રાંધવાની સૂચનાઓ
- 1
બેસન માં બધા મસાલા ઉમેરી કાચી કેરી અને મરચાં નો પલ્પ ભેળવીને ખમણ નું ખીરું તૈયાર કરી લેવું. જરૂર પડે તો પાણી ઉમેરવું. ગ્રીન કલર ઉમેરી ઈનો નાખી અને ફીણી લેવું.
- 2
સ્ટીમર માં પાણી મૂકી ગ્રીસ કરેલી પ્લેટ માં ખીરું પાથરી 15 મિનિટ માટે થવા દેવું.
- 3
15 મિનિટ પછી toothpick ની મદદ થી ચેક કરવા. ખમણ રૂમ
ટેમ્પ્રેચર પર આવે એટલે મનપસંદ શેપ માં કટ કરી લેવા. વઘારીયા માં તેલ મૂકી તેમાં રાઈ ઉમેરી દેવી તે તતડે એટલે તલ અને લીમડા ના પાન ઉમેરી વઘાર ખમણ પર રેડી દેવો.
Similar Recipes
-
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
ખમણ (khaman recipe in gujarati)
ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.#GA4 #Week12 #besan Nidhi Desai -
કાચી કેરી નું સીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી આવે ત્યારે તેમાંથી બનતા અથા઼ણા સિવાય આમ પાપડ, આમચુર પાઉડર અને શરબત નું સીરપ બનાવી રાખવાથી આખુ વર્ષ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
-
-
ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8 Hiral -
-
કાચી કેરી ની કેન્ડી (Kachi Keri Candy Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#KR Sneha Patel -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
-
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
-
-
-
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#MDCમારું માનવું છે કે દરેક વ્યક્તિની પહેલી શિક્ષક તો મા જ હોવાની. પછી તે નાનું બાળક હોય કે કુકિંગ એક્સપર્ટ દીકરી.મને પણ કુકિંગ ની હોબી મારી મમ્મી પાસે થી વારસા માં મળી છે. આજ ની મારી રેસિપી હું મમ્મીને સમર્પિત કરું છું 🙏🏻 Hetal Poonjani -
-
-
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16232141
ટિપ્પણીઓ (12)