કેરી નો મઠો (Mango Mattho Recipe In Gujarati)

Parisima Mashru
Parisima Mashru @cook_19813871

કેરી નો મઠો (Mango Mattho Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગહાફુસ કેરી નાં પીસ
  2. કેસર મીઠી હોય તો ચાલે
  3. 1બાઉલ મોળું દહીં
  4. 2ચમચા દળેલી ખાંડ
  5. 1 વાટકીમલાઈ
  6. ૫૦ ગ્રામ કાજુ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોળું દહીં કપડાં માં બાંધી ને ફ્રીઝ માં મૂકી બધું પાણી નીતરી નાખવું ૩કલાક માં તૈયાર થઈ જશે હવે દળેલી ખાંડ નાખી મલાઈ સાથે ચારણી વડે ગાળી લેવું.

  2. 2

    કેરી નાં ટુકડા કરી લો અને એમાં મીક્સ કરી લો કાજુ ઉમેરો અને ફ્રિઝ માં મૂકી ને ઠંડુ ઠંડુ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parisima Mashru
Parisima Mashru @cook_19813871
પર

ટિપ્પણીઓ

Similar Recipes