કેરી નો શિખંડ(shreekhand recipe in gujarati)

Meha Shah
Meha Shah @cook_23785619
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 વ્યક્તિ
  1. 750 ગ્રામમોળું દહીં
  2. 2 વાટકીખાંડ
  3. 1 વાટકીકેરી નો પલ્પ
  4. 1 વાટકીકેરી ના જીણા ટુકડા
  5. ચપટીપીળો કલર(ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    દહીં ને મોટા પ્લાસ્ટિક ના ગરણા મા કાઢી લેવું ત્યાં બાદ તેણ નીચે વાસણ મૂકી તેને 5 થી 6 કલાક માટે ફ્રિઝ મા મૂકવું. બધું પાણી નીતરી જાય ત્યાં સુધી રાખવું.

  2. 2

    દહીંના મસ્કા ને કોટ્ટન કપડાં મા 2 કલાક માટે રાખવું ફ્રિઝમા, ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી મસ્કા ને ચાળી લેવો ગરણી થી ત્યારબાદ તેમાં કેરી નો પલ્પ અને કેરી ના ટુકડા અને ચપટી પીળો કલર નાખી મિક્સ કરી 2 કલાક પછી ઉપયોગ મા લેવું. ઉપર કેરી ના ટુકડા થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meha Shah
Meha Shah @cook_23785619
પર

ટિપ્પણીઓ

Similar Recipes