ફુદીના છાશ(chaas recipe in gujarati)

Purvi Gadani
Purvi Gadani @cook_17787811

ફુદીના છાશ(chaas recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદહીં
  2. 1/4 કપફુદીનો
  3. 1/4 કપકોથમીર
  4. 1 ઇંચઆદુ
  5. 1/2લીંબુ
  6. 1/2 ચમચીજીરુ
  7. 1/2 ચમચીસંચળ પાઉડર
  8. ચપટીહિંગ
  9. 1/2 ચમચીમીઠું
  10. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સચર જાર માં દહીં, કોથમીર, ફુદીનો, લીંબુ અને બધા મસાલા ઉમેરી બરફના ટુકડા નાખી ક્રશ કરી લો.

  2. 2

    હવે જરૂર મુજબ ઠંડુ પાણી ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

Similar Recipes