સુખડી(sukhdi recipe in gujarati)

Ghanshyam Kakrecha
Ghanshyam Kakrecha @cook_18702768
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1 વાટકીગોળ સમારેલો
  3. 1 વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી ગરમ કરી લોટ શેકવો. લોટ સેકાઈ જાય ત્યારબાદ તેને 3-4 મિનિટ માટે મૂકી રાખી ઠંડો કરવો.

  2. 2

    ત્યારબાદ તેમાં ગોળ નાખી સરખું મિક્સ કરી થાળી માં ઠારી લેવું. કાપા કરવા. તૈયાર છે સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ghanshyam Kakrecha
Ghanshyam Kakrecha @cook_18702768
પર

ટિપ્પણીઓ

Similar Recipes