કોકોનટ-માવા મોદક (coconut- mava modak recipe in gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#GC
ગણેશ ચતુર્થી ભારત માં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ જી ને લાડુ ખૂબ પ્રિય છે.તેથી દરરોજ ગણેશ જી ને જુદા-જુદા લાડુ નો ભોગ ધરાવવામાં આવે છે.

કોકોનટ-માવા મોદક (coconut- mava modak recipe in gujarati)

#GC
ગણેશ ચતુર્થી ભારત માં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ જી ને લાડુ ખૂબ પ્રિય છે.તેથી દરરોજ ગણેશ જી ને જુદા-જુદા લાડુ નો ભોગ ધરાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીટોપરાં નું ખમણ
  2. 1 વાટકીમાવો
  3. 1/2 વાટકીગોળ
  4. 2 ચમચીઘી
  5. ચપટીઓરેન્જ ફૂડ કલર2 ચમચી દૂધ માં મિક્સ કરેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ મુકો.ઘી ગરમ થાય પછી તેમાં ટોપરાં નું ખમણ નાખી ધીમા તાપે બે મિનીટ સાંતળો.

  2. 2

    હવે તેમાં ગોળ નાખી એકદમ મિક્સ કરી લો.પછી તેમાં ઓરેન્જ કલર મિક્સ કરેલ દૂધ નાખો.અને મિક્સ કરો.

  3. 3

    મિક્સ કરી લીધાં બાદ તેમાં ખમણેલો માવો નાખો.

  4. 4

    અને તેને હલાવતા રહો.જ્યારે મિશ્રણ પેન થી અલગ થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો.

  6. 6

    ઠંડુ થયા બાદ મિશ્રણ ને સરસ રીતે મસળી લો અને પછી મોદક ના મોલ્ડ માં ભરી મોદક બનાવી લો.

  7. 7

    તો તૈયાર છે આપણા ટેસ્ટી કોકોનટ-માવા મોદક....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes