મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ

મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)

વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. 1 પેકેટ બ્રેડ
  2. 1 બાઉલરેડ, યલો, ગ્રીન કેપસીકમ ઝીણા સમારેલા
  3. 2 બાઉલમકાઈ બાફેલી
  4. 1 બાઉલકોબી ઝીણી સમારેલી
  5. 1 બાઉલગાજર ખમણેલું
  6. 2 બાઉલચીઝ ખમણેલું
  7. 4 ચમચીવાઈટ માયોનીસ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ચમચીઓરીગેનો
  10. નાની ચમચીચીલી ફલેકસ
  11. 2 ચમચીમરચા ઝીણા સમારેલા
  12. 2 ચમચીલસણ ક્રસ
  13. ચીઝ કૉન માટે :
  14. 1 બાઉલકોન બાફેલા
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. 4 ચમચીચીઝ ખમણેલું
  17. 1 ચમચીચીલી ફલેકસ
  18. 1 ચમચીપેરી પેરી મસાલા
  19. 1 ચમચીલીબું નો રસ
  20. 4 ચમચીબટર
  21. જરૂર મુજબ કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    બાઉલ મા વેજીટેબલ, માયોનીસ, ચીઝ, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફલેકસ, ઓરીગેનો, મરી પાઉડર, લસણ ક્રસ કરેલુ, મરચા મીકસ કરવુ. બૅડ મા સ્પે્ડ કરી બીજી બૅડ થી કરવી. ૪ ચમચી બટર મા લસણ ક્રસ કરેલુ અને કોથમીર ઝીણી સમારેલી મીકસ કરી બૅડ ઉપર સ્પે્ડ કરી સેન્ડવીચ મેકર મા બનાવવી.

  2. 2

    કોન મા મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાઉડર, ચીઝ ખમણેલું, કોથમીર ઝીણી સમારેલી, મરચા ક્રસ કરેલા, ઓરીગેનો ચીલી ફલેકસ, પેરી પેરી મસાલા, લીબું નો રસ મીકસ કરી સેન્ડવીચ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

ટિપ્પણીઓ (8)

Similar Recipes