મેંગો આઈસ ટી (Mango Ice Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને સમારી ને તેનો પલ્પ બનાવી લેવો. તપેલી માં પાણી લઈ તેમાં ખાંડ અને ચા ની પત્તી ઉમેરો. ઉભરો આવે એટલે તેમાં લીંબુ નો રસ ઉમેરી ગાળી લો.
- 2
સર્વ કરવા માટે નો ગ્લાસ લઈ તેમાં ઠંડુ કરેલું ચા નું પાણી,લીંબું ની સ્લાઈસ અને કેરી નો રસ ઉમેરી મિક્સ કરી ઠંડુ ઠંડુ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો આઈસ ટી (Mango Ice Tea Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : મેંગો આઈસ ટીહમણાં કેરી બોવ બધી ખાધી અને તેમાં થી ઘણી બધી રેસિપી પણ બનાવી. નાના મોટા બધા ને ભાવે એવી આજે મેં મેંગો આઈસ ટી બનાવી. Sonal Modha -
-
લેમન મિન્ટ આઈસ ટી (Lemon Mint Ice Tea Recipe In Gujarati)
#SRJ#super recipes of June Dr. Pushpa Dixit -
-
-
મેંગો આઇસ ટી (Mango Ice Tea Recipe In Gujarati)
#SRJ#Post12# સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
લેમન ગ્રાસ આઈસ ટી (Lemon Grass Ice Tea Recipe In Gujarati)
#SRJ#Iceteaઆ જૂન મહિના ની ચેલેન્જ આવી, આખો મહિનો જતો રહ્યો, આજ મુકું કાલ મુકું….. બસ ડેડ લાઈન માં કામ કરવાની જાણે આદત પડી ગઈ છે. છેલ્લો દિવસ પણ હું સુકામ પાછળ રહું :) મેં પણ ફટાફટ બનાવી નાખી લાસ્ટ ડે માં ૩ રેસીપી. એમાં પેલી આ લેમન ગ્રાસ આઈસ ટી. એમ તો હું ચા ની શોખીન પણ આ વખતે ટ્રાઇ કરી આ લેમન ગ્રાસ આઈસ ટી, લેમન ગ્રાસ એટલે ગુજરાતી માં લીલી ચા. Bansi Thaker -
-
-
-
મિંટ જીંજર આઈસ ટી (Mint Ginger Ice Tea Recipe In Gujarati)
#SRJOriginal tea બનાવી છે ફરક એટલો કે આ આઈસ ટી છે..natural ingridents નો ઉપયોગ કર્યો છે.. Sangita Vyas -
રિફ્રેશિંગ લેમન આઈસ ટી (Refreshing Lemon ice tea recipe in Gujarati)
#ફટાફટઅત્યારે સુધી ધોધમાર આવતા વરસાદ માં પૂર્ણ વિરામ આવતા ઇન્દ્ર દેવ જી એ રેસ્ટ લીધો છે અને સૂર્ય દેવ જી એમની ડયુટી ડબલ કરી છે એવા માં ગરમ ગરમ કાવો પીધા માં પણ થોડો બ્રેક લઇ ને ૧૦-૧૫ મિનિટ માં બનતી આ રિફ્રેશિંગ લેમન આઈસ ટી બનાવી છે. જે તમને ગરમી માં પણ રાહત આપશે અને રીફ્રેશિંગ લાગશે. Chandni Modi -
-
મેંગો આઇસ્ડ ટી (Mango ice tea recipe in gujrati)
#ટીકોફીઆ ગરમી મા કેરી ની સીજન ચાલુ થતા જ “ઠંડી આઇસ્ડ ટી” ની ચુસ્કી માણો. grishma mehta -
મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
#ટીકોફીઉનાળામાં માણો મેન્ગો ફેલવર ની ઠંડાગાર આઇસ્ડ ટી. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
લેમન મિન્ટ આઇસ ટી
#SRJ#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની બહુજ ઈચ્છા થાય છે તો ગરમ ચા ને બદલે ઠંડી ચા પીવાની ખૂબ જ મઝા આવે છે તેમ પણ અલગ અલગ ફ્લેવર્સ ની આઇસ ટી બનતી હોય છે. Alpa Pandya -
-
ચેરી લેમન આઈસ ટી (Cherry Lemon Ice Tea Recipe In Gujarati)
ચેરી લેમન ice t તમે ઠંડી અથવા તો ગરમ બંને રીતે સર્વ કરી શકો છો#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324535
ટિપ્પણીઓ (5)