858
ટિપ્પણીઓ