સફેદ ગ્રેવી સાથે સ્ટ્ફ્ડ કેપ્સિકમ  (Stuffed capsicum with white)

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#જુલાઈ
#માઇઇબુક
#noonion
#nogarlic
#nopotato
વાનગી નંબર - 29......................

સફેદ ગ્રેવી સાથે સ્ટ્ફ્ડ કેપ્સિકમ  (Stuffed capsicum with white)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#જુલાઈ
#માઇઇબુક
#noonion
#nogarlic
#nopotato
વાનગી નંબર - 29......................

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામપનીર
  2. 300મીલી દૂધ
  3. 10, નંગ કાજુ,
  4. 2 tbspમિલ્ક પાઉડર
  5. 1 tbspબટર
  6. 2 tbspદૂધ ની મલાઈ
  7. 1 tbspમગજતરી ના બીયા
  8. 2 નંગકાચા કેળા
  9. 2 નંગલીલાં કેપ્સીકમ
  10. 1 નંગબારીક સમારેલાગાજર
  11. 20 નંગબારીક સમારેલીફણસી
  12. 2tbspવટાણા
  13. 2tbspમકાઈ
  14. 11/2tbspબારીક સમારેલા લાલ કેપ્સીકમ
  15. 11/2 tbspબારીક સમારેલાપીળા કેપ્સીકમ
  16. ટેસ્ટ મુજબમરી પાઉડર
  17. આદુ મરચાં ની પેસ્ટ
  18. સ્વાદ અનુસારમીઠું
  19. 2 tbspતેલ
  20. 1/2 tspજીરું
  21. 1લાલ મરચાં
  22. 1તમાલપત્ર
  23. 1તજ, લવિંગ
  24. 1એલાયચી

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    કેળા ને બાફી લેવા, વેજીટેબલ ને ઝીણા સમારી મીઠું, થોડી સાકર નાખી બાફી લેવા, જેથી વેજીટેબલ નો કલર ગ્રીન રહે

  2. 2

    બાફેલા કેળા માં બોઈલ વેજીટેબલ નાખી, સ્વાદ અનુસાર મીઠું અને આદુ મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરવું. બોઈલ વેજીટેબલ થોડા રખી રાખવા

  3. 3

    પેન માં બટર મૂકી એમાં કેપ્સીકમ ને સોતે કરવું થોડી વાર એને પેન માં શેકવું.

  4. 4

    ગ્રેવી માટે મિક્ષ્ચર ના બાઉલ માં દૂધ, પનીર, મિલ્ક પાઉડર,, કાજુ, મગજતરી ના બીયા બધું મિક્સ કરી પીસી લો.

  5. 5

    પેન માં તેલ મૂકી તેમાં જીરું, લાલ મરચાં,તજ, લવિંગ, તમાલપત્ર, ઇલાયચી, આદુ મરચાં ની પેસ્ટ,ને સાંતળવું, હવે એમાં બોઈલ વેજીટેબલ નાખી મિક્સ કરવું હવે એમાં દૂધ વાળી ગ્રેવી નાખી મિક્સ કરવું એક ચમચી ખાંડ નાખી દેવી ગ્રેવી ને થોડી વાર ઉકાળવી

  6. 6

    કેપ્સીકમ માં હવે કેળા નો પલ્પ ભરી દેવો,એક બાઉલમાં કેપ્સીકમ મૂકી એની ઉપર ગ્રેવી નાખવી હવે એને ડીશ માં નાખી દેવું.

  7. 7

    આ વેજીટેબલ સફેદ રંગ નુ થશે આમા લાલ મરચું પાઉડર, હળદર નાખવાના નથી

  8. 8

    સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાં વાપરવા. ટેસ્ટ માં એકદમ લાજવાબ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ

Similar Recipes