સફરજન નો જામ (Apple Jam Recipe In Gujarati)

બાળકો ને ફુટ જામ ખુબજ પંસદ હોય છે, સફરજન નો જામ હેલધી છે,અત્યારે સફરજન ની સીઝન છે એટલે એમાં બહુ ખાંડ મિક્સ નહીં કરવી પડે. #cookpadindia #cookpadgujarati #Applejam #sweetapple #CDY ફુટી રેસીપી ચેલેન્જ #jam #makeitfruity
સફરજન નો જામ (Apple Jam Recipe In Gujarati)
બાળકો ને ફુટ જામ ખુબજ પંસદ હોય છે, સફરજન નો જામ હેલધી છે,અત્યારે સફરજન ની સીઝન છે એટલે એમાં બહુ ખાંડ મિક્સ નહીં કરવી પડે. #cookpadindia #cookpadgujarati #Applejam #sweetapple #CDY ફુટી રેસીપી ચેલેન્જ #jam #makeitfruity
રાંધવાની સૂચનાઓ
- 1
સફરજન ને ઘોઈ, છાલ કાઢી નાખો
- 2
તપેલીમાં પાણી લઈને તેમાં સફરજન બાફી લો, બરાબર ચઢી જાય એટલે પાણી કાઢી લો અને તેને કશ કરી લો
- 3
હવે પલ્પ ને ગાળી લો, પેન માં પલ્પ મુકી તેમાં ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો મીઠું ઉમેરો
- 4
થઈ જાય એટલે રંગ ઉમેરો બરાબર મિક્સ કરો તબેથા માં લઈને જુઓ કે નીચે નથી પડતું ને તો જામ તૈયાર છે
- 5
એકવાર જરૂર થી બનાવી જોજો, બહુ જ ઝડપથી ઘરે તાજો જામ બની જાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ફ્રુટ જામ (Mix Fruit Jam Recipe In Gujarati)
#makeitfruity# ફ્રુટી રેસીપી ચેલેન્જ સફરજન નો મિક્સ ફ્રુટ જામબાળકો માટે બ્રેડ સાથે મિક્સ ફ્રૂટ જામ નો યમ્મી યમ્મી નાસ્તો Ramaben Joshi -
સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)
#makeitfruity#cookpadindia#cookpadgujarati#cdy Sneha Patel -
સફરજન નો મુરબ્બો (Apple Murabba Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiએપલ મુરબ્બો સફરજન નો મુરબ્બો - જામ Ketki Dave -
-
મિક્સ ફ્રુટ જામ (Mix fruit jam recipe in Gujarati)
અલગ-અલગ પ્રકારના ફળોનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના જામ બનાવવામાં આવે છે. બ્રેડ અને જામ બ્રેકફાસ્ટની સૌથી લોકપ્રિય અને સરળ વસ્તુ છે જે બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે. મિક્સ ફ્રુટ જામ એ સૌથી લોકપ્રિય જામ નો પ્રકાર છે જે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરીને બનાવવામાં આવે છે.જામ બનાવવાનું ખૂબ જ આસાન છે અને ઘરે બનાવવામાં આવતાં જામ બહારથી ખરીદવામાં આવતા જામની સરખામણીમાં સ્વાદ અને ગુણવત્તા બંને માં ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે. ઘરે બનાવાતા જામમાં આપણે ફળોની ગુણવત્તા અને ખાંડનું પ્રમાણ જાળવી શકીએ છીએ. ખાંડને બદલે સાકર વાપરીને પણ જામ બનાવી શકાય.જામ ને રેફ્રિજરેટરમાં ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય જેનો ઉપયોગ અલગ અલગ પ્રકારના ડિઝર્ટ બનાવવામાં પણ કરી શકાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સફરજન મસાલા (Apple Masala Recipe In Gujarati)
#CDY#makeitfruity બાળકો ફ્રુટ ઓછું પસંદ કરતા હોય છે જો તેમાં મસાલો કરવાથી તેનો ટેસ્ટ ચેન્જ થાય છે અને નાના મોટા બધાને ટેસ્ટી લાગે છે Kajal Rajpara -
મિક્સ ફ્રુટ જામ(mix fruit jam Recipe in Gujarati)
બાળકોમા જામ ફેવરિટ હોય છે,, અત્યારે ફ્રુટ બહુ સરસ આવે છે એટલે ઘરે જ મિક્સ ફ્રૂટ જામ બનાવ્યો છે મારા બાળકો તો રોટલી સાથે બ્રેડ સાથે જામ જ ખાય છે એટલે મેં ઘરે જ મિક્સ ફ્રૂટ જામ બનાવ્યો છે,, Payal Desai -
સફરજન ચાટ મસાલા (Apple Chaat Masala Recipe In Gujarati)
#makeitfruity ચાટ મસાલા સફરજનબાળકો ને અને મોટાઓને ટેસ્ટી ફળ ખવડાવા માટે ચાટ મસાલો નાખી ફ્રૂટ ડીશ Bina Talati -
સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)
#makeitfruity#CDYનવરાત્રિ ના વ્રત હોય ત્યારે બપોરે ફરાળી થાળી માં આ રેસીપી બનાવીએ,મારી દીકરી ને ભાવે.... Krishna Dholakia -
મીક્સ ફ્રુટ જામ(Mix Fruit Jam Recipe in Gujarati)
#CookpadTurns4ફળોના પૌષ્ટિક તત્વોથી ભરપુર મિક્સ ફ્રુટ જામ બાળકોની પ્રિય આઈટમ છે . બધાને ગમશે જ ....કોઈપણ સ્વિટમાં થોડું નમક નાખવાથી સ્વાદિષ્ટ બને છે . મેં પણ થોડું નમક નાખ્યું છે જેનાથી ખરેખર જામ yammy બન્યો... Ranjan Kacha -
-
સફરજન અને ખજૂર ના લાડુ (Apple Khajoor Ladoo Recipe In Gujarati)
#CDYબાળકો માટે બહુ જ હેલ્થી અને પૌષ્ટિક છે આ લાડુ. Sangita Vyas -
આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#AmlaJamRecipe#chinivalaAmlaJamrecipe#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી Krishna Dholakia -
સફરજન ની વેઢમી
#makeitfruity સફરજન ની વેઢમી મારા દાદી અમને બાળકો ને બનાવી દેતાં,મારા ફોઈ ની આ વાનગી મનપસંદ.ગૌરીવ્રત માં દાદી એમને ખાસ બનાવી દેતાં...આ વેઢમી ઉપર ઘી લગાવી દે ને ઈ ખાઈ એ એટલે મસ્ત સૂકામેવા ના ભૂકા સાથે...સફરજન નો ટેસ્ટ મસ્ત નહીં ....ખરેખર બહુ જ મસ્ત લાગે હો..□વ્રતની માટે બનાવી એ તો મીઠું નહીં ઉમેરવાનું.□મેં આજે દેવ દિવાળી હતી એટલે પ્રસાદી ધરાવવા બનાવી છે. Krishna Dholakia -
સફરજન અને અખરોટ નો હલવો (Apple & Walnut Halwa Recipe In Gujarati)
#makeitfruity#Apple#fruit#sweet#GA4#Week6#HALWA#COOKPADGUJ#COOKPADINDIA કાશ્મીર માં સફરજન, અખરોટ નું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે, સાથે કેસર નું પણ થાય એટલે ત્યાં આ હલવો ઘણો પ્રચલિત છે. સફરજન અને અખરોટ ખાવાથી કેન્સર,કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ વગેરે રોગ માં ઉપયોગી છે. તથા અખરોટ પાચનક્રિયા અને હાડકાં મજબૂત બનાવે છે. અહી મે તેમાં થી હલવો તૈયાર કરેલ છે. Shweta Shah -
એપલ સિનેમન રોલ (Apple Cinnamon Roll Recipe In Gujarati)
#makeitfruity સફરજન એક ડોકટર નું કામ કરે છે સેબ ખાવો તંદુરસ્ત રહો. HEMA OZA -
સફરજન શીકંજી (Apple Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૨૭સફરજન શીકંજી Ketki Dave -
-
જામફળ નો જામ (Guava jam recipe in Gujarati)
#CookpadTurns4#cook_with_fruits જામફળ ખૂબ જ સ્વાદિષ્ટ...લાલમલાલ...પાચન શક્તિ વધારનાર...વિટામિન્સ અને આયર્ન થી ભરપૂર છે...રોગ પ્રતિકારક (immunity booster) છે...અને બીજા ફ્રૂટ્સ ના જામ કરતાં કંઈક અલગ અને ફ્લેવરફુલ સ્વાદ ધરાવે છે...બાળકો ખૂબ પસંદ કરશે...... Sudha Banjara Vasani -
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#SQ કાળી દ્રાક્ષ નો જામ બહુ જ ટેસ્ટી લગે છે.નાના મોટા બધા ને ભાવે છે.આ દ્રાક્ષ અત્યારે સરસ મળે છે તો આ રીતે જામ બનાવી ને તેને લાંબો ટાઈમ સાચવી અને ઉપયોગ કરી શકાય છે. Alpa Pandya -
-
મેંગો જામ (Mango Jam Recipe In Gujarati)
#cookpadgujaratiઆંબા ની સીઝન માં આપણે આાંબા માંથી અલગ અલગ વસ્તુ ટા્ય કરતા હોઈએ છીએ.બજાર માં મળતા જામ માં ફુડ કલર અને પિ્ઝરવેટીવ નું ઉમેયુ હોય છે,જ્યારે ઘરે બનાવેલ સ્વાદ માં ટેસ્ટી ને હેલ્ધી પણ હોય છે.જે બનાવવા ઘર માંથી બઘી આસાની થીવસ્તુ મળી રહે છે, જલ્દી બની જાય છે. Kinjalkeyurshah -
-
સફરજન ના પરોઠા (Apple Paratha Recipe In Gujarati)
#CookpadTurns6#WEEK6#MBR6#WPR#paratharecipe#Appleparatha આજે સફરજન ના પરાઠા બનાવ્યાં મારી દીકરી યશશ્રી ની સખીઓ ભેગી થાય એટલે હું કાંઈક નવું બનાવી ને આપું...સફરજન ના પરોઠા બનાવ્યાં મોજ થી ખાઈ ને કહે આંન્ટી મસ્ત છે...સફરજન ન ખાનારી પણ મજા થી પરાઠા ખાઈ લીધા....બર્થડે પાર્ટી માં નાના નાના પરોઠા બનાવી ને જામ કે સોસ કે મધ સાથે તમે પીરસી શકો... Krishna Dholakia -
એપલ પેર જામ (Apple Pear Jam Recipe In Gujarati)
#makeitfruity#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
મિક્સ ફ્રૂટ જામ(Mix fruit jam Recipe In Gujarati)
આ jam કલર અને વિનેગર વગર નો છે. ઘર નો શુદ્ધ અને બહાર જેવો જ સ્વાદિષ્ટ.#KD Reena parikh -
મિક્સ ફ્રૂટ જામ (Mix Frtuit Jam Recipe In Gujarati)
#makeitfruity સવારે સવારે રોટલી હોય કે બ્રેડ હોય કે થેપ્લું હોય કે ઢોકળાં....આવું જામ હોય તો પેટ ભરી ને નાસ્તો કરવાની મઝા આવી જાય. યમ્મી યમ્મી મિક્સ ફ્રૂટ જામ Sushma vyas -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
#GA4 #Week15 આ જામ એકદમ શુધ્ધ અને ઘરે બનાવેલું છે , આ બાળકો ને પણ ખુબ જ ભાવે છે.krupa sangani
-
અલ્ફેન્ઝો મેંગો જામ🥭 (Alphonso Mango Jam Recipe In Gujarati)
#કેરીહાફૂસ કેરી માં થી બનતા જામ ની ફ્લેવર્સ ખૂબ સ્વીટ હોય છે.આ જામ થી તમે આખું વર્ષ મેંગો આઈસક્રીમ, મેંગો મીલ્ક શેક ની મજા માણી શકો છો. બાળકો રોટલી થેપલા કે બ્રેડ પર બટર સાથે લગાવી મજે થી ખાઈ શકે છે.એમાં કોઈ પ્રિઝર્વટિવ કે એસ્સેન્સ , કલર એડ નથી કર્યો.. છતાં પણ એની ફ્લેવેર એકદમ નેચરલ ફ્રેશ લાગે છે..અમે જ્યારે કેસર કે હાફૂસ કેરી એકસાથે પાકી જાઈ છે ત્યારે મોટા પ્રમાણ માં જામ બનાવી સ્ટોર કરી આખું વર્ષ એની મજા માણી એ છીએ. ઉપવાસમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ (2)