શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Darshana Patel
Darshana Patel @Darshana
Kozhikode - Kerala

#કૂકબુક
એક પરમ્પરાગત ગુજરાતી વાનગી

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

#કૂકબુક
એક પરમ્પરાગત ગુજરાતી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
૧૦
  1. ૨ કપમેંદા નો લોટ
  2. ૧ (૧/૨ કપ)ખાંડ
  3. ૧ કપપાણી
  4. ચપટીમીઠું
  5. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  6. ૩/૪ કપ ઘી અથવા તેલ (મોણ માટે)
  7. જરૂર મુજબ તેલ તળવા માટે
  8. ૧ મોટી ચમચીકાળા તલ

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    તળવા માટે ના તેલ અને ખાંડ સિવાયની તમામ સામગ્રી ભેગી કરીને રાખો. ખાંડ અને પાણી ભેગું કરીને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો.

  2. 2

    ખાંડ વાળા પાણી થી લોટ બાંધવો. બહુ ઢીલું ન હોવું જોઈએ.

  3. 3

    મોટો લૂઓ લઈને વણો. તમને મનપસંદ આકારમાં કાપી લો.

  4. 4

    ધીમા તાપે તળી લો. બસ તૈયાર છે આપણી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshana Patel
Darshana Patel @Darshana
પર
Kozhikode - Kerala
I love cooking especially for my son. He is the one who gives me his opinion on every dish. I am eager to learn dishes from other states. I'm more interested in authentic and traditional recipes rather than just fusion and decorations. I love simple, authentic and realistic recipes.Follow me on Instagramdarshana_me
વધુ વાંચો

Similar Recipes