સ્પ્રાઈટ આઇસ ટી (Sprite ice tea)

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#ઓગસ્ટ
#માઇઇબુક
વાનગી નંબર - 31......................

સ્પ્રાઈટ આઇસ ટી (Sprite ice tea)

#ઓગસ્ટ
#માઇઇબુક
વાનગી નંબર - 31......................

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 tbspચા
  2. 3 tbspખાંડ
  3. 1 tspલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક ગ્લાસ પાણીમાં ચા અને ખાંડ નાખી ઉકાળી લેવું હવે, ઠંડુ થવા મૂકી દેવું, ઠંડુ થાય એટલે બરફ બનાવી લેવા

  2. 2

    બરફ બની ગયા બાદ હવે એને મિક્ષ્ચર માં નાખી એકજ વખત ફેરવુ

  3. 3

    ગ્લાસ ચા બરફ નાખી, પછી સફેદ બરફ, હવે એની ઉપર sprite નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ

Similar Recipes