સેન્ડવીચ(sandwich recipe in gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#જુલાઈ
#માઇઇબુક
#noonion
#nogarlic
#nopotato
વાનગી નંબર - 15......................

સેન્ડવીચ(sandwich recipe in gujarati)

#જુલાઈ
#માઇઇબુક
#noonion
#nogarlic
#nopotato
વાનગી નંબર - 15......................

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1bread packet
  2. મેયોનીઞ જોયતા પ્રમાણે
  3. બટર અથવા ધી
  4. 10 નંગફણસી
  5. 1 નંગગાજર
  6. 2 tbspમકાઈ
  7. 2 tbspગ્રીનકેપ્સીકમ
  8. 2 tbspલાલ કેપ્સીકમ
  9. 2 tbspપીળા કેપ્સીકમ
  10. 2ટામેટાં
  11. 150gms કોબીજ
  12. 50gms લાલ કોબીજ
  13. 1કાકડી
  14. બોક્રલી
  15. 1/2 tspમરી પાઉડર
  16. 1/2 tspઑરેગનો
  17. 1/2tspચીલી ફ્લેક્સ
  18. 2cubes ચીઝ
  19. 1/2 tspઆદુ મરચાં ની પેસ્ટ
  20. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધા શાકભાજી ઝીણા સમારી એક બાઉલમાં લેવા

  2. 2

    બધા શાકભાજી મિક્સ કરી એમાં મેયોનીઝ મિક્સ કરવું હવે એમાં મીઠું,મરી, આદુ મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરવું.બધુ સ્વાદ અનુસાર લેવું.

  3. 3

    Bread ઉપર બટર લગાવી એમાં બધો મસાલો નાખી દેવો, ટોસ્ટ થવા દેવું,Bread ની બહાર ની સાઇટ માં પણ બટર લગાવું.બટર કરતા ધી લગાવવામાં આવે તો એ વધારે ક્રિસ્પી થાય છે.

  4. 4

    સોસ,ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ

Similar Recipes