પુરણ પોળી(puran poli recipe in gujarati)

અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છે
પૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.
અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય.
પુરણ પોળી(puran poli recipe in gujarati)
અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છે
પૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.
અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ત્રણ-ચાર કલાક પલાડી રાખો એને પછી કૂકરમાં છથી સાત સીટી વગાડી એકદમ સ્મૂધ થાય એવી બાફી લ્યો.. ઠંડી પડે એટલે જો તેમાં વધારાનું પાણી હોય તો તે નિતારી લ્યો. હવે તેમાં ખાંડ નાખી અને હેંડ મિક્સર ફેરવી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લો.
- 2
હવે એક માઈક્રો સેફ બાઉલમાં આ પેસ્ટ ઉમેરી સાત મિનિટ માટે માઇક્રો કરી બહાર કાઢી એકદમ હલાવી ફરીવાર સાત મિનિટ માટે માઇક્રો કરો. જ્યાં સુધી એ પેસ્ટ થોડી હાર્ડ ચમચો ઉભી રે એવી ન થાય ત્યાં સુધી માઇક્રો કરો વચ્ચે-વચ્ચે હલાવતા રહો. પૂર્ણ થઈ જાય એટલે એકદમ ઠંડું કરી લ્યો તેમાં થોડું એલચીનો ભૂકો ઉમેરી દો
- 3
હવે ઘઉંના લોટમાં થોડું મોણ નાખી લોટ બાંધી લોટને પંદર-વીસ મિનિટ માટે રેસ્ટ આપો. (આલુ પરોઠા નો લોટ બાંધી તે રીત નો લોટ બાંધવાનું)
- 4
હવે લોટમાંથી એક ભાગ લઇ થોડોવણી તેમાં વચ્ચે પુરાણ નો એક ભાગ મૂકી વાળી અને આલુ પરોઠાની જેમ પૂરણપોળી વણી અને નોનસ્ટિક લોઢી પર ધીમા તાપે બંને સાઇડ બદામી રંગ થાય તે રીતે શેકી લો.
- 5
પુરણ પૂરી થઈ જાય એટલે તેના ઉપર ઘી ચોપડી ઢોકળી ના શાક, બટેટાની કઢી, ગાજર નું રાઇતું ગમે તેની સાથે તમે સર્વ કરી શકો. પુરણપોળી ગરમ અને ઠંડી બંને રીતે ખુબ સરસ લાગે.
Top Search in
Similar Recipes
-
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
-
પુરણ પોળી(puran poli recipe in gujarati)
તુવેર દાળ અને ગોળ થી ભરેલી પુરણ પોળી ને મુખ્ય વાનગી તરીકે પીરસવામાં આવે છે. પુરણ પોળી ગુજરાતીમાં વેઢમી તરીકે જાણીતી છે. મીઠાઈ વિના તહેવાર અધૂરો છે માટે આજે પર્યુષણ માં મહાવીર જન્મ વાંચન દિવસે પુરણ પોળી બનાવી છે. જે મારા ફેમિલી ની એક મનપસંદ ડીશ છે#પર્યુષણ Nidhi Sanghvi -
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad -
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
પુરણ પોળી (Puran podi recipe in gujarati)
#સમર#લોકડાઉન માં શાકભાજી નગર ની આઈટમબધા ની ફેવરિટ Sheetal Chovatiya -
-
પુરણ પોળી
#HRC#cookpadમીઠી પુરણ પોળી બધાની ફેવરિટ હોય છે તે તહેવાર પ્રસંગ માં ખુબજ સરસ લાગે છે Hina Naimish Parmar -
પુરણ પોળી(.Puran poli Recipe in Gujarati)
#GA4#week4# gujaratiમોટા ભાગે બધા ખાંડની જ વેડમી બનાવતા હોય છે પણ હું ગોળ નીજ બનાવું છું. તો મેં ગોળ ની વેડમી બનાવી છે. ટેસ્ટ માં ગોળ ની વેડમી પણ સારીજ લાગે છે.. AnsuyaBa Chauhan -
-
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણપોળી હેલ્થી હોય છે અને મહારાષ્ટ્ર ના તહેવાર ની ફેમસ ડીશ છે Urvashi Thakkar -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
વેંડમી (પુરણ પોળી)(puran poli recipe in gujarati)
# વેસ્ટ ઇન્ડિયા રેસીપી# મહારાષ્ટ્રીયન રેસીપીપોસ્ટ-૧આપ જાણો જ છો કે જે રીતે આપ ને ત્યાં પૂરણ પોળી નું મહત્વ છે એ જ રીતે મહારાષ્ટ્ર માં એ વેંડમી નામ થી પ્રચલિત છે. ત્યાં આ વાનગી મા ગોળ નો ઉપયોગ થાય છે ઉપરાત ત્યાં ટોપરા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી ગુડી પડવો અને હોળી માં બનાવામાં આવે છે. તો ચાલો માણીએ વેંડમી (મહારાષ્ટ્ર) ની પ્રસિદ્ધ પૂરણપોળી Hemali Rindani -
પુરણપોળી(Puran poli in gujarati recipe)
#AM4પુરણપોળી, વેડમી, ગળી રોટલી અલગ અલગ નામ થી જાણીતી વાનગી મૂળ માં તુવેરદાળ કે ચણાદાળ ને બાફી ને ખાંડ કે ગોળ સાથે મિક્સ કરી રોટલી ની અંદર ભરી ને બનાવવા માં આવે છે... ઉપર ઘી વધુ પડતું લગાવવા માં આવે છે. KALPA -
-
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#trend3ગુજરાતી ઓની ફેમસ છે આ પૂરણ પોળી મેં ગુજરાતી થાળી સાથે આજે પુરણપોળી બનાવેલી છે જે મારા પરિવારની ફેવરિટ છે. Komal Batavia -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#Myfevoriteauthor@cook_26038928આજની મારી રેસિપી ખાસ.. મારા ફેવરિટ્ ઓથર એવા હોમશેફ શ્રીમતી. હેમાબેન ઓઝાની માટે પ્રસ્તુત કરું છું.. જેઓ ખૂબ જ સરસ રેસિપી બનાવી ને ઉત્સાહ પૂર્વક દરેક ટાસ્ક માં ભાગ લે છે..અને તે ઉપરાંત પણ અવનવી રેસિપીઓ અવનવા અંદાજ અને અલગ જ રુપરંગ સાથે આપણા બધાની સમક્ષ રજૂ કરે છે.🙏 Riddhi Dholakia -
-
પુરણ પોળી(Puran poli Recipe in Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવતી...શિયાળા માં તો ઘી વાળી પુરણ પોળી ખાવાની મજા આવી જાય.#SS Bina Talati -
રજવાડી પુરણપોળી (Rajwadi Puran Poli Recipe In Gujarati)
#MBR2#Week2Post 4#cookpad#cookpadindia#cookpadgujarati"પુરણ પોળી ઘી માં ઝબોળી"પુરણપોળી તો ઘી થી ભરપૂર જ ખાવાની મજા આવે.રજવાડી પુરણ પોળી એકવાર ખાશો તો તેનો સ્વાદ હંમેશા માટે યાદ રહી જશે. આમાં ધ્યાન એટલું જ રાખવાનું છે કે દાળને વધુ બાફીને ચીકણી ન કરી નાખવી. વડી પુરણ પણ વધુ ન શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો પૂરણપોળી ડ્રાય બની જશે. Neeru Thakkar -
-
-
પુરણ ટાર્ટ (Puran tart recipe in gujarati)
#GA4 #week4 #bakedપુરણ પોળી એ આપણા ગુજરાતની ફેમસ સ્વીટ છે અને ટાર્ટ એ ફ્રાન્સ ની સ્વીટ છે. તો મેં ફ્રાન્સ અને ગુજરાત ની સ્વીટ નું કયુઝીન કરી ને બનાવ્યું છે પુરણ ટાર્ટ કે જે નાના મોટા સૌ ને ભાવશે. Harita Mendha -
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
અમારા ઘરમાં પુરણપોળી બધાની ભાવતી વાનગી છે. ખાસ તો એ બધાના જન્મદિવસ ના બનાવીએ છીએ એટલે એ અમારી જન્મદિવસ સ્પેશિયલ છે. #MDC Deepti Pandya -
પૂરણ પોળી(puran poli recipe in Gujarati)
પૂરણ પોળી નાના મોટા સૌ ને ભાવે જયારે સ્વીટ ખાવા નુ મન થઇ ત્યારે અમારા ઘરમાં પૂરણ પોળી બહુજ બને છે. અને બધાને બહુજ ભાવે છે.#જુલાઈ#સુપરશેફ4#વીક4Roshani patel
-
પુરણ પોલી
#ફેવરેટકુક પેડ એ જ્યારે ફેમિલી ફેવરીટ વાનગી ની ચેલેન્જ આપી હોય તો પહેલું નામ પુરણ પોલી જ આવે. આ નામ આપણા સૌ માટે જાણીએ જ છીએ. ગુજરાત માં તુવેર દાળ થી પુરણ બને છે અને મહારાષ્ટ્ર માં ચણા દાળ થી બને છે. Deepa Rupani -
-
ચણા ની દાળ ની પુરણ પોળી
#SJR#RB18 આપણે તુવેર દાળ ની પુરણ પોળી બનાવીએ છીએ પણ ચણા દાળ ની પુરણ પોળી પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
નાળિયેર ની પુરણ પોળી
#જુલાઈતુવેર ની દાળ ની પૂરણપોળી તો તમે બહુ ખાધી હસે.હવે કંઈ નવું ટ્રાય કરી મે બનાવી છે નાળિયેર ની પુરણ પોળી.તમે પણ ટ્રાય કરો. Charumati Sayani -
More Recipes
ટિપ્પણીઓ