ફેમસ રસ પાઉં(ras pav recipe in gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

રસ પાઉં એ જામનગરની મોસ્ટ ફેવરિટ અને most famous street food dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે રેસીપી આપણે જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે સાતમના દિવસે પણ આપણે લઇ શકાય છે
#માઇઇબુક
#સાતમ

ફેમસ રસ પાઉં(ras pav recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રસ પાઉં એ જામનગરની મોસ્ટ ફેવરિટ અને most famous street food dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે રેસીપી આપણે જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે સાતમના દિવસે પણ આપણે લઇ શકાય છે
#માઇઇબુક
#સાતમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 થી 4 વ્યક્તિઓ માટે
  1. રસ પાઉં માટેના ટોસ્ટ
  2. લસણની ચટણી
  3. લીલી ચટણી
  4. રસ પાઉં માટેની સ્પેશિયલ ચટણી
  5. ૪-૫ નંગપલાળેલા સૂકા લાલ મરચા
  6. નાનો ટુકડો આદુ નો
  7. લીલા મરચા
  8. થોડાફુદીનાના પાન
  9. થોડી કોથમીરના પાન
  10. મીઠું સંચળ ગોળ
  11. પલાળીને કાઢેલો આમલીનો પલ્પ
  12. મસાલા સીંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રસ પાઉં બનાવવા માટે સૌ પ્રથમ ટેસ્ટના બે ભાગ કરો

  2. 2

    હવે રસપાઉ ની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલા લાલ મરચાં આદું કોથમીર ફૂદીનો ગોળ. મીઠું આમલીનો પલ્પ સંચળ પાઉડર લીંબુનો રસ ક્રશ કરી લો એકરસ થાય ત્યાં સુધી

  3. 3

    હવે આ ચટણીમાં જરૂર મુજબ પાણી એડ કરો

  4. 4

    હવે ટોસ્ટ આ લાલ મરચાની ચટણી માં ડીપ કરી પ્લેટ માં ગોઠવો

  5. 5

    ત્યારબાદ તેના પર લીલી ચટણી લસણવાળી ચટણી મસાલા વાળા બી લગાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes