વાલનું શાક (Val Nu Shak Recipe In Gujarati)

પહેલા લોકો વરાના જમણમાં વાલનું શાક બનાવતા.તેની સાથે પૂરી,બટાકાનું શાક,લાડવા,દાળ અને ભાત તો હોયજ.હવે તો આ જમણ વિસરાઈ ગયું છે.હું આજે વિસરાતી વાનગીમાં વાલનું શાક લાવીછું.
વાલનું શાક (Val Nu Shak Recipe In Gujarati)
પહેલા લોકો વરાના જમણમાં વાલનું શાક બનાવતા.તેની સાથે પૂરી,બટાકાનું શાક,લાડવા,દાળ અને ભાત તો હોયજ.હવે તો આ જમણ વિસરાઈ ગયું છે.હું આજે વિસરાતી વાનગીમાં વાલનું શાક લાવીછું.
રાંધવાની સૂચનાઓ
- 1
વાલને 5 થી 7 કલાક પલાળી રાખો.
- 2
વાલને કુકરમાં નાખી તેમાં બે ગ્લાસ પાણી,થોડું મીઠું અને અેક ચમચી તેલ ઉમેરી બાફી લો.
- 3
એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાખો.અજમો તતડે એટલે તેમાં હળદર અને હીંગ નાખો તેમાં બાફેલા વાલ ઉમેરો.હવે તેમાં મરચું,મીઠું અને ગોળ ઉમેરો.5 થી 10 મિનીટ તેને ખદખદવા દો.તેમાં ગરમમસાલો,લીંબનો રસઉમેરી 2 મિનીટ ઉકાળો હવે ગેસ બંધ કરી કોથમીર ભભરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
શુભ પ્રસંગોમાં બનાવવામાં આવતું વાલનું શાક ખટ્ટ-મીઠ્ઠા ટેસ્ટ ને કારણે લગભગ નાના મોટા સહુને ભાવે છે. મેં આજે વાલનું શાક બનાવ્યું છે.આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે.#EB Vibha Mahendra Champaneri -
રંગૂની વાલનું શાક (Rangooni Val Shak Recipe In Gujarati)
#EB#week5ગુજરાત નું પારંપરિક,લગભગ બધાને ભાવતું વાલનું શાક લાડુ,પૂરી અને ભાત સાથે પીરસવામાં આવે છે. Sonal Modi -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famકઠોળ દરેક ઘરમાં બનતા જ હોય છે ,તેમાં પણ વાલ નું નામ આવે એટલે તરત જમોમાં પાણી આવી જાય ,,વાલનું શાક દરેક ઘરમાં જુદી જુદી રીતે થાય છે ,વાલ માટેકહેવાય છે કે તે ખુબ જ વાયડી વસ્તુ છે એટલે કેતે ખાવાથી ગેસ થાય જ ,,પણવાલનું શાક નીચે આપેલી રીત પ્રમાણે બનાવશો તો કદી નડશે નહીં ,,અમારે ત્યાંલાડુનું જમણ હોય ત્યારે સાથે વાલ અને રાઇતું તો હોય જ ...મારા દીકરાની આસહુથી વધુ ભાવતી વસ્તુ છે ,એટલે મારા ઘરમાં વારંવાર બને છે .અને કોઈને હજુસુધી કઈ તકલીફ નથી થઇ ..તમે પણ વાલ નો ડર રાખ્યા વગર બનાવજો હો,,,, Juliben Dave -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5 વાલ આમ તો શાહી રેશીપી કહી શકાય. કારણકે ખાસ કરીને બ્રાહ્મણોના જમણમાં લાડુ સાથે પીરસાય છે.અને પચવામાં ભારે હોવાથી ઘી વાળા લાડુ સાથે ઈઝીલી પચી જાય તે ઉપરાંત તેને પચાવવા માટે રાઇતું પણ પીરસાય છે તો ત્રણેય શાહી રેશીપી બની ગઈ ને. તો હું આપના માટે એ શાહી વાલનું શાકની રેશીપી લાવી છું જે તમે પણ બનાવશો. Smitaben R dave -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5લગ્નમાં બનતુ વાલ નુ શાક બનાવવા માટે સરસિયાના તેલનો વઘાર કરવો... આ વાલ નુ શાક લાડવા સાથે પીરસાય છે... Neha Suthar -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiવાલનું શાક એ લગ્ન પ્રસંગમાં ખાસ જોવા મળે છે. વાલનું શાક આમ તો વાયડુ કહેવાય છે. પચવામાં ભારે હોય છે. હિંગ, લસણ, આદુ નાખવાથી નડતું નથી, Neeru Thakkar -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week5#Valnushak ગુજરાતી જમણવારમાં વાલનું શાક અગત્યનું સ્થાન ધરાવે છે. લાડવા અથવા મોહનથાળ સાથે ફૂલવડી અને વાલ નુ શાક નાત નાં જમણવારમાં અચૂક જોવા મળે છે. વાલ નુ શાક ખટાસ-ગળપણ વાળું અને ઘટ્ટ રસાવાળું હોય છે. અહીં નાતમાં જમણ માં બનતું ખાટું મીઠું ચટાકેદાર એવું વાલનું શાક બનાવ્યું છે. Shweta Shah -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3અમે વાલ નુ શાક કરવાનું હોય તો લાડવા અચૂક બનાવીએ અમને બધા નુ બહુ પ્રીય શાક છે 😋😋😊 Pina Mandaliya -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
આવી રીતે જ વાલનું શાક બનાવશો તો તમને લાગશે કે રેસ્ટોરન્ટમાં કે લગ્નમાં જમવા ગયા છે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#AM3આજે મે વાલ નુ શાક બનાવ્યુ છે,આ શાક પ્રસંગ ના જમણવારમાં બનતુ હોય છે,અને આપણે ઘરમા પણ કોઇ શાક નો હોય ત્યારે આ વાલ નુ શાક બનાવી શકાય છે રોટલી સાથે સારું લાગે છે,અને પ્રસંગ મા તો લાડવા સાથે વાલ નુ શાક હોય એટલે મજા આવી જાય,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવો વાલ નુ શાક જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
રંગુલી વાલ નું શાક (Ranguni Val Shak Recipe In Gujarati)
#KS3આ શાક લાડવા જોડે ખાવાની મજા આવે છે. મોટેભાગે આ શાક વાડી માં બનતું હોય છે. Richa Shahpatel -
વાલ નું શાક (Val Shak Recipe in Gujarati)
#EB #week5#valodnushak#cookpad #cookpadgujarati#cookpadindia#લગ્ન પ્રસંગ માં શ્રેષ્ઠ જમણ એટલે વાલ દાળ ભાત લાડુ બટાકા નું શાક અને કેરી ની season ma રસ હોય છે તો ચાલો આજે આપડે બનાવીશું વાલ.... લગન વાળા.... Priyanka Chirayu Oza -
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
#EB#week5#cookpad_guj આજે આપણે જે રીતે લગ્ન પ્રસંગ માં વાલ નું શાક બનતું હોય એવી જ રીત વાલ નું શાક ઘરે બનાવીશું. ઘણી વખત વાલ નું શાક પાતળું બને છે તો ઘણી વખત તે ઘટ્ટ બની જતું હોય છે. તો આજે આપણે વાલ નું શાક એકદમ ચટાકેદાર અને જોતાજ ખાવાનુ મન થઇ જાય એવુ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. બજાર માં ૨-૩ પ્રકાર ના વાલ મળતા હોય છે પણ અહી મેં લગ્ન મા વપરાતા રંગુન વાલ નો ઉપયોગ કરેલો છે. વાલ એ શરીર માટે ઘણાં હેલ્થી છે કારણકે તેમાં ઘણી એવી માત્રામાં પ્રોટીન રહેલા હોઈ છે. આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ અન્ય શાકની સરખામણીએ બનાવવામાં પણ ઘણો ઓછો સમય લાગશે. આપ આ શાક આપના પરિવારજનો, બાળકો અને મિત્રો માટે પણ બનાવી શકો છો. ઉપરાંત આ શાકને ફક્ત રોટલી અને ભાત સાથે પણ સર્વ શકાય છે જેથી આ શાકની સાથે બીજું કઈ બનાવવાની જરૂર નહી પડે. ગુજરાતી ઘરોમાં આ શાક સામાન્ય રીતે ઘણી વખત બનાવવામાં આવતું હોઈ છે. ઉપરાંત ગુજરાતી રાંધણકલામાં ગોળ અને આંબલી નો ઉપયોગ તમામ રેસિપીમાં થતો હોવાથી આ શાકમાં પણ ગોળનો ઉપયોગ કરાયેલ છે. જેથી તેનો સ્વાદ વધુ ટેસ્ટફૂલ લાગે છે. Daxa Parmar -
વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
#માઇઇબુક#post૨૭#સુપરશેફ1#post1ફ્રેન્ડ્સ, પ્રસંગોપાત બનતું વાલ નું શાક થોડું ગળચટ્ટુ અને સ્વાદિષ્ટ હોય છે અને લાડવા સાથે પીરસવા માં આવતું આ શાક નો ટેસ્ટ લાજવાબ હોય છે. ખુબજ સરળ ઇન્ગ્રીડિઅન્ટસ થી બનતાં આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
વાલનુ શાક (Val Shak Recipe In Gujarati)
સાતમ સ્પેશિયલ વાલનુ શાકછઠના દિવસે બનતું આ વાલનુ શાક સાતમના દિવસે ઠંડુ ખાવાનું એ પણ લાડવા અને પુરી સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
વાલ નું ખાટું મીઠુ શાક (Val Khatu Mithu Shak Recipe In Gujarati)
#KS3 post-3 આ શાક ની ફ્લેવર અલગ છે લાડુ, પૂરી જોડે જમણવાર માં પીરસાય છે. મારાં ઘરે બધાને બહુ ભાવે છે. Bina Talati -
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
ચટાકેદાર ખટમીઠું વાલનું શાક
#RB9#Week9#Cookpad#Cookpadgujarati#Cookpadindiaચટાકેદાર ખટ મીઠું વાલનું શાક દાદા માટે બનાવ્યું છે મારા દાદાનું વાલ શાક અને લાડુ તે એમની ફેવરિટ વાનગી છે માટે આજે હું તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
ચટાકેદાર ખાટું મીઠું વાલનું શાક (Khatu Mithu Val Shak Recipe In Gujarati)
#KS3વાલનું શાક વાનગી નંબર 4 Ramaben Joshi -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujaratiલગ્ન પ્રસંગમાં બને એવું સ્વાદિષ્ટ વાલનું શાક. Hetal Siddhpura -
વાલનું શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#Week5અહીંયા વાલનુ શાક બનાવ્યું છે જે રસાવાળુ બનાવ્યું છે Ankita Solanki -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
-
વાલ નું શાક (Val Sabji Recipe In Gujarati)
#મોમ, વાલનું શાક અને લાડુ મારા સસરા જી ને તેમ જ મારી છોકરી ને બહુ ભાવે. Ila Naik -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week#cooksnspeદક્ષાબેન ની રેસીપી જોઈ ને મે રંગૂન વૉલ ના શાક બનાયા છે. લગન મા બનતા વૉલ ના શાક ખરેખર ખુબ ટેસ્ટી હોય છે, ખાટા મીઠા ,લચકાપડતુ શાક જમણ ના થાલી ની શોભા અને સ્વાદ વધારી દે છે Saroj Shah -
રંગુલી વાલ નું શાક (Ranguli Val Shak Recipe In Gujarati)
#EB#Week5રંગુલી વાલ નું વરા જેવું શાકઆ શાક જ્યારે સારો પ્રસંગ હોય છે ત્યારે રંગોલી વાલ નું વરા જેવું શાક બનતું જ હોય છે. મારા ઘરે મારી ફેમિલી માં બધા જ ને આ શાક બહુ જ પસંદ છે. Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ