ભાખરી (bhakhri recepie in Gujarati)

Chaitali Vishal Jani
Chaitali Vishal Jani @cook_24214368
Khambhat

#વેસ્ટ
#gujrat
#kathiyawadi bhakhri
હેલો બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હસો હમણાં ફેસ્ટિવલ મહિનો છે હું આજે કડક ભાખરી બાનાયી છે આમ આ નવું નથી પણ આપણે આ બધાને બહુ ભાવે છે

ભાખરી (bhakhri recepie in Gujarati)

#વેસ્ટ
#gujrat
#kathiyawadi bhakhri
હેલો બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હસો હમણાં ફેસ્ટિવલ મહિનો છે હું આજે કડક ભાખરી બાનાયી છે આમ આ નવું નથી પણ આપણે આ બધાને બહુ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીઘવ નો જાડો લોટ
  2. 2 વાટકીઘઉં નો ઝીણો લોટ
  3. 4ચમચા તેલ
  4. મીઠું જરૂર મુજબ
  5. 1 ચમચી આખું જીરું
  6. પાણી લોટ માટે
  7. જરૂર મુજબ ગાય નું ઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘવ ના બેય લોટ ને મીઠું નાખી બરાબર મિક્ષ કરીને પછી તેમાં તેલ ની મોણ એન્ડ 1 ચમચી આખું જીરું નાખો પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો લોટ ને ઢીલો નથી કરવાનો એ કઠણ રાખવાનો પછી વણી તાવડી માં ધીમા તાપે શેકો પછી જરૂર મુજબ ઘી લગાવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chaitali Vishal Jani
Chaitali Vishal Jani @cook_24214368
પર
Khambhat
i am husewife i love cookking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes