ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી તૈયાર કરી લો પછી એક મોટા વાસણમાં બધું ઉમેરો પછી મીક્સ કરો
- 2
થોડો માવો હાથમાં લઈને વચ્ચે ચીઝ ભરી લો ગોળ ગોળ વળા બનાવી લો પછી બ્રેડ ક્રમસ માં રગદોળી લો પછી મેંદા ની સ્લરી લગાવો પછી પાછું બ્રેડ ક્રમસ માં રગદોળી લો આવી રીતે બધા જ બનાવી લો
- 3
ગરમ તેલમાં તળી લો તૈયાર છે ચીઝ બોલ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ બોલ્સ (Veg. Cheese Balls Recipe In Gujarati)
#GA 4#Week 17મારા ઘરમાં ચીઝ બધાને ભાવે છે.. આજે હું તમારી સાથે શેર કરી રહી છું.. ચીઝ ની રેસિપી.. Bhoomi Gohil -
ચીઝ બોલ્સ(cheese balls in Gujarati)
ખૂબ જ ચીઝી, બધાને ભાવે એવો, આધુનિક, ગરમ નાસ્તો છે. પાર્ટી માટે નું પરફેક્ટ સ્ટાર્ટર છે. એક દિવસ વહેલા બનાવી ડીપ ફ્રીઝમાં રાખી, ગરમ તળી પીરસી શકાય છે.#વીકમીલ૩#પોસ્ટ૨#ફ્રાઇડે#માઇઇબુક#પોસ્ટ૧૦ Palak Sheth -
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4#week17#cheese#cookpadindia#cookpadgujrati બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
-
-
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
રાઈસ ચીઝ બોલ્સ (Rice cheese Balls Recipe In Gujarati)
#ભાતઅહીં મેં રાંધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે.. Neha Suthar -
-
-
-
પોટેટો ચીઝ બોલ્સ (Potato Cheese Balls Recipe In Gujarati)
ચીઝ ના બોલ બાળકો થી મોટા બધાને ખૂબ જ ભાવે છે.... Dhara Jani -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#FDઝટપટ નાસ્તો અને મારી ફ્રેન્ડ ને ભાવે તેવી હેલ્ધી ડીશ. Avani Suba -
-
-
રાઈસ ચીઝ બોલ્સ (Rice Cheese Balls Recipe In Gujarati)
#LOઅહીં મેં વધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે.. Neha Suthar -
-
-
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
-
-
ચીઝ કોર્ન બોલ્લ્સ(Cheese corn balls recipe in gujarati)
નાના છોકરાઓ ને ભાવે . તેમને કંઈક નવુ ખાવુ હોય ને જલ્દી બની જાય. તેવું કાંઈક#GA4#Week10 jigna shah -
ચીઝ કોર્ન પેપર બોલ્સ (Cheese corn pepper balls recipe in Gujarati)
બાળકોનું ફેવરીટ ચીઝ બોલ્સ Sonal Suva -
વધેલી બ્રેડ માંથી ચીઝ બોલ (Vadheli Bread Na Cheese Balls Recipe In Gujarati)
આ વાનગી માં આપણે કહી શકીએ કે આ કહેવાય વધેલી બ્રેડ ની, પણ ફુલ ઓફ પ્રોટીન, અને કાર્બોહીડ્રેટ થી ભરપૂર. અને બાળકો ની ફેવરિટ કહી શકાય Nikita Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16116170
ટિપ્પણીઓ