સુપી નુડલ્સ સુપ(noodles recipe in gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#ઓગસ્ટ
#માઇઇબુક
#noonion
#nogarlic
વાનગી નંબર - 36......................

સુપી નુડલ્સ સુપ(noodles recipe in gujarati)

#ઓગસ્ટ
#માઇઇબુક
#noonion
#nogarlic
વાનગી નંબર - 36......................

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minutes
4 સર્વિંગ્સ
  1. 2 tbspબારીક સમારેલા ગાજર
  2. 2 tbspબારીક સમારેલી ફણસી
  3. 2 tbspબારીક સમારેલી ઝુકીની
  4. 1/2 tbspબારીક સમારેલા લીલા કેપ્સીકમ
  5. 1/2 tbspબારીક સમારેલા
  6. પીળા કેપ્સીકમ
  7. 1/2 tbspબારીક સમારેલા લાલ કેપ્સીકમ
  8. 2 નંગબેબી કોર્ન
  9. 2 tbspબારીક સમારેલી કોબીજ
  10. સ્વાદ અનુસારઆદુ મરચાં ની પેસ્ટ
  11. 1/4 tspમરી પાઉડર
  12. 1/4 tspવીનેગર
  13. 1 tbspસોયા સોસ
  14. 200 ગ્રામનુડલ્સ /એક પેકેટ
  15. 1/2 tbspકૉનફલોર
  16. 2liter પાણી
  17. 11/2 tbspoil

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    પેન માં તેલ મૂકી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળવું હવે એમાં બધા વેજીટેબલ સોતે કરવા,એક જ મિનિટ માટે સાંતળવું.

  2. 2

    હવે પેન માં પાણી નાખી થોડી વાર ઉકાળે એટલે એમા નુડલ્સ ઉમેરી દેવી,બોઈલ થવા આવે ત્યારે એમાં સ્વાદ અનુસાર મીઠું, મરી પાઉડર, સોયા સોસ, વિનેગર નાખી મિક્સ કરવું,કૉનફલોર ને પાણી માં પલાળી એમાં મિક્સ કરવું.ગ્રેવી વાળો સુપ રાખવા નો છે. હવે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes