શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સાતમ
શક્કરપારા એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં શક્કરપારા બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ શક્કરપારા બધા ના ફેવરિટ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫
૩-૪
  1. ૧ (૧/૨ કપ)મેંદા નો લોટ
  2. ૧ કપબુરું ખાંડ
  3. ૩/૪ કપ ઘી
  4. ૧/૪ કપદૂધ
  5. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  6. લોટ ને ગ્રીસ કરવા માટે તેલ
  7. તળવા માટે તેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫
  1. 1

    એક બાઉલમાં બધા ઈનગ્રી‌ડીયન્ટસ એડ કરી લોટ બાંધી લો. અને તેલ થી ગ્રીસ કરી લો.

  2. 2

    તેને રોલ કરી જાડુ લેયર રહે એ રીતે ફોટા માં બતાવ્યાં મુજબ વણી લો.

  3. 3

    ષટ્કોણ અથવા ચોરસ શેપ માં કટ કરી., ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ઠંડા થાય એટલે સર્વ કરો..

  4. 4

    Happy Cooking Friends 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Vyas
Foram Vyas @cook_24221654
પર

ટિપ્પણીઓ (4)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
Wow yummy 😋😋😋😋 my favourite 🥰🥰🥰🥰

Similar Recipes