બાજરી ના વડા (bajri na vada recipe in gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#વેસ્ટ

બાજરી ના વડા (bajri na vada recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#વેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ બાજરી નો લોટ Dhum Machale Sonipat
  2. આદુ-મરચા-લસણની પેસ્ટ
  3. લાલ મસાલો
  4. હરદળ
  5. ધાણાજીરૂ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. દહીં
  8. તલ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    લોટમાં લાલ મસાલો,હળદર ધાણાજીરું, મીઠું,તલ, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરીને દહીંથી લોટ બાંધવો.

  2. 2

    લોટ બંધાઈ જાય એટલે તેમાંથી વડા બનાવવા અને ધીમી આંચ પર વડાને તળી લેવા.

  3. 3

    વડા ને ચા સાથે સર્વ કરો. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

Similar Recipes