જૈન કોનૅ ચીઝ બોલ્સ (Jain corn Cheez Balls Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
2 સર્વિંગ્સ
  1. ૨ નંગકાચા કેળા
  2. 1 બાઉલમકાઈ બાફેલી
  3. સ્વાદાનુસારમીઠું સ્વાદ પ્રમાણે
  4. ૨ ચમચીઆરાલોટ
  5. નાની ચમચીચીલી ફલેકસ
  6. નાની ચમચીઆખુજીર પાઉડર
  7. નાની ચમચીઆમચૂર મસાલા
  8. ૨ નંગચીઝ કયુબ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    કેળાં ને બાફી લેવા. પછી તેને ક્રસ કરી તેમા મકાઈ, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફલેકસ, આરાલોટ, આખુજીર, આમ ચુર મસાલા બેઝીલ પતા જીણા સમારેલા મીકસ કરી બોલ્સ બનાવવા. બોલ્સ મા વચ્ચે ચીઝ કયુબ ચોરસ કટ કરી મુકી બોલ્સ બનાવવા. આરારુટ મા કોટ કરી તળવા.

  2. 2

    ચટણી સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes