બાજરી ના શક્કરપારા(bajri na Shakkarpara recipe in gujarati)

Meha Shah
Meha Shah @cook_23785619

બાજરી ના શક્કરપારા(bajri na Shakkarpara recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
4 વ્યક્તિ
  1. 200 ગ્રામબાજરી નો લોટ
  2. 200 ગ્રામઘઉં નો જીણો લોટ
  3. 2 વાટકીદહીં
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 8-10 ચમચીખાંડ
  6. 6-8લીલા મરચા ક્રશ કરેલા
  7. 10-12કળી લસણ ક્રશ કરેલું
  8. 2 ચમચીતલ (ઓપ્શનલ)
  9. 2 મોટા ચમચાતેલ મોણ માટે
  10. 2 ચમચીલાલ મરચુ
  11. ચપટીહળદળ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    બાજરી ના લોટ મા ઘઉં નો લોટ મિક્સ કરી ઉપરયુક્ત બધો મસાલો તેલ નું મોણ નાખી લોટ દહીં થી લોટ બાંધવો.

  2. 2

    લોટ ના લુવા કરી વણી લેવું કારી શક્કરપારા કાપી ગરમ તેલ મા તળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meha Shah
Meha Shah @cook_23785619
પર

ટિપ્પણીઓ

Similar Recipes